નવા ટ્રાફિક નિયમો લાવ્યા છતાં પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.તેવામાં સુરતના સરથાણા ચેક પોસ્ટ પર ટેમ્પો ચાલક પાસે પોલીસ દ્વારા હપતા ઉઘરાવતો વિડિયો વાયરલ થયો છે.
હવે આ પોલીસ શાના હપ્તા ઉઘરાવી રહી છે તે તપાસનો વિષય છે,તેવામાં એક જાગૃત નાગરિકેઆ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
સુત્રો મારફતે એવું જાણવા મળી રહ્યું છે કે દર શનિવારએ સુરત માં એન્ટ્રી કરવા માટે આપવા પડે છે 50 રૂપિયા નો પોલીસને હપ્તો આપવો પડે છે.
એક જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો છે,તમે પણ આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરી તંત્ર સુધી પહોચતો કરો,શહેર હિત માટે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.