ગુજરાતમાં બની હેવાનિયતની તમામ હદો પાર કરતી ઘટના- ગૌમાતા સાથે દુષ્કર્મ

Kalyanpur, Gujarat: હેવાનિયતની તમામ હદો પાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના કલ્યાણપુર ખાતે આવેલા ભોગાત ગામમાં એક મોટી ઉંમરના વ્યક્તિએ ગૌમાતા(Sex with cow in…

Kalyanpur, Gujarat: હેવાનિયતની તમામ હદો પાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના કલ્યાણપુર ખાતે આવેલા ભોગાત ગામમાં એક મોટી ઉંમરના વ્યક્તિએ ગૌમાતા(Sex with cow in Gujarat) સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. કોઈએ આ વૃદ્ધ નરાધમની કાળી કરતૂતનો વિડીયો ઉતારી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટના કલ્યાણપુરના ભોગાત ગામે બની હતી. ભોગાત ગામમાં આવેલી એક ગૌશાળામાં એક વૃદ્ધ નરાધમે ગૌમાતા સાથે દુષ્કર્મ (Sex with cow in Gujarat) આચાર્યું હતું. સૃષ્ટિ વિરુદ્ધનું આ કૃત્ય વીડિયોમાં કેદ થઈ ગયું છે. વીડિયો સામે આવતા ગામ લોકો રોષે ભરાયા હતા. સાથે જ આ શર્મસાર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૌ પ્રેમીઓ ગુસ્સેથી લાલચોળ થયા હતા.

ભોગાત ગામે ગૌમાતા સાથે દુષ્કર્મ

મિત્રો, વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વૃદ્ધ ગૌમાતા સાથે ન કરવાનું કરી રહ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ આ વૃદ્ધ નરાધમની હરકતોને કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. ઘટના પ્રકાશમાં આવતા આ વૃદ્ધ નરાધમની પોલ ખુલી હતી. ઘટનાને લઈને ગામ લોકો ઘણા ગુસ્સે થયા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ભોગાત ગામની એક ગૌશાળામાં એક સાથે ઘણી બધી ગાયો દેખાઈ રહી છે. ગૌશાળામાં એક વૃદ્ધ વ્યક્તિ એકલતાનો લાભ લઈને ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે. તમને જણાવી દઈએ કે, આ નરાધમ કોણ છે? તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હાલ, નરાધમ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોતા લાગે, આટલી મોટી ઉંમરે પણ વાસનાના ભોગી આ નરાધમે ગાય સાથે તમામ હેવાનિયતનો પાર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *