રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરવામાં આવશે એવા જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ જ તથ્ય નથી.
મુખ્ય સચિવશ્રીએ કોઈ જ વીડિયો કોન્ફરન્સ આ વિષયે કલેકટરો સાથે કરી નથી કે તેમની પાસેથી કોઈ અભિપ્રાય પણ આ બાબતે મેળવ્યા નથી. એટલે રાજ્યમાં લોક ડાઉન ફરી લાગુ કરવા અંગેના સમાચાર સત્યથી વેગળા છે.
બુધવારે સવારે કેબિનેટની બેઠક મળશે, પરંતુ ચર્ચા પછી પણ હાલના તબક્કે ચીફ સેક્રેટરીના જણાવ્યા મુજબ lockdown જેવો કોઈ નિર્ણય લેવામાં નહીં જ આવે, લોકડાઉન બાબતે સ્પષ્ટ ના પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news