દરેક સ્ત્રીના ચાર પતિ હોય છે અને આ ચાર પતિઓ માં તમારો નંબર ચોથો હોય છે.આ વાત તમને એટલા માટે નથી ખબર કારણ કે લગ્ન સમયે તમારું ધ્યાન સંબંધીઓને મળવા માં જ હોય છે.
જો તમે લગ્ન સમયે પંડિત ના મંત્રો ને સાચી રીતે જાણશો તો તમને ખબર પડી જશે કે લગ્ન સમયે જ્યારે તમે મંડપમાં બેઠેલા હોવ તો વરરાજા તરીકે તમારો નંબર ચોથો હોય છે.
તમારી સાથે લગ્ન પહેલા દુલ્હન ત્રણ લોકોને સોંપવામાં આવે છે. લગ્ન સમયે જ્યારે પંડિત લગ્નનાં મંત્રો બોલી રહ્યા હોય ત્યારે તમે તે મંત્રોનો અર્થ નથી જાણતા. હકીકતમાં વૈદિક પરંપરામાં નિયમ છે તે સ્ત્રી પોતાની ઈચ્છાથી ચાર લોકોને પતિ બનાવી શકે છે.
આ નિયમને જાળવી રાખવા માટે સ્ત્રીને પતિવ્રત ની મર્યાદામાં રાખવા માટે લગ્ન સમયે સ્ત્રીનો સંકેતિક વિવાહ ત્રણ દેવતાઓ સાથે કરાવવામાં આવે છે.
તેમાં સૌથી પહેલા કોઈપણ દુલ્હન ને પહેલા પતિ તરીકે ચંદ્રમાને સોંપવામાં આવે છે, ત્યારબાદ વિશ્વ વસુ નામના ગંધર્વ અને ત્રીજા નંબર ઉપર અગ્નિમાં અને છેલ્લે તેના પતિને સોંપવામાં આવે છે.આજ વૈદિક પરંપરાને કારણે તૃપ્તિ એકથી વધારે પતિ સાથે રહેતી હતી. અને અંતમાં તમને દુલ્હનનો હાથ સોંપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.