આ છે લોકસભાની સૌથી સુંદર સાંસદ- ઈન્સ્ટાગ્રામ પર મુક્યા એવા હોટ ફોટો કે યુવાનો દિલ આપી દેશે

Published on: 5:14 pm, Sun, 8 November 20

તમને જાણીને નવાઈ લાગશે પણ આ તસ્વીર પશ્ચિમ બંગાળના ટીએમસીની સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંની છે જે સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય છે. ઘણીકવાર તેના ફોટોગ્રાફ્સ બોલ્ડ હોય છે અને કેટલીકવાર વિવાદોને કારણે તે સમાચારોમાં રહે છે. નુસરત જેટલી સુંદર અને સ્ટાઇલિશ છે તેટલી જ આખા બોલી છે જેને કારણે તે ઘણી વખત વિવાદોમાં ફસાઈ છે.

થોડા દિવસ અગાઉ જ તૃણમૂલ કોંગ્રેસની સાંસદે તેના નવા ફોટાઓને લઈને ચર્ચામાં છે. નુસરતનાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં નુસરત એકદમ અલગ અને ગ્લેમરસ લાગી રહી છે. નુસરતે તમામ ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરાયેલી તસવીરમાં નુસરત બ્લેક લેધરના બ્રેસલેટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. સાંસદે આ તસવીરો સાથે લખ્યું – લોકો જોતા રહી જશે. નુસરતની આ તસવીરો ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંસદમાં તેની સાથી મિમી ચક્રવર્તીએ પણ કોમેન્ટ કરીને નુસરતની પ્રશંસા કરી છે. મિમીએ લખ્યું હતું ‘કિલર’. નુસરતની ફિલ્મ એસઓએસ (SOS) કોલકાતાના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on

આ ફિલ્મમાં ટેનીસ સાથી સંસદ મિમી ચક્રવર્તી પણ જોવા મળશે. તેમજ યશ દાસગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સબ્યસાચી ચક્રવર્તી મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે અને નુસરતનું ફોટોશૂટ તે થીમને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle