સુરતમાં ફરીએકવાર ખેલાયો ખૂની ખેલ, બુટલેગર ઉપર થયું ફાયરિંગ અને…

સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ચારથી પાંચ હત્યાના બનાવ બની ચૂક્યા છે. તેવામાં સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક ઘટના સુરતના…

કોણ છે ભાજપનો બુટલેગર નેતા મેહુલ લેઉવા જેના પર છે મેયર, સાંસદ, MLA ના ચાર હાથ

અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી ભાજપના નેતા મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. ભાજપના નેતા મેહુલ લેઉવાને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે. શહેર…

દારૂના રસિયાઓએ બુટલેગરની ગાડીનો અકસ્માત થતા તેને બચાવવાને બદલે ઉડાવી ગયા લાખોનો દારુ- જુઓ વિડીયો

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે. અવારનવાર ગુજરાતમાં દારૂ અંગે મોટા મોટા સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. હાલના સમયમાં સુરતમાં એક કાર તો…

ગુજરાત: બુટલેગર હજારોનો દારૂ કારમાં ભરી, શહેરમાં લાવતો હતો અને પોલીસે રંગેહાથ પકડી પાડ્યો

હાઇવે વાઘોડિયા ચોકડીથી શહેરમાં ઘુસતી દારૃ ભરેલી કારને પીસીબી પોલીસે ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી છે. એક સફેદ કલરની મારૃતિ કારમાં દારૂ ભર્યો છે અને…

બુટલેગરે એવી જગ્યાએ દારૂ છુપાવ્યો, જે જોઇને પોલીસને પણ પરસેવો છૂટી ગયો

સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. તેમ છતાં, અવાર-નવાર રાજ્યના ઘણા બધા શહેરોમાંથી દારૂ મળી આવતો હોય છે. હાલમાં કોરોના માં બુટલેગરોના…

ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો પ્લાન લાવ્યા બુટલેગર, પોલીસે જોયું તો ચોંકી ગઈ

બુટલેગરો કોઇ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સાશિત પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લઇ આવવા અનેક આઇડિયા વાપરી રહ્યા છે. દમણ પોલીસને શુક્રવારે બાતમીના આધારે કલેરીયા સોમનાથ લાલજી-મુલજી…

પોતાના વિસ્તારનો મસીહા હતો બુટલેગર કાલુ, સેંકડોને લોકડાઉનમાં જમાડ્યું એટલે અંતિમયાત્રામાં ઉમટી ભીડ

ગઈકાલે સુરતના કુખ્યાત બુટલેગર કાલુ ની અંતિમ યાત્રામાં સેંકડો લોકો ઉમટ્યા હતા. નવાગામ સાંઈનગરમાં રહેતો કાલુ ઉર્ફ શંકર નામદેવ નિકમ વર્ષો પહેલા ઉઘના ભીમનગર વસાહતમાં…

આ કોઈ રાજનેતા નહી પણ સુરતના સૌથી મોટા બુટલેગરની અંતિમયાત્રા છે: હમારા ભાઈ અમર રહે ના નારા લાગ્યા- જુઓ વિડીયો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં સુરતના મોટા બુટલેગરની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાના ઉધામ ભીમનગરના કાલુ નામના બુટલેગરની હત્યા કરી દેવામાં આવી હતી. મધરાત્રે ઉધના-ભીમનગર…

પોલીસને બુટલેગરની બાતમી આપવી ભારે પડી: બુટલેગર ગેંગએ એક જ પરિવારના પાંચની ઘાતકી હત્યા કરી

કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામે દારૂની બાતમી આપ્યાનું વેર રાખીને ઘાતક હથિયારોથી હૂમલો કરીને પાંચ લોકોની કરપીણ હત્યા કરી છે.  એક જૂથના લોકો બે ટ્રેક્ટરમાં…

સુરતમાં બુટલેગરનો દારૂ પકડાતા બાતમી આપવાની શંકામાં કર્યું ફાયરિંગ- એકનું મોત, બે હોસ્પિટલમાં

હાલમાં ગુજરાતને કહેવાતી દારૂબંધી બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી મોટી વાતો કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ગુજરાતના બુટલેગરો વિજય રૂપાણીને સતત…

રાજકોટ પોલીસના રાજમાં બુટલેગર રાજ: કોળી પરિવારએ આપવી પડી આત્મહત્યાની ચીમકી- જુઓ વિડિયો

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં તેઓ પોતાની આપવીતી જણાવી રહ્યા છે. તેઓ મહિલા બુટલેગરના ત્રાસથી થાકી ગયા છે , અને…

પોલીસથી બચવા માટે બુટલેગરોના નવા નખરા, દુધના ટેમ્પાની આડમાં કરતા હતા…

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં કેટલાક બુટલેગરો દારૂની સપ્લાય કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવતા રહે છે. બુટલેગરો ઘણીવાર પાઉડરની આડમાં દારૂની સપ્લાય કરે છે,…