દેશમાં અચાનક કેમ વધ્યા લાગ્યા કેસ? શું વેક્સિન કોરોનાથી બચાવશે? જાણો શું કહે છે AIIMS ના ડાયરેક્ટર

હાલ કોરોનાની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, એક દિવસમાં 2-2 લાખ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે દેશમાં જાન્યુઆરીથી…

પાટીલને પત્રકારે પૂછ્યું રાજ્યમાં બેડ ખૂટી પડ્યા છે અને જવાબમાં પાટીલ એવું બોલી ઉઠ્યા કે…

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાએ ગુજરાતમાં પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે અને દિવસેને દિવસે કોરોનાથી થતા મૃત્યુમાં પણ…

એવું તો શું થયું કે પાકિસ્તાનમાં સરકારે એકાએક ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ, ટેલીગ્રામ પર મૂકી દીધો પ્રતિબંધ

પાકિસ્તાનના ગૃહમંત્રાલયે પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટી (પીટીએ) એ આજે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ – ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટેલિગ્રામની…

પ્રજા કોરોના સામે લડે અને ભાજપ ચુંટણી માટે લડે: કોરોનાકાળ વચ્ચે હજારોની ભીડ ભેગી કરી ગુજરાતના આ શહેરમાં ભાજપે કાઢી બાઈક રેલી

હાલમાં કોરોના ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી…

કાળ બનીને આવેલા કોરોનાએ 24 કલાકમાં જ ગોંડલના પરિવારને કરી નાખ્યો બરબાદ, SRP જવાન સહિત ત્રણના મોત

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી…

આ છે એ પાંચ કારણ જેને લીધે વધુ ઘાતકી બનીને કોરોના વાયરસ ભારતમાં પાછો આવ્યો

ગયા વર્ષે જ્યારે કોરોના વાયરસ એ ભારતને પહેલી વખત પછાડ્યું ત્યારે દેશએ વિશ્વના સૌથી કડક લોકડાઉનની જાહેરાત કરી હતી. સંદેશ સ્પષ્ટ હતો કે આ જીવલેણ…

ચુંટણીમાં નથી ફેલાતો કોરોના: હજારોની સંખ્યા ભેગી કરીને આજે મોદી 3 રેલીઓ સંબોધશે અને અમિત શાહ કરશે રોડ શો

હાલ બંગાળમાં ચૂંટણીનું ઘમસાણ ચાલી રહ્યું છે અને 4 ચરણનું મતદાન થઈ ચુક્યું છે. કુલ 8 ચરણમાં થઈ રહેલી ચૂંટણીની અડધી પ્રક્રિયા લગભગ પૂરી થઈ…

ગુજરાત સરકારને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ચોખ્ખા શબ્દોમાં તતડાવ્યા “અમને બધી ખબર છે, શું પરિસ્થિતિ છે”

કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ…

હાઇકોર્ટના કહેવા મુજબ રૂપાણી સરકારે ગુજરાત માં Lockdown અંગે લીધો ચોંકાવનારો નિર્ણય

આજે સવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને lockdown અંગે વિચાર કરવા માટે સૂચન કર્યું હતું અને સાથે સાથે કોરોના ની કામગીરી બાબતે સરકાર શું કરી…

Rafale Scam: રાહુલ ગાંધીની વાત સાચી- ફ્રાન્સની સરકારી એજન્સીના ઓડીટમાં રાફેલ ડીલ કૌભાંડનો થયો ખુલાસો

રફાલ સોદામાં ભારતીય વચેટિયાઓને સાડા આઠ કરોડની ભેટ મળી હતી, એમ ફ્રેન્ચ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ફ્રાન્સના એક પ્રકાશનમાં દાવો કરવામાં આવ્યો છે કે…

સુરતમાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો દ્વારા SMCમાં વિરોધ યથાવત- પાણીના બીલ માફ કરાવવાની ઉગ્ર માંગ

સુરતમાંથી અવારનવાર આમ આદમી પાર્ટીના ભાજપ વિરુદ્ધનાં વિરોધને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ જાણકારી સામે આવી છે. SMCની…

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો: સૌરાષ્ટ્રના આ બે ગામમાં કરવામાં આવ્યું સ્વયભૂં લોકડાઉન

હાલમાં કોરોનાના સતત વધતા કેસો દરમિયાન જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. અહી સપ્તાહમાં 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક…