GST કરચોરી કરનાર બિલ્ડરો વિરુદ્ધ સુરતમાં પ્રથમ FIR- ગ્રાહક પાસેથી ટેક્સ લીધા બાદ બીલ ન અપાતા ભાંડો ફૂટ્યો

સિંગણપોર ડભોલી લીંક રોડ જહાંગીરપુરા બ્રીજ પાસે આવેલા શુકન શ્રી એપાર્ટમેન્ટ બનાવનારા બિલ્ડરો દ્વારા જીએસટી ન ભરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ખરીદનારા દ્વારા ચોક બજાર પોલીસ…

દશામા વ્રત પૂર્ણ થતા તાપી શુદ્ધિકરણના અભિયાન અંતર્ગત કૃત્રીમ તળાવમાં વિસર્જન- વાંચો રીપોર્ટ

અષાઢ વદ અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની પૂર્ણાહૂતિ સમયે સુરતમાં તાપી નદીને મૂર્તિ વિસર્જિત કરાવવાને બદલે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવીને સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ‘ફ્રેન્ડ…

સુરતના હીરા ઉદ્યોગમાં બેકાર થયેલા રત્નકલાકારો આંકડો 13000ને પાર પહોંચ્યો

12 જુલાઈના રોજ ચેમ્બર્સ ઓફ કોમર્સના નેજા હેઠળ ડાયમંડ ઉધોગને પ્રવર્તમાન સ્થિતિ પર વિચારવિમર્શ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા ડાયમંડ અગ્રણીઓએ રત્નકલાકારોને…

જાગરણની રાત્રે મહિલાઓ માટે યોજાશે કાયદા કથા- વધુ જાણો અહી

નવ યુવા સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં લોકજાગૃતિ અને કાયદાકીય બાબતોની પ્રવૃત્તિ બિલકુલ સેવા ભાવનાથી મફતમાં કરી રહ્યું છે. આ સંગઠને આજદિન સુધી કોઈ ફંડ,…

સુરતના આ યુવાને મૃત્યુ બાદ પણ કર્યું એવું કાર્ય- રીયલ સ્ટોરી વાંચીને તમે પણ કહેશો ખુબ સરસ

લોકો દરેક પ્રકારનું દાન અને સેવા કરતા જ હોય છે અને ગરીબોની સેવા પ્રત્યે લોકો ખૂબ જ દયાવાન પણ બને છે. દરેક લોકો ગરીબો અને…

સુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયો

દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું…

સુરત: તક્ષશિલા અગ્નિકાંડ કેસના પુરાવાઓ વકીલની ગાડીમાંથી ચોરાયા

મળતી વિગતો અનુસાર સુરત તક્ષશિલા કોમ્પ્લેકસની આગ માં હોમાયેલા ૨ થી વધુ બાળકોના ન્યાય મતે કેસ લડી રહેલા અડાજણના જૈનબ બંગ્લોઝમાં રહેતા એડવોકેટ યાહયા મુખ્તિયાર…

ગુરુકુળના સ્વામીના આદેશથી ૧૫ વર્ષીય ઠાકોર યુવાનને લોખંડની પાઈપથી બેરહેમીથી માર માર્યો- જુઓ વિડીયો

સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી ખાતે વર્ણીન્દ્રધામ મંદિર આવેલ છે, જ્યાં સમગ્ર રાજ્ય સહિત બહારથી પણ લોકો દર્શનાર્થે તેમજ હરવા-ફરવા માટે આવતાં હોય છે ત્યારે વિરમગામ તાલુકાના…

સુરતની આયુષી બની ઇન્ડીયન નેવી માં સબ લેફ્ટન્ટ- દેશભરમાંથી માત્ર પાંચનું થયું સિલેકશન

દેશની પ્રતિષ્ઠિત ભારતીય નૌસેનામાં હવે ગુજરાતી નારી શક્તિનો પ્રવેશ થઇ ચુક્યો છે. સુરતી યુવતી આયુષી દેવાંગ દેસાઈની નૌસેનામાં સબ લેફ્ટેનંટ રૂપે પસંદગી થઇ છે.તે માટે…

સુરતમાં વધુ એક અગ્નિકાંડ સર્જાતા રહી ગયો- જ્ઞાનગંગા સ્કુલમાં લાગેલી આગથી ૧૫૦ બાળકોને બચાવાયા

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યા હતા. આ કાળમુખી ઘટનાને એક મહિનો વીતિ ગયા બાગ ફરી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વિદ્યાર્થીઓને સલામત રીતે…

જો અંગ્રેજો આઝાદી માટે ઉપવાસની પરમિશન આપતા હતા તો પોલીસને શુ ચૂક આવે છે ? : ગબ્બર ટીમ

‘જો અમને ઉપવાસ કરવા દેવામાં નહીં આવે તો આંદોલનનું સ્વરૂપ બદલાઈ જશે’ આવતી કાલે તા.24ના રોજ તક્ષશિલા પાસે લોકોએ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની વાત કરી…

નશાબંધી નો દાવો પોકળ: સુરતમાં ૨૪ કલાકમાં ૪૫ લાખથી વધુનો નશાનો સામાન પકડાયો, વાંચો વધુ

ગાંધીના ગુજરાતમાં નશાબંધી ગુજરાતની સ્થાપના વખતથી અમલમાં છે. પરંતુ સુરતમાં ગુજરાતમાં દારૂ- ગાંજા પર પ્રતિબંધ હોવા છતાં દારૂનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે જે જગ…