આને કહેવાય જીવનનો ખરો જુસ્સો: અકસ્માતમાં હાથ-પગ ગુમાવનાર સુરતીએ પૂરું પાડ્યું આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ
હાલમાં લોકોને પ્રેરણારૂપ બને એવી એક જાણકારી સામે આવી છે. 25 વર્ષ સુધી ભૂતપૂર્વ VVIP-VIPના ડ્રાઇવર રહી ચૂકેલ યુવકે એક અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા હોવાં છતાં…