સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટની અંદરનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં યાત્રિકો પાસેથી ત્રણ ગણું ભાડું વસૂલ્યા બાદ પણ અવ્યવસ્થાની ફરિયાદ કરી રહ્યો છે.વીડિયોમાં જોઇ શકાય છે કે યાત્રી કહી રહ્યા છે કે વિમાનમાં સોશિયલ distance નો ખ્યાલ રાખવા નો દાવો કરવામાં આવ્યો હતો. દાવામાં કહેવામાં આવ્યું હતું કે અંદર બાજુની સીટો ખાલી રહેશે પરંતુ એવું ન થઈ રહ્યું હતું.
ભારત ચલાવી રહ્યું છે મિશન વંદે ભારત
આ ઉપરાંત યાત્રી પાસેથી વધારે ભાડું લેવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં પાકિસ્તાનનો મજાક બનીને રહી ગયો છે.ખાસ વાત તો એ છે કે આ સમયે ભારત વિદેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત લાવવા માટે વંદે ભારત અને સમુદ્રસેતુ જેવા મોટા અભિયાન ચલાવી રહ્યા છે અને તેના માટે નાગરિકો પાસેથી નોર્મલ ભાડુ જ વસૂલવામાં આવી રહ્યું છે.
अपने ही नागरिकों को ठगते हैं सीना तान के,
क्या कहने आतंकी मुल्क #Pakistan के…@TajinderBagga @arunbothra @rohini_sgh @gauravcsawant @majorgauravarya @MajorPoonia @ndcnn @chitraaum @RubikaLiyaquat @DChaurasia2312 @SharmaKadambini @BabitaPhogat @kumarmanish9 @sudhirchaudhary. pic.twitter.com/WnOSYszOLd— Dipanshu Kabra (@ipskabra) May 8, 2020
સીના તાન કે અપને હી નાગરિકો ઠગ રહા હે પાકિસ્તાન
આઇપીએસ ઓફિસર અને છત્તીસગઢના બિલાસપુરમાં આઇજી એ પણ વાયરલ થયેલા વિડિયો ટ્વિટ કર્યો છે. કાબરા એ વીડિયોમાં સાથે લખ્યું છે કે પોતાના જ નાગરિકોને ઠગતા હૈ સીના તાન કે, ક્યા કહેને આતંકી મુલ્ક પાકિસ્તાન કે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news