મુસાફરોથી ભરેલી બસ ખુબ ઊંચાઈથી ગઈ સીધી નદીમાં, બાળકો સહિત 26 લોકોનાં મોત. જાણો વિગતે

પાકિસ્તાન સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

ગીલ્ગીટ સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકના જણાવ્યા અનુસાર ગિલગીટ નજીક રાઉન્ડુ ખાતે ખાડામાં પડી હતી. અત્યારસુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 લોકોના મૃત્યુ થયા હતા. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *