Birthday Special: ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે પેરિસમાં જલસા કરી રહ્યો છે બડે બોય અર્જુન કપૂર

અર્જુન કપૂર તેની ‘લેડી લવ’ મલાઈકા અરોરા સાથે ‘સિટી ઑફ લવ’ (‘City of Love’) પેરિસ(Paris) માં પોતાનો જન્મદિવસ માનવી રહ્યો છે. અર્જુન કપૂર પોતાની લવ…

અર્જુન કપૂર તેની ‘લેડી લવ’ મલાઈકા અરોરા સાથે ‘સિટી ઑફ લવ’ (‘City of Love’) પેરિસ(Paris) માં પોતાનો જન્મદિવસ માનવી રહ્યો છે. અર્જુન કપૂર પોતાની લવ પાર્ટનર મલાઈકા સાથે આ ખાસ દિવસને યાદગાર બનાવી રહ્યો છે. અર્જુન અને મલાઈકા તેમના પેરિસ વેકેશનની તસવીરો શેર કરીને ચાહકોને ખાસ ટ્રીટ આપી રહ્યા છે. હવે અર્જુન કપૂરે મલાઈકા સાથેની પોતાની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

મળતી માહિતી અનુસાર, આ ફોટામાં અર્જુન કપૂર અને મલાઈકાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને મજબૂત બોન્ડ જોઈ શકાય છે. બંને એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી જબરદસ્ત છે. ફેન્સને મલાઈકા અને અર્જુનની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને આ વાત ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે.

અર્જુન કપૂરના સેલ્ફી ફોટામાં, મલાઈકા અરોરા હસતી જોવા મળી અને કેમેરા સામે જોઈને પોઝ આપી રહી છે. અર્જુન કપૂર ઓલિવ ગ્રીન સ્લીવલેસ ટી-શર્ટમાં શાનદાર લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *