બોલીવુડના આ ધાંસુ હીરોની ગર્લફ્રેન્ડની તસવીરોએ ઈન્ટરનેટ ગાંડું કર્યું- તમે હોટ ફોટો જોયા કે નહિ?

અભિનેતા અર્જુન રામપાલ બુડાપેસ્ટમાં પોતાની ફેમિલી સાથે એન્જોય કરી રહા છે. અર્જુને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ ની સતત તસવીરો શેર કરી છે.ફોટામાં ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ ખૂબસૂરત લાગી રહી છે. તે બ્લેક ડ્રેસ પહેરીને બુડાપેસ્ટની શેરીઓ પર ફરતી જોવા મળી રહી હતી. આ દરમિયાન તેનો પુત્ર અરિક પણ તેની સાથે હતો.

ગેબ્રિએલાએ સફેદ શર્ટ વડે પોતાનો લૂક પૂર્ણ કર્યો છે. પોનીટેલ પણ બનાવી છે અને તે કોઈ મેકઅપ લુક વગર જ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.આ સિવાય તેણે અર્જુન અને દીકરા એરિક સાથે પણ ઘણા ફોટો શેર પણ કર્યા છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે મને આશા છે કે જલ્દીથી દરેકને ફરવા માટે રજા મળે.

પુત્ર અરિક સાથે તસવીરો શેર કરતી વખતે, અર્જુને લખ્યું – કામ પર જતા પહેલા પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ. #beautiful #budapest #gratitude #dhaakad.ગેબ્રિએલા વિશે વાત કરીએ તો તે દક્ષિણ આફ્રિકાની એક મોડલ અને ડિઝાઇનર છે. તે ડેમ લવ નામનું એક ફેશન લેબલ ચલાવે છે.

અર્જુન સાથેના તેના સંબંધોની વાત કરીએ તો બંને ઘણા લાંબા સમયથી સાથે હતા.આ સંબંધથી તેને એક પુત્ર પણ છે. બંનેએ હજી લગ્ન કર્યા નથી. વર્ક ફ્રન્ટ પર, અર્જુન રામપાલ ધાકડ ફિલ્મમાં જોવા મળશે. અર્જુને પણ આ ફિલ્મ માટે નવો લુક લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *