આવી રીતે ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો, ગ્રાહકની બે છોકરીઓ સાથે ધરપકડ

ઝારખંડની રાજધાની, રાંચીમાં સોશિયલ સાઇટ્સ દ્વારા ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરતા પોલીસે બે યુવતીઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ગુપ્ત સુન્નતને આધારે વેશ્યાગીરીનો…

ઝારખંડની રાજધાની, રાંચીમાં સોશિયલ સાઇટ્સ દ્વારા ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરતા પોલીસે બે યુવતીઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ગુપ્ત સુન્નતને આધારે વેશ્યાગીરીનો ધંધો ઉજાગર કર્યો છે. પોલીસે રાંચીના બરિયતુ વિસ્તારમાં એક મકાન પર દરોડા પાડ્યા હતા. પકડાયેલી એક યુવતી વિદેશી છે.

વેબસાઈટ દ્વારા ચાલતું હતું રેકેટ
સેક્સ રેકેટની ખબર પડતાં જ પોલીસે સક્રિયતા દેખાડતાં બરિયાતું ના એક ઘરમાં રેડ કરી હતી. ત્યાંથી બે કોલ ગર્લ અને બે ગ્રાહક ની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ રેકેટનો મુખ્ય આરોપી ફરાર થઇ ગયો છે. ranchiescort.com વેબસાઈટ દ્વારા આ રેકેટ ચાલતું હતું. પોલીસ મુખ્ય આરોપીની શોધખોળ કરી રહી છે.

પોલીસે બે છોકરીઓની કરી ધરપકડ
પકડાયેલ બે સેક્સ વર્કરો માંથી એક બાંગ્લાદેશની છે જેનો વિઝા પણ એક્સપાયર થઈ ચૂકેલો છે. તેમજ બીજી છોકરી યુપીની જણાવાઈ રહી છે. ઓનલાઈન સેક્સ બજાર માટે કોઇ નવી વાત નથી. આના પહેલા પણ પોલીસ દ્વારા આવા કેસ નો ખુલાસો કરવામાં આવી ચૂક્યો છે.

ફોટાઓ જોઇને નક્કી થતી હતી છોકરીઓ
પરંતુ આ ઘટનાની મહત્વની વાત તો એ છે કે હવે વિદેશોમાંથી પણ સેક્સ વર્કરોને રાંચી લાવવામાં આવી રહી છે. તે આ આખો ધંધો વેબસાઈટ દ્વારા ચલાવી રહ્યો હતો. વેબસાઈટ પર ગ્રાહકો છોકરીઓ અને સંચાલક સાથે સંપર્ક કરતા હતા. ડીલ ફિક્સ થયા બાદ છોકરીઓની તસવીરો બતાવી સોદો થતો હતો. નક્કી કરેલી રકમ મળ્યા બાદ છોકરીઓને ગ્રાહકના જણાવેલા સરનામા પર મોકલવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *