સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે હાલમાં જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારો પણ પરસેવો છુટી જશે.
પોલીસ માત્ર જનતા માટે છે. પોલીસ જનતાની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. ક્યારેક પોલીસ આપણને ગુનેગારોથી બચાવે છે અને ક્યારેક આપણી સલામતી માટે પોતાનો જીવ આપી દે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ કઈ રીતે લોકોને મદદ કરી રહ્યા છે. આ માટે તેને પોતાના જીવનની પણ પરવાહ નથી.
View this post on Instagram
ઘટના એવી બની છે કે એક કારમાં આગ લાગી હતી. આ કારમાં એક વૃદ્ધ દંપતી બેઠેલા હોય છે. તેઓ કારમાં જ અટવાઈ જાય છે. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ આવીને દંપતીને બચાવે છે. આ વીડિયો જોયા બાદ ફાયરબ્રિગેડની ટીમ સાથે પોલીસકર્મીના બધા વખાણ કરે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ એક વૃદ્ધ દંપતીને બચાવી રહી છે. આ વિડીયો એટલો હદયને સ્પર્શી ગયો છે કે દરેક તેને શેર કરી રહ્યો છે. દરેક વ્યક્તિ પોલીસકર્મીના વખાણ કરી રહ્યા છે.
સમગ્ર ઘટના એ છે કે ,92 વર્ષીય કેન વિલિયમસન અને તેની 90 વર્ષીય પત્ની જોન કાર દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. પછી કોઈએ તેની કારને પાછળથી ટક્કર મારી, ત્યારબાદ કારમાં આગ લાગી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવીને દંપતીને બચાવે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સલામ છે બોસ આવા પોલીસ કર્મીને જે પોતાના જીવની પરવાહ કર્યા વગર લોકોના જીવ બચાવવા આગમાં કુદી પડે છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.