કોંગ્રેસ ઓફિસની ખુરશી ખોવાતા પ્રમુખ બાબુ રાયકા અને પુત્રએ કાર્યકરને આપી અભદ્ર ગાળો અને મારી નાખવાની ધમકી

સુરતમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જમા કોંગ્રેસ ની ઓફીસ માંથી ખુશીઓ ખોવાઈ જતા કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્ર દ્વારા સેવાસદનના પ્રમુખ…

સુરતમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જમા કોંગ્રેસ ની ઓફીસ માંથી ખુશીઓ ખોવાઈ જતા કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્ર દ્વારા સેવાસદનના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ને ફોન કરી ને અભદ્ર ગાળો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેના કારણે ધર્મેશભાઈ ભીખુભાઈ મિસ્ત્રી એ ગઇકાલના રોજ અથવા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ કરસનભાઈ રાયકા (રહે: સુમન દેસાઇ ની વાડી ઉધના દરવાજા સુરત) અને તેમના પુત્ર ઋષિ બાબુભાઇ રાયકા વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ધર્મેશભાઈ એ અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસ કાર્યાલયમાં સેવાસદનના પ્રમુખ તરીકે કાર્યવાહી કરી રહ્યા છે. ધર્મેશભાઈ આગળ જણાવતા કહ્યું કે, કોંગ્રેસ પક્ષના જાહેર કાર્યક્રમો તથા મીટીંગો સંબંધોની ગોઠવણ અને વ્યવસ્થા કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. તેના કારણે મારે સુરત શહેરના કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારોને ફોન ઉપાડ તારો મારો સંપર્ક કરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવાની રહે છે.

તારીખ 9 ઓક્ટોબર 2020 ના રોજ બાબુરાવ ગણપતરાવ રોશન રાયકા નો મને લગભગ 8:15 વાગ્યે મોબાઇલ ઉપર ફોન આવ્યો. ફોનમાં તેણે 10 ઓક્ટોબર 2020 ના રોજ વેચ્યુ અમરેલીની મીટીંગ માટે મને વ્યવસ્થા કરવા અંગે જણાવેલ જે સંબંધે અમે તમામ વ્યવસ્થા કરેલી તેમ આ પ્લાસ્ટીકની ખુરશી લઈ વેચ્યો રેલી પૂરી થાય ત્યાં સુધી કાર્યક્રમ ની બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટનસ થી બેસાડવાની અને કર્ણને લગતા દરેક નિયમો હેઠળ વ્યવસ્થા કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ સદર રેલી પૂર્ણ થતાની સાથે જ જે જગ્યાએથી ખુશીઓ ભાડે લેવામાં આવી હતી તેમની ખુશીઓની સાથે કાર્યાલયની બે ખુરશી મારા મનમાં લઈ ગયા હતા. જેના કારણે મેં 3:30 ની આજુબાજુ બેટરી વાળા માણસ ને ફોન કર્યો હતો અને ખુશી પરત આપી જવા માટે મેં જણાવ્યું હતું. આ બાબત ઘણા બધા રોશન રાયકા મારા ઉપર પડી ગયેલા અને મને ઊંચા અવાજે કેમ બોલો છો? તેવું કહી રોફ બતાવી મને ધમકાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી ફોન બાબુભાઈ કરસનભાઈ રાયકા ને આપવામાં આવ્યો હતો જેમણે પણ એમને મહાદેવ સામેની બેફામ ગાળો અને ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *