રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન રાહુલ ગાંધી મોબાઈલમાં શું કરી રહ્યા છે ?

સંસદમાં આજે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદી સરકારના આગામી પાંચ વર્ષનો પ્લાન મૂક્યો હતો. આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં અભિભાષણ દરમિયાન તેઓ મોબાઇલમાં વ્યસ્ત જણાતા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના એક કલાકના ભાષણ દરમિયાન પહેલા 24 મિનિટ રાહુલ ગાંધી પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહ્યા હતા.

સાથે સાથે 24 મિનિટ મોબાઇલ પર સ્ક્રોલ અને કંઇક ટાઇપ કર્યા બાદ ફરી આગામી 20 મિનિટ સુધી તેઓ તેમની બાજુમાં બેસેલા સોનિયા ગાંધી સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન પણ રાષ્ટ્રપતિનું અભિભાષણ ચાલી રહ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *