રેલ્વેમાં નોકરી કરવાની સુવર્ણ તક: અહિયાં ક્લિક કરીને કરો અરજી, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

South Central Railway Recruitment 2023: સાઉથ સેન્ટ્રલ રેલવે ભરતીની સુચના બહાર પાડી છે. છે મુજબ રેલવેમાં જુનિયર ટેકનિકલ એસોસિએટ ની પોસ્ટ(South Central Railway Recruitment 2023) પર બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો SCRની સતાવાર વેબસાઈટ પર જઈને scr.indianrailways.gov.in અરજી કરી શકાય છે. આ જગ્યા ઉપર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.

આ ભરતી અભિયાન દક્ષિણ મધ્ય રેલવેમાં જુનિયર ટેકનીકલ એસોસિયેશન 35 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં  પાડી છે. જેમાં સિવિલ એન્જિનિયરિંગ ની 19 જગ્યાઓ,ઈલેક્ટ્રિકલ ની 10 જગ્યાઓ અને S&T ડ્રોઈંગની 6 જગ્યાઓ સમાવેશ થાય છે.

શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો હોય સંબંધિત વિષયમાં સ્નાતક ની ડીગ્રી ધરાવતા હોવો જોઈએ. આ સિવાય ઉમેદવારોએ મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ઓબીસી કેટેગરી માટે મહત્તમ વેય 36 વર્ષ અને એશિયા અને એસટી માટે 38 વર્ષ નક્કી કરવામાં આવે છે.

પસંદગી આ રીતે થશે
આ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી લાયકાત, અનુભવ અને વ્યક્તિત્વ/બુદ્ધિના આધારે કરવામાં આવશે.

અરજી ફી ભરવાની રહેશે
ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે અરજી ફી ₹500 નક્કી કરવામાં આવે છે. જ્યારે એસી એસટી ઓબીસી મહિલા ઇડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે રૂપિયા 250 નક્કી કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *