ડૉ.સંબિત પાત્રાના કોંગ્રેસ નેતાએ પતરા ઉડાવ્યા: COVID-19નું પુરુનામ ખબર નહોતી એટલે કર્યું કઈક આવું…

એક ખાનગી ન્યુઝ ચેનલની ડીબેટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનું અધૂરું જ્ઞાન તેમણે ભારે પડી ગયું હતું. ખાનગી ન્યુજ ચેનલની એક દીબેતમાં કોરોના વાઇરસની ચર્ચામાં…

એક ખાનગી ન્યુઝ ચેનલની ડીબેટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનું અધૂરું જ્ઞાન તેમણે ભારે પડી ગયું હતું. ખાનગી ન્યુજ ચેનલની એક દીબેતમાં કોરોના વાઇરસની ચર્ચામાં સરકાર શું કાર્યવાહી કરી રહી છે. તેની ચર્ચા દરમ્યાન કોંગ્રેસના સોશિયલ મીડિયાના નેતા રોહન ગુપ્તાએ સંબિત પાત્રાને COVID-19 નું પૂરું નામ પૂછ્યું ત્યારે જવાબ ના આવડતા ડોક્ટર પાત્રાએ પોતાની અણઆવડતને છુપાવવા પ્રયાસ કર્યો હતો.

પોતાની ઉગ્રતા અને એક મુદ્દા પર ચોટી રહેવાની ખૂબી ને કારણે જાણીતા ડોક્ટર સંબિત પાત્રાને પોતાના માથાના પ્રવક્તા મળ્યા હોય ચુપકીદી સેવી લીધી હતી અને એન્કરને પણ સંબિત પાત્રાની તરફદારી કરવાની ફરજ પડી હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે અને સંબિત ના અજ્ઞાની ચર્ચા થઇ રહી છે.

ભાજપના સંબિત પાત્રાને એકવાર 5 ટ્રિલિયન ડોલરમાં કેટલા શૂન્ય છે, તેનો જવાબ આપવામાં અસમર્થ હોવાને કારણે ટ્રોલ કરવામાં આવ્યા હતા. ખાનગી ન્યુઝ ચેનલની ડીબેટ માં કોંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તાએ પણ આવું કરવાનો પ્રયાસ કર્યો. નોવેલ કોરોનાવાયરસ ફાટી નીકળવાની ચર્ચા દરમિયાન ગુપ્તાએ સંબિત પાત્રાને પૂછ્યું – સંબિત પોતે ડોક્ટર છે, તો તેઓ COVID-19 નું પૂરું નામ જણાવી બતાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *