ભારતીય સ્ટેટ બેન્ક માં જો તમારું બચત ખાતું છે જાણકારી તમારા માટે છે.કોરોનાવાયરસ ને લીધે દેશભરમાં થયેલા lockdown પહેલા બેંકે બચત ખાતા પર મળનાર વ્યાજમાં ઘટાડો કરવાનું એલાન કર્યું છે. આ એલાન બુધવાર 15 એપ્રિલ થી પ્રભાવિત થઈ ગયું છે.આ એલાન સાથે જ હવે ખાતાધારકોને ૦.૨૫ ટકા ઓછું વ્યાજ મળશે. જોકે બેન્કે પોતાના એટીએમ કાર્ડ ધારકોને પણ મોટી રાહત આપી છે.
બેંકે વેબસાઇટ પર કરી જાહેરાત
એસબીઆઈની પોતાનીવેબસાઇટ પર જાહેરાત કરતા કહ્યું છે કે હવે ખાતાધારકોને તેના બચત ખાતામાં 2.75 ટકા વ્યાજ મળશે.બેન્કે પોતાના નિવેદનમાં કહ્યું છે કે બેન્કો પાસે પર્યાપ્ત રોકડ હોવાના કારણે તેમણે બચત જમા વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો કાપ મૂકયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news