કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી નરેન્દ્ર મોદી સરકારની અપીલ કરી છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત ગરીબોને સપ્ટેમ્બર 2020 સુધી સરકાર મફત અનાજ આપે.સોનિયા ગાંધી અપીલ કરી છે કે જે ગરીબો ખાદ્ય સુરક્ષા કાયદાના દાયરામાં નથી આવતા તેમને પણ સરકાર સપ્ટેમ્બર સુધી અનાજ આપે. આ વખતે નરેન્દ્ર મોદી સરકાર એ જૂન મહિના સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી.
Congress President Smt. Sonia Gandhi writes to PM Modi suggesting measures to ensure food security for people affected by the lockdown & impact of COVID-19. pic.twitter.com/euYtgQ9cwE
— Congress (@INCIndia) April 13, 2020
સોનિયા ગાંધીએ કહ્યું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત એપ્રિલથી જૂન સુધી દરેક વ્યક્તિ દીઠ ૫ કિલો વધારાનું મફત અનાજ આપવાનો નિર્ણય પ્રશંસનીય છે.પરંતુ lockdown ની અસર અને તેના લાંબા પ્રભાવને કારણે સરકારને કેટલાક સુઝાવ આપવા માંગે છે.
સપ્ટેમ્બર સુધી ગરીબોને મફત અનાજ
સોનીએ કહ્યું કે સૌથી પહેલાં તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના લાભાર્થીઓને 10 કિલો પ્રતિ વ્યક્તિ અનાજ દેવાની સમય સીમા ને ત્રણ મહિના ની જગ્યાએ એટલે કે સપ્ટેમ્બર 2020 સુધી વધારી દેવી જોઈએ.સોનિયાએ કહ્યું કે ગરીબો સામે હાલની આર્થિક પરિસ્થિતિને નજરમાં રાખતાં સરકાર ધારે તો મફત અનાજ આપી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news