ખેડૂતના ઘરે જન્મ્યું એવું પ્રાણી કે, લોકો ભગવાનનો ‘ચમત્કાર’ માની જોવા ઉમટી પડ્યા

દુનિયાભરમાં એવા ઘણા સમાચાર આવે છે જેને જોઇને લોકોના હોશ ઉઠી જાય છે. ત્યારે તાજેતરમાં જે ઘટના પ્રકાશમાં આવી છે તે તુર્કીમાં જોવા મળી હતી.…

દુનિયાભરમાં એવા ઘણા સમાચાર આવે છે જેને જોઇને લોકોના હોશ ઉઠી જાય છે. ત્યારે તાજેતરમાં જે ઘટના પ્રકાશમાં આવી છે તે તુર્કીમાં જોવા મળી હતી. હા, અહીં એક અનોખા અને વિચિત્ર દેખાતા બકરીના બચ્ચાનો જન્મ થયો છે. તે બચ્ચાને જોયા પછી લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. તે બચ્ચાના જન્મ પછી આ વિસ્તાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

લોકો આ ઘેટાંને જોવા માટે દૂર-દૂરથી આવી રહ્યા છે. તુર્કીના મેર્સિનમાં રહેતા ખેડૂતો ખેતી અને પશુપાલન કરે છે.
આ લોકો જન્મેલા ઘેંટુને જોઇને આશ્ચર્યચકિત થઈ જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાળા રંગના ઘેટાંની ચામડી કરચલીવાળી અને વાળ વગરની છે. આ ઘેટાંના જન્મના સમાચાર ફેલાઈ રહ્યા છે. આ ફોટા ઘેટું જયારે માત્ર 5 દિવસનું હતું ત્યારના છે. આ મામલામાં ખેડૂત દંપતીના સંબંધી સુલેમાન ડેમીરે જણાવ્યું કે તેઓ 67 વર્ષના છે.

ત્યાના લોકો તે ઘેટાંની સંભાળ એક બાળકની જેમ કરે છે: 
તેમજ આઇઝલનું કહેવું છે કે તે ઘેટાંને દૂધ પિવડાવવા માટે તેની માતા પાસે પણ લઈ જાય છે. તેણી તેના પૌત્રો જેવા પોશાક પણ પહેરાવે છે. આ ઘેંટાના શરીર પર થોડા પણ વાળ નથી. આ ઘેંટા જેવું બચ્ચું આજ સુધી બીજે કોઈપણ દિવસ જોવા નથી મળ્યું. ત્યાના લોકોનું કહેવું છે કે એક જોડિયા ઘેટાંનો જન્મ થયો હતો. જયારે તે માંથી એકનો મૃત જન્મ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *