લાખો લોકોએ જોયેલો હાથી અને શ્વાનની દોસ્તીનો આ વિડીયો જોઇને તમને પણ મજા આવી જશે

બધાને જ મિત્રની જરૂર હોય છે. આ હાથીના બાળક (બેબી હાથી) ને મિત્ર તરીકે એક કૂતરો મળ્યો. બંનેએ જંગલમાં ખૂબ મસ્તી કરી. આ ક્યૂટ નાનો…

બધાને જ મિત્રની જરૂર હોય છે. આ હાથીના બાળક (બેબી હાથી) ને મિત્ર તરીકે એક કૂતરો મળ્યો. બંનેએ જંગલમાં ખૂબ મસ્તી કરી. આ ક્યૂટ નાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જૂના વીડિયોમાં, યિન્દી નામનો એક હાથી બાળક થાઇલેન્ડના એલિફન્ટ નેચર પાર્કમાં મિલો નામના કૂતરા સાથે રમતો જોવા મળ્યો હતો.

જો કે તે 2015માં ફિલ્માંકન કરવામાં આવ્યું હતું, તેમ છતાં પણ, આ વીડિયો ગુરુવારે ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા(આઈએફએસ સુશાંત નંદા) દ્વારા ટ્વિટર પર ફરીથી પોસ્ટ કર્યા પછી ફરીથી વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર પોસ્ટ થયા પછી, આ વિડિઓ કલીપ અસંખ્ય વાર જોવામાં આવી છે. ઉપરાંત, એક હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. લોકોએ ટ્વિટર પર સારી સારી પ્રતિક્રિયા પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *