કોરોનાથી ખૂબ ખરાબ રીતે પ્રભાવિત ઘણા દેશોમાં વેન્ટિલેટરની અછત ઊભી થઈ રહી છે. તેમાં એટલી અને અમેરિકા જેવા વિકસિત દેશ પણ શામેલ છે.ઓછા વેન્ટિલેટર અને વધારે સંખ્યામાં ગંભીર દર્દીઓ ના કારણે ડૉક્ટરો માટે પણ એ નક્કી કરવું મુશ્કેલ હતું જઈ રહ્યું છે કે કયા દર્દીને વેન્ટિલેટર પર રાખવો અને કોને નહીં. પરંતુ બે વર્ષની એક મહિલાએ પોતાની જાતે જ વેન્ટિલેટર પર રાખવાથી ના પાડી દીધી.
90 વર્ષની મહિલા સુઝેન બેલ્જિયમના બિંકોમમાં રહે છે. કોરોના ના કારણે તબિયત બગડવા થી તેમને 20 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ તેમણે પોતાની જાતને વેન્ટીલેટર ઉપર રાખવા ની ના પાડી દીધી અને ડોક્ટરોને કહ્યું કે વેન્ટિલેટર ને નવયુવાનો માટે રાખો.
પોતાની જાતે જ વેન્ટિલેટર પર રહેવાની ના પાડનારા સુઝેનનું બાદમાં મૃત્યુ થઈ ગયું.સુઝાને કથિત રીતે ડોક્ટરોને કહ્યું હતું કે હું આર્ટિફિશિયલ રેસ્પીરેશન નો ઉપયોગ કરવા નથી માંગતી. તેને નવયુવાનો માટે બચાવો હું સારી છું.જોકે દાખલ થયાના બે દિવસ બાદ ૨૨ માર્ચના રોજ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
હકીકતમાં નાના ગંભીર દરદીઓને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તેમના ફેફસામાં લેટર દ્વારા ઓક્સિજનની સપ્લાય કરવામાં આવે છે. સુઝેનની દીકરીએ કહ્યું કેહું મારી માતાનું છેલ્લી વખત મોં પણ ન જોઈ શકી તેમજ તેના અંતિમ સંસ્કારમાં પણ ભળી ન શકી.
બેલ્જિયમમાં અત્યાર સુધી 700થી વધારે લોકોનું કોરોનાવાયરસ ના કારણે મૃત્યુ થઈ ચૂક્યું. જણાવી દઈએ કે કેલ્શિયમની વસ્તી ફક્ત એક કરોડ ૧૪ લાખ છે. પરંતુ ત્યાં ૧૨ હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/