બે ભાભલાઓ એવી રીતે લડી રહ્યા છે, જાણે કે પોતાનું બાળપણ ગુજારી રહ્યા હોય- વિડીયો જોઇને ખડખડાટ હસી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

સોશિયલ મીડિયા પર દરરોજ કંઇકને કઈક વિડીયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો હાસ્યજનક છે અને કેટલાક ચોંકાવનારા છે. હંમેશની જેમઆજે પણ એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો જોયા બાદ તમે સંપૂર્ણપણે ચોંકી જશો. ખરેખર, બે વૃદ્ધ લોકો કુસ્તી કરી રહ્યા છે. તેની સ્ટાઈલ જોઈને લોકો હસી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, વપરાશકર્તાઓ ખડખડાટ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Haider Multani (@haidermultani3)

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બે વડીલો એકબીજા સાથે કુસ્તી કરી રહ્યા છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વિચારવા જેવી વાત એ છે કે જે ઉંમરમાં લોકો સારી રીતે ચાલી શકતા નથી, તે ઉંમરે આ બે વડીલો એકબીજા સાથે લડતા જોવા મળે છે. તેમની તાકાત જોયા પછી, શ્રેષ્ઠ કુસ્તીબાજો પણ સાઇડમાં રહી જાય.

આ મજેદાર વીડિયોને ‘@haidermultani3’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો પોતાની જાતને હસતા રોકી શકતા નથી, જ્યારે કેટલાક લોકો તેનો ખુબ જ આનંદ માણી રહ્યા છે. લોકોએ તેની ફિટનેસની પ્રશંસા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *