આ એક્ટ્રેસે સોસીયલ મીડિયામાં શેર કરી દીધો કપડા પહેર્યા વગરનો ફોટો- કરોડો લોકોએ જોઇને…

હોલીવુડની હોટ અભિનેત્રી અને ખ્યાતનામ મોડલે કપડા પહેર્યા વગરનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેને કારણે તેમના ચાહકો આ ફોટો પર ખુબ જ લાઈક…

હોલીવુડની હોટ અભિનેત્રી અને ખ્યાતનામ મોડલે કપડા પહેર્યા વગરનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેને કારણે તેમના ચાહકો આ ફોટો પર ખુબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. હોલીવૂડની બોલ્ડ એક્ટ્રેસ કાયલી જેનરે આ ફોટો શેર કર્યો છે. કાયલી જેનરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કરીને પોસ્ટ કરી છે. જે ફોટોને જોઇને લોકો તેમના દીવાના થઇ ગયા છે. આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાની સાથે જ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kylie ? (@kyliejenner)

ખ્યાતનામ મોડલ અને હોલીવુડની હોટ એક્ટ્રેસ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે માથાથી લઈને પગ સુધી ગોલ્ડ ડસ્ટમાં રંગાયેલી જોવા મળી હતી. કાયલી જેનર આ ફોટોમાં ટોપલેસ થયેલી જોઈ શકાય છે. ગોલ્ડ રંગની બીકીની બોટમ્સ સાથે તેને આખા શરીરે ગોલ્ડ રંગ રંગ્યો છે. આ તસ્વીર જોઇને તેમને લોકો ખુબ જ લાઈક કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kylie ? (@kyliejenner)

કાયલી જેનરે 10 ઓગસ્ટના રોજ પોતાના 24માં જન્મદિવસને ધ્યાને રાખીને તેણે પ્રકારની આ પોસ્ટ શેર કરી છે. તે પોતાના જન્મદિવસ પર બ્યૂટી બ્રાન્ડ માટે 24,000 ગોલ્ડ થીમવાળી બ્યૂટી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, કાયલી જેનર કિમ કર્દાશિયાંની બહેન છે.

 

View this post on Instagram

 

A post shared by Kylie ? (@kyliejenner)

આપને જણાવી દઈએ કે, કિમ કર્દાશિયાંની માફક કાયલી જેનર પોતાના હોટ અને બોલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. કિમ કર્દાશિયાની નાની બહેને ટોપલેસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ફોટોમાં કાયલી જેનરએ ગળાથી લઈને પગ સુધી ગોલ્ડન શિમરી પાઉડર લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *