લ્યો બોલો…લાઈક મેળવવાના ચક્કરમાં ઘનચક્કર બની આ યુવતી, જોનારાઓની ચીસો નીકળી ગઈ- જુઓ વિડીયો

Girl did stunts on the bike: આજ કાલ સોશિયલ મીડિયા જાત ભાતના વીડિયો જોવા મળે છે, લોકો રોજ નવા નવા વીડિયો અપલોડ કરતા રહે છે. જેમાં ઘણા લોકો તો અજીબો ગરીબ વીડિયો બનાવતા હોય છે. ત્યારે ઘણા લોકો તો વધુ વાઇરલ થવાના ચક્કરમાં અશ્લીલતાની હદ વટાવી દેતા હોઈ છે ત્યારે આવો જ એક વીડિયો હમણાં સોશિયલ મીડિયા( Girl did stunts on the bike ) પર ખૂબ વાઈરલ થયો છે. જેમાં એક યુવતી કોઈ યુવકની બાઈકની પાછળ ઉંધી બેસીને ફલાઇંગ કિસ આપતી હોઈ તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો
જે વિડીયો વાઇરલ થયો છે તેમાં જોઈ શકાય છે.કે એક યુવતી યુવકની બાઈકની પાછળ બેસીને ફ્લાઈંગ કિસ આપી અભદ્ર હરકત કરી રહી છે.આ બાઈકની નંબર પ્લેટ પણ નથી તેમજ બાઈક સવારે હેલ્મેટ પણ પહેર્યું નથી.ત્યારે આ પ્રકારના વાઇરલ વિડીયો જોઈને મનમાં ઘણા એવા સવાલો ઉભા થાય છે,કે આવીને આવી હરકતો સોશિયલ મીડિયામાં સામે આવતી રહે તો સમાજ ઉપર તેની ગંભીર અસર પડી શકે છે.ત્યારે આવા લોકો સામે પોલીસે અચૂક કાર્યવાહી કરવી જોઈએ.

વિડીયો જોઈ લોકોએ વરસાવ્યો કમેન્ટ્સનો મારો
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ChapraZila નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.તેમજ આ વીડિયોને 70 હજારથી ઉપર લોકો જોઈ ચુક્યા છે.તેમજ અલગ અલગ પ્રકરની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.કોઈ કહી રહ્યું છે કે આ તો હદ્દ થઈ ગઈ તો અન્ય યુઝરે લખ્યું કે,આ મહિલાએ થોડી શરમ અનુભવવી જોઈએ. તે જ સમયે, અન્ય કેટલાક લોકોએ મહિલા અને બાઇક સવારો સામે કાર્યવાહીની માંગ કરી છે.તો કેટલાક લોકોએ આ વિડીયો જોઈ મઝાક ઉડાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *