ગૌમૂત્ર અને બીજા ઘણા આર્યુવેદિક નુસખા અજમાવી કેટલાય લોકો પોતાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે છે. કેટલાય લોકો સવાર સવારમાં ગૌમાતાનું યુરીન (ગૌમૂત્ર) પીવે છે. પરંતુ અહિયાં એક મહિલાના સમાચાર મળ્યા છે કે, જે પોતાના જ યુરીનનું સેવન કરે છે. માત્ર સેવન જ નહિ પરંતુ ઘણા નુસખાઓવ તરીકે પણ ઉપયોગ કરે છે.
એક મહિલાએ દાવો કર્યો છે કે, તે પોતાનું જ યુરીન પીવે છે અને તેનાથી જ તેના ચહેરાને પણ સાફ કરે છે. આટલું જ નહિ પરંતુ યુરીનના ટીપાંને આંખના ટીપાં તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. અહિયાં ચોંકાવનારી વાત તો એ છે કે, આ મહિલાએ અને ફક્ત એટલું જ નહી બે અઠવાડિયા દરમિયાન આ કરીને, તે મહિલા 13 કિલોથી વધુ વજન ઘટાડવામાં સફળ થઈ છે. અને અસ્વસ્થતાના રોગ સાથે સંઘર્ષ કરી હતી. જે રોગ ને મતાડીયો હતો.
રોજ ની જાણકારીના સમાચાર મુજબ, સાન ડિએગો માં રેહેનાર ગ્રેસ જોન્સ (32) એ દાવો કર્યો હતો કે તે છેલ્લા બે અઠવાડિયાથી મૂત્ર નો ઉપચાર કરવાનો પ્રયાસ કરી રહી છે, અને તેના જેના આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. ગ્રેસ જોન્સ એમ કીધું હતું કે તેને બેચેની બિમારી ફક્ત 2 જ અઠવાડિયામાં પેશાબની ઉપચારથી સમાપ્ત થઈ છે. આ સિવાય તેને તેના તમામ ફાયદાઓ જણાવ્યા હતાં.
આંખો દૃષ્ટિ વધતી ગઈ
ગ્રેસ જોન્સે કહ્યું કે તે દરરોજ તેની આંખોમાં પોતાનો મૂત્રના રોજ 2 અઠવાડિયા થી 2-3 ટીપાં નાખે છે. આ ઉપચાર દ્વારા તેની આંખોની રોશની વધી ગઈ છે. એટલું જ નહીં, મૂત્રના ઉપચારને કારણે તેના ચહેરાની ગ્લો પણ વધી ગયો હતો. અને તેની ત્વચા પણ ચળકતી અને નરમ બની છે.
વજન ઘટાડવાનો દાવો પણ ચોંકાવનારો છે
ગ્રેસ જોન્સે દાવો કર્યો છે કે માત્ર બે અઠવાડિયામાં તેનું વજન 30 LBS એટલે કે 13.6 કિલો જેટલું ઘટ્યું છે. આ ઉપરાંત તેની ઘણી બીમારીઓ પણ મટી ગઈ છે. ગ્રેસ જોન્સ નો દાવો હતો કે મૂત્રના ઉપચારથી તેણીને ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળી છે અને પાચનની શક્તિમાં પણ સુધારો થયો છે.
નિષ્ણાતો નું શું કહેવું છે?
આરોગ્ય વિભાગ ના નિષ્ણાતો કહે છે કે પેશાબમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ત્વચા સંબંધિત રોગોનો સામનો કરી શકે છે, પરંતુ આ માટે ખાસ પદ્ધતિઓ અને વિશેષ માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે તે નુકસાન પણ કરી શકે છે. તે જ સમયે, પેશાબ પીવાના દાવા પર, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે મૂત્રમાં શરીર અને કિડનીમાંથી બહાર આવતા ઝેર હોય છે. જે માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તેણે ગ્રેસના દાવા પર શંકા વ્યક્ત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.