ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. ત્યારે દિલ્લીથી ગુજરાત આવી રહેલી…
Trishul News Gujarati News દિલ્હી જયપુર રોડ પર ગુજરાત પોલીસની કારને નડ્યો અકસ્માત – ભાવનગરના 4 પોલીસ કોન્સ્ટેબલ સહિત 5ના મોતભાવનગર
ભાવનગરની એક ફેકટરીમાં ભયંકર વિસ્ફોટ થતા એકસાથે 12થી વધુ લોકો… મોડી રાતે દોડતું થયું તંત્ર
ગુજરાત(Gujarat)ના ભાવનગર જિલ્લા(Bhavnagar district)ના સિહોર(Sihor)માં એક ફેક્ટરીમાં વિસ્ફોટ(Explosion in the factory) થતાં નવ કામદારો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કહેવામાં…
Trishul News Gujarati News ભાવનગરની એક ફેકટરીમાં ભયંકર વિસ્ફોટ થતા એકસાથે 12થી વધુ લોકો… મોડી રાતે દોડતું થયું તંત્રગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું નિધન- પંચમહાભૂતમાં થયા વિલીન- ‘ઓમ શાંતિ’
ભાવનગર(ગુજરાત): તાજેતરમાં રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાની(Vajubhai Jani)નું ભાવનગર(Bhavnagar) ખાતેના તેમના નિવાસ સ્થાને નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વજુભાઈ જાનીનું 90 વર્ષની…
Trishul News Gujarati News ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું નિધન- પંચમહાભૂતમાં થયા વિલીન- ‘ઓમ શાંતિ’‘હું અમર થઇ ગયો છું, મને કઈ નહિ થાય’ સેવકે ખરાઈ કરવા જીક્યું દાતરડું અને ચાર દિવસ પછી કુવા માંથી મળી લાશ
ગુજરાત (Gujarat) ના ભાવનગર (Bhavanagar) શહેરમાં મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ‘હું છું હું ક્યારેય નહીં મરું’ કહેનારા મહંતનું મૃત્યુ થતાં પોલીસ દોડતી થઇ હતી.…
Trishul News Gujarati News ‘હું અમર થઇ ગયો છું, મને કઈ નહિ થાય’ સેવકે ખરાઈ કરવા જીક્યું દાતરડું અને ચાર દિવસ પછી કુવા માંથી મળી લાશતંત્રનું કાબિલે તારીફ કાર્ય- સાત મહિના પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિને સ્વર્ગમાં જઈને આપ્યો રસીનો બીજો ડોઝ
ગુજરાત(Gujarat): હાલમાં રાજ્યમાં રસીકરણ(Vaccination)ને લઇને થયેલી લોલમલોલના અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ છબરડો ભાવનગર(Bhavnagar)થી સામે આવ્યો છે. જેમાં એક…
Trishul News Gujarati News તંત્રનું કાબિલે તારીફ કાર્ય- સાત મહિના પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિને સ્વર્ગમાં જઈને આપ્યો રસીનો બીજો ડોઝત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ અચાનક જ ધડામ દઈને તૂટી પડ્યું- એક મહિલાનું કમકમાટીભર્યું મોત, 3 ઈજાગ્રસ્ત
ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાવનગર(Bhavnagar) શહેરમાં આજે વહેલી સવારે જર્જરિત ઈમારત ધારાશાયી(Dilapidated building collapsed) થઇ હતી. જેમાં દટાઈ જવાને કારણે એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે…
Trishul News Gujarati News ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ અચાનક જ ધડામ દઈને તૂટી પડ્યું- એક મહિલાનું કમકમાટીભર્યું મોત, 3 ઈજાગ્રસ્ત“ભાવનગરમાં રોડ તો બન્યો, પણ ડામર ગાયબ” શું લાગે છે તમને, ડામર કોણ ખાઈ ગયું?
ગુજરાત(Gujarat): રાજ્યના ભાવનગર(Bhavnagar) જીલ્લામાંથી એક ભ્રષ્ટાચાર(Corruption)નું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રોડની પોલ ખુલી ગઈ છે. કારણ કે, થોડા…
Trishul News Gujarati News “ભાવનગરમાં રોડ તો બન્યો, પણ ડામર ગાયબ” શું લાગે છે તમને, ડામર કોણ ખાઈ ગયું?લગ્નની ખુશી ફેરવાઈ માતમમાં, પ્રસંગમાં જઈ રહેલા લોકોને ભરખી ગયો કાળ- કાર અને બાઈક અથડાતા બે લોકોના કરુણ મોત
ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં આવેલ પાલીતાણા-સોનગઢ(Palitana-Songadh) રોડ પર અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ અકસ્માત દરમિયાન બે લોકોના કરુણ મોત(Two deaths) નિપજ્યા છે.…
Trishul News Gujarati News લગ્નની ખુશી ફેરવાઈ માતમમાં, પ્રસંગમાં જઈ રહેલા લોકોને ભરખી ગયો કાળ- કાર અને બાઈક અથડાતા બે લોકોના કરુણ મોતસૌરાષ્ટ્રવાસીઓને વતન જવા માટે રેલ્વે એ કર્યો મહત્વનો નિર્ણય- બચશે રૂપિયા
દિવાળીને લઈને અમદાવાદ કે દક્ષીણ ગુજરાતમાં વસતા સૌરાષ્ટ્ર વાસીઓ માટે ભાવનગર ડિવિઝનની 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે તેવો નીનિર્ણય કરવામાં આવટા અનેક સૌરાષ્ટ્ર…
Trishul News Gujarati News સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા માટે રેલ્વે એ કર્યો મહત્વનો નિર્ણય- બચશે રૂપિયારાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે: આજે આ મહાનુભાવો સાથે કરશે મુલાકાત
ગુજરાત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ગુજરાત (Gujarat) ના બે દિવસના પ્રવાસે આવ્યાં છે ત્યારે તેઓ મહુવા (Mahuva) અને ભાવનગર (Bhavnagar) ના કાર્યક્રમમાં હાજરી…
Trishul News Gujarati News રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે: આજે આ મહાનુભાવો સાથે કરશે મુલાકાતમાત્ર 8 વર્ષીય ભાવનગરનાં આ ટાબરિયાએ નાની ઉંમરમાં એવું કાર્ય કરી બતાવ્યું કે, ચારેબાજુ થઇ રહી છે વાહ વાહી!
ગુજરાત: દૃઢ મનોબળ તથા ઈચ્છાશક્તિ, પરિશ્રમ કરીએ તો ધારીએ એવી સફળતા (Success) મળી શકે છે કે, જેનું ઉત્તમ ઉદાહરણ છે ભાવનગર (Bhavnagar) નો 8 વર્ષનો…
Trishul News Gujarati News માત્ર 8 વર્ષીય ભાવનગરનાં આ ટાબરિયાએ નાની ઉંમરમાં એવું કાર્ય કરી બતાવ્યું કે, ચારેબાજુ થઇ રહી છે વાહ વાહી!ભાવનગરની સિવિલમાં ગળેફાંસો ખાઈને નર્સે જીવનલીલા સંકેલી લીધી, બેગમાંથી સ્યુસાઈડ નોટ મળતા થયો ચોંકાવનાર ખુલાસો
ગુજરાત: રાજ્યનાં ભાવનગર શહેર (Bhavnagar city) માં આવેલ સર ટી.હોસ્પિટલ (Sir T. Hospital) માં ગઈકાલે સાંજના સમયે એક યુવતીએ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઈને…
Trishul News Gujarati News ભાવનગરની સિવિલમાં ગળેફાંસો ખાઈને નર્સે જીવનલીલા સંકેલી લીધી, બેગમાંથી સ્યુસાઈડ નોટ મળતા થયો ચોંકાવનાર ખુલાસો