CAA: નાગરિકતા અધિનિયમ (CAA), 2019માં દેશભરમાં અમલમાં આવ્યો છે અને તેનાથી સંબંધિત નિયમોને પણ સૂચિત કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી…
Trishul News Gujarati દેશભરમાં લાગુ થયું CAA: પરંતુ આ બે રાજયો રહેશે બાકાત! જાણો શું કહે છે કાયદાકીય જોગવાઈ, આસામમાં મોટા આંદોલનની તૈયારીઆસામ
શું ભારતના આ ગામમાં લાગુ નથી થતા કાયદા-કાનુન? આરોપી યુવકને જાહેરમાં જ સળગાવી તાલીબાની સજા આપી
આસામમાં(Assam) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિને કથિત રીતે કેરોસીન છાંટીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો અને લાશને દાટી દેવામાં આવી હતી.…
Trishul News Gujarati શું ભારતના આ ગામમાં લાગુ નથી થતા કાયદા-કાનુન? આરોપી યુવકને જાહેરમાં જ સળગાવી તાલીબાની સજા આપીભયંકર પૂરમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત- સેંકડો લોકો પ્રભાવિત- જુઓ તબાહીના LIVE દ્રશ્યો
આસામમાં દિવસેને દિવસે પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત થયા છે. શનિવારના રોજ ચાર લોકોના મોત થયા…
Trishul News Gujarati ભયંકર પૂરમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત- સેંકડો લોકો પ્રભાવિત- જુઓ તબાહીના LIVE દ્રશ્યોજીગ્નેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા ત્યાં ફરીવાર ધરપકડ- જાણો હવે કયા કેસમાં પોલીસે કરી કાર્યવાહી
ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ(Assam) માં થઈ ધરપકડ. ગુજરાતના ધારાસભ્ય(MLA) જીગ્નેશની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેની અન્ય…
Trishul News Gujarati જીગ્નેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા ત્યાં ફરીવાર ધરપકડ- જાણો હવે કયા કેસમાં પોલીસે કરી કાર્યવાહીલ્યો બોલો, શાંતિની અપીલ કરતી જીજ્ઞેશ મેવાણીની ટ્વીટથી ગોડસેભક્તની લાગણી દુભાઈ, મધરાતે આસામ પોલીસે કરી ધરપકડ
ગુજરાત(Gujarat): કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી(Jignesh Mewani)ની બુધવારે મધરાતે 3.30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ(Palanpur Circuit House)માંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ…
Trishul News Gujarati લ્યો બોલો, શાંતિની અપીલ કરતી જીજ્ઞેશ મેવાણીની ટ્વીટથી ગોડસેભક્તની લાગણી દુભાઈ, મધરાતે આસામ પોલીસે કરી ધરપકડહાથીનો બાટલો ફાટતા એક વ્યક્તિને પગથી કચડી નાખ્યો- હિમ્મતવાળા લોકો જ જુએ આ વિડીયો
આસામ(Assam)ના ધુબરી(Dhubri) જિલ્લામાંથી એક વ્યક્તિ પર હાથીરાજા દ્વારા હુમલો કરતો વીડિયો સોશિયલ મીડિયા(Social media) ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો…
Trishul News Gujarati હાથીનો બાટલો ફાટતા એક વ્યક્તિને પગથી કચડી નાખ્યો- હિમ્મતવાળા લોકો જ જુએ આ વિડીયોકાળજું કંપાવનારી દુર્ઘટના: બ્રીજ તૂટતા શાળાએથી પરત ફરી રહેલા 30 વિધાર્થીઓ નદીમાં ખાબક્યા
આસામ(Assam)માં લટકતો પુલ ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત(Big accident) સર્જાયો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અકસ્માતમાં 30 વિદ્યાર્થીઓ ઘાયલ(30…
Trishul News Gujarati કાળજું કંપાવનારી દુર્ઘટના: બ્રીજ તૂટતા શાળાએથી પરત ફરી રહેલા 30 વિધાર્થીઓ નદીમાં ખાબક્યાજાણો એવું તો શું થયું કે, બે નાના ભૂલકાઓએ લખ્યો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર- વાંચી CM ખખડી પડ્યા
આસામ(Assam)ના ગુવાહાટી(Guwahati)માં બે બાળકોને લાગ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ તેમની ‘ગંભીર ચિંતા’ વિશે લખવું…
Trishul News Gujarati જાણો એવું તો શું થયું કે, બે નાના ભૂલકાઓએ લખ્યો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર- વાંચી CM ખખડી પડ્યાસ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે થઇ ભીષણ અથડામણ, ગોળીબારમાં આટલા લોકોના મોત- જુઓ દર્દનાક વિડીયો
ગુવાહાટી(Guwahati): આસામ(Assam)ના દારંગ(Darang) જિલ્લામાં આજે એક કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દારંગ જિલ્લામાં આજે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ(Fierce clashes…
Trishul News Gujarati સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે થઇ ભીષણ અથડામણ, ગોળીબારમાં આટલા લોકોના મોત- જુઓ દર્દનાક વિડીયોવીફરેલા હાથીએ લોકોને ઉભી પૂછડીએ દોડાવ્યા- જુઓ કેવી રીતે મોતના મુખે માંથી જીવતા બહાર આવ્યા લોકો
આસામ: હાથી ગુસ્સે થયા હોવાનો બનાવ અવારનવાર સામે આવતા હોય છે. તેવો જ એક ચોકાવનારો બનાવ આસામના(Assam) રંગપારા વિસ્તારમાંથી નજરે ચડ્યો છે. તેનો વિડીયો હાલ…
Trishul News Gujarati વીફરેલા હાથીએ લોકોને ઉભી પૂછડીએ દોડાવ્યા- જુઓ કેવી રીતે મોતના મુખે માંથી જીવતા બહાર આવ્યા લોકોસામસામે બે બોટ ટકરાતા એક ડૂબી- 42 લોકોએ તરીને બચાવી લીધો જીવ તો ચાર હજુ પણ ગુમ
આસામ: બુધવારે સાંજે આસામના જોરહાટમાં એક મોટી દુર્ઘટના બની હતી. આ દુર્ઘટના બ્રહ્મપુત્ર નદીમાં 100થી વધુ યાત્રિકોને લઈને જતી 2 બોટ અથડાવાને કારણે બની હતી.…
Trishul News Gujarati સામસામે બે બોટ ટકરાતા એક ડૂબી- 42 લોકોએ તરીને બચાવી લીધો જીવ તો ચાર હજુ પણ ગુમરૂવાડા ઉભા કરી દે તેવી ભયાનક ઘટના: ડ્રાઈવર સહીત ટ્રકને આગ ચાંપી દેતા પાંચ ટ્રકચાલક જીવતા સળગી ઉઠ્યા
એક ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે. જે સાંભળીને તમારા પણ રૂવાડા ઉભા થઇ જશે. આસામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઑ દ્વારા એક ખતરનાક અને દર્દનાક ઘટનાને ખુબ…
Trishul News Gujarati રૂવાડા ઉભા કરી દે તેવી ભયાનક ઘટના: ડ્રાઈવર સહીત ટ્રકને આગ ચાંપી દેતા પાંચ ટ્રકચાલક જીવતા સળગી ઉઠ્યા