હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબજ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3280 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાથી સાજા થઈને ઘરે…
Trishul News Gujarati News ગુજરાતના આ એક શહેરમાં જ 500 થી વધારે બાળકો થયા કોરોના પોઝીટીવકોરોના વાયરસ
દરરોજ રેકોર્ડ તોડતો કોરોના: 7 મહિના બાદ આજે દેશમાં સૌથી વધુ કેસ, આટલા લોકોને ભરખી ગયો કોરોના કાળ
ભારતમાં કોરોના કેસના નવા કેસો દેશમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં કોરોના ચેપના ઝડપી વૃદ્ધિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે…
Trishul News Gujarati News દરરોજ રેકોર્ડ તોડતો કોરોના: 7 મહિના બાદ આજે દેશમાં સૌથી વધુ કેસ, આટલા લોકોને ભરખી ગયો કોરોના કાળકોરોના વધતા ફરીએક વખત આ શહેરમાં લાગુ થયું કડક લોકડાઉન
કોરોનાવાયરસના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્રના નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન (Lockdown) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, કટોકટી સેવાઓ સિવાયની…
Trishul News Gujarati News કોરોના વધતા ફરીએક વખત આ શહેરમાં લાગુ થયું કડક લોકડાઉનસુરતમાં રસીનો બીજો ડોઝ લીધા બાદ પણ SMC અધિકારીને થયો કોરોના- તંત્ર થયુ દોડધામ
સુરતમાં ઈજનેરોને કોરોના રસીના 2 ડોઝ લીધા બાદ તેઓ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે અન્ય એક ઇજનેરને પ્રથમ ડોઝ બાદ કોરોના થયો છે. આ દરમિયાન કોરોના…
Trishul News Gujarati News સુરતમાં રસીનો બીજો ડોઝ લીધા બાદ પણ SMC અધિકારીને થયો કોરોના- તંત્ર થયુ દોડધામદિલ્હીને જ નહી ગુજરાત સરકારને પણ સુપ્રીમ કોર્ટે આપી નોટીસ- પૂછ્યું ગુજરાતમાં ટેસ્ટ કેમ ઓછા કરો છો?
સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના મહામારીની સ્થિતિ પર સુપ્રિમ કોર્ટ પણ ધ્યાન રાખી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના…
Trishul News Gujarati News દિલ્હીને જ નહી ગુજરાત સરકારને પણ સુપ્રીમ કોર્ટે આપી નોટીસ- પૂછ્યું ગુજરાતમાં ટેસ્ટ કેમ ઓછા કરો છો?સુરતની આ ખાનગી હોસ્પીટલે 12 લાખ લઇ દર્દીને સાજો કર્યા વગર ઘરે મોકલી દીધો
સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસ ના કારણે લોકો સરકારી કે ખનગી હોસ્પીટલમાં દાખલ થઈ રહ્યા છે. આ આ ભયંકર મહામારી વચ્ચે લોકોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં…
Trishul News Gujarati News સુરતની આ ખાનગી હોસ્પીટલે 12 લાખ લઇ દર્દીને સાજો કર્યા વગર ઘરે મોકલી દીધોલોકડાઉનમાં પણ સરકારનો વિરોધ કરવા નીકળેલા ભાજપ નેતાઓને દિલ્હી પોલીસે દબોચી લીધા
દિલ્હી:દિલ્હી ભાજપના નવનિયુક્ત વડા આદેશ કુમાર ગુપ્તા અને પાર્ટીના અન્ય નેતાઓ દિલ્હીની કેજરીવાલ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. આ તમામને પોલીસે અટકાયતમાં લીધા હતા…
Trishul News Gujarati News લોકડાઉનમાં પણ સરકારનો વિરોધ કરવા નીકળેલા ભાજપ નેતાઓને દિલ્હી પોલીસે દબોચી લીધાભારતના આ રાજ્યોમાં દુનિયાથી અલગ જ પ્રકારનો કોરોના વાયરસ સામે આવ્યો- વૈજ્ઞાનિકોએ કર્યું સાબિત
હૈદરાબાદમાં સીસીએમબીના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના વાયરસમાં એક વિશિષ્ટ લક્ષણની ઓળખ કરી છે. હૈદ્રાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના સંક્રમિત લોકોમાં એક…
Trishul News Gujarati News ભારતના આ રાજ્યોમાં દુનિયાથી અલગ જ પ્રકારનો કોરોના વાયરસ સામે આવ્યો- વૈજ્ઞાનિકોએ કર્યું સાબિતઆખરે કોરોનાનો અંત કરવા સ્વયં ભગવાને જ પૃથ્વી પર મોકલ્યું આ શક્તિશાળી “બ્રહ્માસ્ત્ર”
આજે કોરોના વાયરસે આખી દુનિયાને તેનો શિકાર બનાવી દીધી છે. દુનિયાની તમામ મહાસત્તાઓ આજે કોરોના સામે જુકી ગઈ છે. કોઈપણ પાસે આજે કોરોનાને ટ=રોકવા માટે…
Trishul News Gujarati News આખરે કોરોનાનો અંત કરવા સ્વયં ભગવાને જ પૃથ્વી પર મોકલ્યું આ શક્તિશાળી “બ્રહ્માસ્ત્ર”નીતિનભાઈ બે મહિનાથી એક પણ રજા લીધા વગર દિનરાત કરી રહ્યા છે આ કામ- જાણો અહીં
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાઈકોર્ટના અવલોકન સંદર્ભે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવતા હતું કે, કોરોના સંકટ સંદર્ભે હાઈકોર્ટે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, કેટલાક અવલોકન…
Trishul News Gujarati News નીતિનભાઈ બે મહિનાથી એક પણ રજા લીધા વગર દિનરાત કરી રહ્યા છે આ કામ- જાણો અહીંહનુમાન જયંતીએ કરો માત્ર આ ત્રણ ઉપાય, કોરોના પણ ટળશે અને ચારે તરફથી થશે ધન વર્ષા
કળિયુગમાં માત્ર હનુમાનજીના નામ માત્રથી જ વ્યક્તિના કષ્ટ દૂર થઈ જાય છે. કહેવાય છે કે- ‘કળિયુગ કેવલ નામ અધારા, સુમિર-સુમિર નર ઉતરહિં પાર. ભગવાન રામે…
Trishul News Gujarati News હનુમાન જયંતીએ કરો માત્ર આ ત્રણ ઉપાય, કોરોના પણ ટળશે અને ચારે તરફથી થશે ધન વર્ષાકોરોના અપડેટ- સુરતમાં સ્થિતિ સુધરી, અમદાવાદમાં સતત વધી રહ્યા છે કેસ- જાણો વિગતે
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 3 એપ્રિલના રોજ જાહેર કરેલી અખબારી યાદી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી 95 કેસ નોંધાય ચુક્યા છે. છેલ્લા ૨૪…
Trishul News Gujarati News કોરોના અપડેટ- સુરતમાં સ્થિતિ સુધરી, અમદાવાદમાં સતત વધી રહ્યા છે કેસ- જાણો વિગતે