ફરી એકવાર કોરોના(Corona) વાયરસના સંક્રમણમાં મોટો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 20139 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 38 દર્દીઓના મોત થયા…
Trishul News Gujarati News કોરોના વિસ્ફોટ! 145 દિવસ બાદ ઢગલાબંધ કેસો સામે આવતા મચ્યો ફફડાટ- જાણો કેટલા નોંધાયા કેસ?કોરોના
દેશમાં ફરી ફાટ્યો કોરોનાનો રાફડો! છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા અઢળક કેસ- મોતનો આંકડો હચમચાવી દે તેવો
Covid Cases In India: દેશમાં કોરોના(Corona) સંક્રમણને કારણે મોતનો સિલસિલો યથાવત જ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે 43 દર્દીઓના મોત થયા છે. જ્યારે 18840…
Trishul News Gujarati News દેશમાં ફરી ફાટ્યો કોરોનાનો રાફડો! છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા અઢળક કેસ- મોતનો આંકડો હચમચાવી દે તેવોછેલ્લા 24 કલાકમાં 130 દિવસ બાદ સામે આવ્યા રેકોર્ડ બ્રેક કોરોના કેસ- આંકડો જાણીને હેરાન રહી જશો
કોરોના(Corona) વાયરસના સંક્રમણએ ફરી એકવાર જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન 18819 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 39 લોકોના મોત થયા…
Trishul News Gujarati News છેલ્લા 24 કલાકમાં 130 દિવસ બાદ સામે આવ્યા રેકોર્ડ બ્રેક કોરોના કેસ- આંકડો જાણીને હેરાન રહી જશોકોરોનાએ માર્યો મોટો ઉથલો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા ઢગલાબંધ કેસો- આંકડો જાણીને વધશે ટેન્શન
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના(Corona) વાયરસના કુલ 17,336 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આ 30.2 ટકાનો ઉછાળો છે. ગઈકાલે કુલ 13,313 નવા કેસ નોંધાયા…
Trishul News Gujarati News કોરોનાએ માર્યો મોટો ઉથલો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા ઢગલાબંધ કેસો- આંકડો જાણીને વધશે ટેન્શનફરીવાર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો! જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાંધરખમ વધારો નોંધાયો છે. ગુજરાતમાં 22 જૂનની સાંજે કોરોનાના નવા કેસસામે આવતા રાજ્યમાં આજના કેસ 400ને પાર પહોંચી…
Trishul News Gujarati News ફરીવાર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો! જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયાસાવચેત રહેજો! છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના ડરામણા આંકડા- મોતની સંખ્યામાં પણ વધારો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના(Corona)ના 12,847 નવા કેસ નોંધાયા છે. આ ગઈકાલ કરતાં 5.2% વધુ છે. સૌથી વધુ 4,255 કેસ સાથે મહારાષ્ટ્ર(Maharashtra) આ યાદીમાં ટોચ…
Trishul News Gujarati News સાવચેત રહેજો! છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના ડરામણા આંકડા- મોતની સંખ્યામાં પણ વધારોકોરોનાના કેસમાં એક સાથે જંગી ઉછાળો- છેલ્લા 24 કલાકના આંકડા જાણીને હેરાન રહી જશો
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 12,213 નવા કેસ નોંધાયા છે અને 7,624 દર્દીઓ સાજા થયા છે. આ પછી, દેશમાં એક્ટીવ કેસો(Corona active cases)ની સંખ્યા વધીને…
Trishul News Gujarati News કોરોનાના કેસમાં એક સાથે જંગી ઉછાળો- છેલ્લા 24 કલાકના આંકડા જાણીને હેરાન રહી જશોભારતમાં કોરોનાએ ફરી એક વાર પકડી રફતાર- છેલ્લા 24 કલાકના આંકડા જાણીને હેબતાઈ જશો
ભારતમાં ફરી એકવાર કોરોના(Corona) મહામારી સક્રિય થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોવિડ-19ના 8582 નવા કેસ નોંધાયા છે. તે…
Trishul News Gujarati News ભારતમાં કોરોનાએ ફરી એક વાર પકડી રફતાર- છેલ્લા 24 કલાકના આંકડા જાણીને હેબતાઈ જશોસાવચેત! વાયરસના સંક્રમણ પર WHOની આ વાતો તમારા માટે જાણવી છે ખુબ જ જરૂરી
કોરોના(Corona) બાદ હવે મંકીપોક્સ(Monkeypox) નામની બીમારીએ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જ્યો છે. ડબ્લ્યુએચઓના ડિરેક્ટર સિલ્વી બ્રાયંડ મંકીપોક્સના સમુદાયના ફેલાવાના જોખમ પર કહ્યું, “અમને ડર છે…
Trishul News Gujarati News સાવચેત! વાયરસના સંક્રમણ પર WHOની આ વાતો તમારા માટે જાણવી છે ખુબ જ જરૂરીકોરોના ગયો નથી ત્યાં તો ‘ટોમેટો ફ્લૂ’ એ મચાવ્યો હાહાકાર- જાણો આ રોગની લક્ષણો સહીત A to Z માહિતી
કોરોના(Corona) વાયરસની મહામારી હજી પૂરી થઈ નથી અને આ દરમિયાન એક નવી બીમારીને લઈને ગભરાટ ફેલાઈ ગયો છે. ફૂડ પોઈઝનિંગ(Food poisoning)ની તાજેતરની ઘટનાઓ વચ્ચે, કેરળના…
Trishul News Gujarati News કોરોના ગયો નથી ત્યાં તો ‘ટોમેટો ફ્લૂ’ એ મચાવ્યો હાહાકાર- જાણો આ રોગની લક્ષણો સહીત A to Z માહિતીદેશમાં ફરીવખત રોકેટ ગતિએ વધી રહ્યો છે કોરોના, જો આમ જ ચાલશે તો હોસ્પિટલો થશે ફૂલ
નવી દિલ્હી(New Delhi): ભારત(India)માં કોરોનાવાયરસ(Coronavirus) ચેપના નવા કેસોમાં થોડો વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય(Union Ministry of Health)ના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં કોવિડ-19 સંક્રમણના 3,805…
Trishul News Gujarati News દેશમાં ફરીવખત રોકેટ ગતિએ વધી રહ્યો છે કોરોના, જો આમ જ ચાલશે તો હોસ્પિટલો થશે ફૂલઉનાળાની કાળઝાળ ગરમીમાં કોરોના ફરી મચાવી શકે છે તબાહી, ડેલ્ટાના સબ-વેરિઅન્ટ્સ લઈ રહ્યા છે ખતરનાક સ્વરૂપ
કોરોના વાયરસ(Corona virus)ના પ્રકોપ વચ્ચે ફરી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. આ ઉનાળામાં કોરોના ફરીથી તબાહી મચાવી શકે છે. આ પછી ડેલ્ટા(Delta)ના પેટા વેરિઅન્ટ્સ…
Trishul News Gujarati News ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોરોના ફરી મચાવી શકે છે તબાહી, ડેલ્ટાના સબ-વેરિઅન્ટ્સ લઈ રહ્યા છે ખતરનાક સ્વરૂપ