કોરોના(Corona) વાયરસના નવા પ્રકારે વિશ્વ આરોગ્ય સંસ્થાની ચિંતા વધારી દીધી છે. ડબ્લ્યુએચઓએ આ નવા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ને variant of concern(VOC) તરીકે વર્ગીકૃત કર્યું છે. કોરોના…
Trishul News Gujarati કોરોનાના અત્યંત ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનથી બચવા શું કરશો? શું છે લક્ષણો- જાણો તમામ સવાલના જવાબકોરોના
મોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખથી હટી શકે છે રાત્રિ કર્ફ્યૂ- પરંતુ કોરોના હજુ ગયો નથી એટલે સાવચેતી જરૂરી
ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈરહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ શરુ થઇ ગયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ(Night curfew)…
Trishul News Gujarati મોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખથી હટી શકે છે રાત્રિ કર્ફ્યૂ- પરંતુ કોરોના હજુ ગયો નથી એટલે સાવચેતી જરૂરીપૃથ્વી પર તોળાઇ રહ્યો છે વધુ એક ખતરો: NASAના વૈજ્ઞાનિકોને સૂર્યની સપાટી પર આ તો શું દેખાયું?
નાસા(NASA)ની સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરીએ સૂર્યના બાહ્ય વાતાવરણમાં એક મોટું ‘કોરોનલ હોલ(Coronal Hall)’ શોધી કાઢ્યું છે, જેને કોરોના(Corona) કહેવાય છે. સૂર્યના દક્ષિણ વિસ્તારમાં આ ખુલ્લા છિદ્રમાંથી…
Trishul News Gujarati પૃથ્વી પર તોળાઇ રહ્યો છે વધુ એક ખતરો: NASAના વૈજ્ઞાનિકોને સૂર્યની સપાટી પર આ તો શું દેખાયું?સુરતીલાલાઓ રસી તો લેવી જ પડશે! નહિતર… વેક્સિન સર્ટીફીકેટ વગર આ જગ્યાએ નહી મળે પ્રવેશ
સુરત(Surat): કોરોના(Corona) મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેટલાય લોકોના કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. ત્યારે આ મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા જનતાને રસીના…
Trishul News Gujarati સુરતીલાલાઓ રસી તો લેવી જ પડશે! નહિતર… વેક્સિન સર્ટીફીકેટ વગર આ જગ્યાએ નહી મળે પ્રવેશરાજ્યના વિધાર્થીઓ માટે ખુશખબર: દિવાળીના વેકેશનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણય
ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારી બાદ 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને હવે દિવાળી(Diwali-2021)ના તહેવારો ખુબ જ નજીક આવી રહ્યા છે. જેને…
Trishul News Gujarati રાજ્યના વિધાર્થીઓ માટે ખુશખબર: દિવાળીના વેકેશનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણયદિવાળીના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કર્યા એલર્ટ- કોરોનાના નિયમોને લઈને આપી કડક સુચના
કેન્દ્ર સરકારે(Central Government) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને આગામી તહેવારોને સાવચેતી સાથે સુરક્ષિત રીતે ઉજવવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું છે.…
Trishul News Gujarati દિવાળીના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કર્યા એલર્ટ- કોરોનાના નિયમોને લઈને આપી કડક સુચનાકોરોના મહામારીમાં 10મી વખત PM મોદીએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, દેશને આપ્યો આ ખાસ સંદેશ
રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi)એ તહેવારો દરમિયાન લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે…
Trishul News Gujarati કોરોના મહામારીમાં 10મી વખત PM મોદીએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, દેશને આપ્યો આ ખાસ સંદેશસુરતમાં મોબાઈલ દુકાનદાર સાથે 2.66 લાખના મુદ્દા-માલની ઠગાઈ કરનાર ભેજાબાજ આરોપી ઝડપાયો
સુરત(Surat): હાલમાં કોરોના(Corona) મહામારી વચ્ચે લોકોને વેપાર અને ધંધાની પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે. જોવા જઈએ તો મોટા ભાગના લોકો ઓનલાઈનનો વેપાર કરતા થઈ ગયા…
Trishul News Gujarati સુરતમાં મોબાઈલ દુકાનદાર સાથે 2.66 લાખના મુદ્દા-માલની ઠગાઈ કરનાર ભેજાબાજ આરોપી ઝડપાયોBIG BREAKING NEWS: રાજ્ય સરકારનો મોટો નિર્ણય- જનતાને રાત્રી કર્ફ્યુંમાંથી આપવામાં આવી છૂટ
દેશમાં ધીમે ધીમે કોરોના(Corona)ના વાયરસના કેસો ઘટી રહ્યા છે. ત્યારે હવે કોરોના વાયરસના કેસોમાં થયેલા ઘટાડાને જોતા ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ(Night curfew) હટાવવાનો…
Trishul News Gujarati BIG BREAKING NEWS: રાજ્ય સરકારનો મોટો નિર્ણય- જનતાને રાત્રી કર્ફ્યુંમાંથી આપવામાં આવી છૂટકોરોનાને લઈને એઈમ્સના ડોકટરે આપી મહત્વની જાણકારી – જાણો ક્યાં સુધી દેશને કોરોનાથી ડરી-ડરીને જીવવું પડશે?
દેશમાં કોરોના(Corona) સંક્રમણના કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હજુ પણ કોરોનાની ત્રીજી લહેર(third wave) સતાવી રહી છે. હજુ જો આપણે બેદરકારી…
Trishul News Gujarati કોરોનાને લઈને એઈમ્સના ડોકટરે આપી મહત્વની જાણકારી – જાણો ક્યાં સુધી દેશને કોરોનાથી ડરી-ડરીને જીવવું પડશે?સેંકડો માતા-પિતાના જીવ થયા અધ્ધર, શાળામાં એક સાથે આટલા વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા હાહાકાર
દેશમાં કોરોના(Corona)ના કેસોમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લીધે દેશના અલગ અલગ રાજ્યમાં સરકારે ધીમે ધીમે કોરોનાના પ્રતિબંધો હળવા કરી દીધા છે…
Trishul News Gujarati સેંકડો માતા-પિતાના જીવ થયા અધ્ધર, શાળામાં એક સાથે આટલા વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા હાહાકારશાળામાં થયો કોરોના વિસ્ફોટ, એક સાથે આટલા બાળકો કોરોનાની ઝપેટમાં આવતા ફફડી ઉઠ્યું તંત્ર- સ્કુલ થઇ સીલ
દેશમાં કોરોના(Covid-19)ની બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે, પરંતુ હજુ પણ કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. દેશભરમાં શાળાઓ ખુલતા જ બાળકો હવે કોરોનાનો…
Trishul News Gujarati શાળામાં થયો કોરોના વિસ્ફોટ, એક સાથે આટલા બાળકો કોરોનાની ઝપેટમાં આવતા ફફડી ઉઠ્યું તંત્ર- સ્કુલ થઇ સીલ