રાજકોટ(ગુજરાત): હાલમાં સમગ્ર રાજ્યમાં હનીટ્રેપ(Honeytrap)ના કિસ્સા ઘણા વધી રહ્યા છે. ત્યારે રાજકોટ(Rajkot)ના ધોરાજી(Dhoraji)માં શાતિર દિમાગની મહિલાએ ફોન પર ફરિયાદીને ફોસલાવીને 4 લાખ રૂપિયા પડાવી લેવાનો…
Trishul News Gujarati News માસ્ટર માઈન્ડ યુવતીએ એક ખેડૂતને પોતાની માયાજાળમાં એવો ફસાવ્યો કે, ગુમાવવા પડ્યા ચાર લાખ રૂપિયાખેડૂત
આ ખેડૂતભાઈ ખાસ પદ્ધતિથી ઘરડા વૃક્ષને જવાન કરી, 2 લાખ કિલોથી વધુ ફળ મેળવી રહ્યા છે- જુઓ કેવી રીતે?
સમય જતા વૃક્ષ ઘરડું થતું જાય છે ત્યારબાદ તે ફળ આપી શકતું નથી તેથી મોટે ભાગે લોકો તેને કાપીને ત્યાં નવો છોડ રોપી દે છે.…
Trishul News Gujarati News આ ખેડૂતભાઈ ખાસ પદ્ધતિથી ઘરડા વૃક્ષને જવાન કરી, 2 લાખ કિલોથી વધુ ફળ મેળવી રહ્યા છે- જુઓ કેવી રીતે?નાનકડા ગામની ત્રણ સગી ખેડૂત દીકરીઓએ એકસાથે પાસ કરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા
એકસાથે ત્રણ ખેડૂત દીકરીઓએ (Farmer daughters) ઇન્સ્પેક્ટરની PT પરીક્ષા પાસ કરી પોલીસ ઓફિસર બની માતા-પિતાનું નામ રોશન કર્યું છે. ત્રણ સગી બહેનોએ એક સાથે ઇન્સ્પેક્ટરની…
Trishul News Gujarati News નાનકડા ગામની ત્રણ સગી ખેડૂત દીકરીઓએ એકસાથે પાસ કરી ઇન્સ્પેક્ટરની પરીક્ષાખેડૂત પિતાનું મૃત્યુ થતા, સાત દીકરીઓએ આપી પિતાને કાંધ- દ્રશ્યો જોઇને રડી પડ્યું આખું ગામ
પિતાનો હાથ પકડીને જે દીકરીઓ ચાલતા શીખે છે, પિતા વહાલથી દીકરીઓને મોટી કરે છે તેમજ પિતા દીકરીને સમાજમાં પોતાના પગ પર ઊભા રહેતા શીખવે છે.…
Trishul News Gujarati News ખેડૂત પિતાનું મૃત્યુ થતા, સાત દીકરીઓએ આપી પિતાને કાંધ- દ્રશ્યો જોઇને રડી પડ્યું આખું ગામઆખરે ખેડૂતોને ફાયદો કરાવતા કાયદાઓ મોદી સરકારે પાછા કેમ ખેચ્યા?- જાણો શું હતા કૃષિ કાયદા અને કેમ થઈ રહ્યો હતો વિરોધ
ભારતના ખેડૂતોના આંદોલન(Kisan movement) માટે આજે સૌથી મોટો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ત્રણેય કૃષિ કાયદા(Three agricultural laws)ઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રને…
Trishul News Gujarati News આખરે ખેડૂતોને ફાયદો કરાવતા કાયદાઓ મોદી સરકારે પાછા કેમ ખેચ્યા?- જાણો શું હતા કૃષિ કાયદા અને કેમ થઈ રહ્યો હતો વિરોધજોત જોતામાં ભાજપના નેતા મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી તો કહી દીધા પરંતુ હવે માંગી જાહેરમાં જ માફી- જુઓ વિડીઓ
હાલમાં જ મોદી સરકારમાં મંત્રી બન્યા બાદ મીનાક્ષી લેખીએ દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી કર્યા હતા. મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, જે લોકો વિરોધ…
Trishul News Gujarati News જોત જોતામાં ભાજપના નેતા મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી તો કહી દીધા પરંતુ હવે માંગી જાહેરમાં જ માફી- જુઓ વિડીઓ“દીકરા મને માફ કરજે હું તારા કોડો પુરા ન કરી શક્યો” સુસાઇડ નોટ લખીને ખેડૂતે કર્યો આપઘાત, જાણો કયાની છે ઘટના
તાઉ-તે વાવાઝોડાને કારણે ઘણા ખેડૂતોના ઉભા પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જયારે આ કોરોના કાળમાં વેપારીઓ અને ખેડૂતોને ખુબ જ ભારે હાલાકી…
Trishul News Gujarati News “દીકરા મને માફ કરજે હું તારા કોડો પુરા ન કરી શક્યો” સુસાઇડ નોટ લખીને ખેડૂતે કર્યો આપઘાત, જાણો કયાની છે ઘટનાલોકડાઉન ખુલ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ખેડૂતો માટે લીધા આ મોટા નિર્ણયો
સરકારે ખરીફ સિઝન 2020-21માં પડતર ખર્ચની તુલનામાં લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણા થાય તે સ્તરે રાખવાનું પોતાનું વચન પાળ્યું છે. આજે ખરીફ સિઝન 2020-21ના 14…
Trishul News Gujarati News લોકડાઉન ખુલ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ખેડૂતો માટે લીધા આ મોટા નિર્ણયોલસણના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ લસણ રસ્તા પર ફેંક્યું ત્યાં આવી ગઈ પોલીસ અને…
દેશની સૌથી મોટી સંપતી જો હોય તો એ આપણા ખેડૂત ભાઈઓ છે, જેમની મહેનતથી આપણને રોજ જમવાનું પૂરું પડી રહે છે, આપડે જે ખાવાનું જોઈએ…
Trishul News Gujarati News લસણના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ લસણ રસ્તા પર ફેંક્યું ત્યાં આવી ગઈ પોલીસ અને…લોક ડાઉનને કારણે પાકી ગયેલા ઘઉં વાઢવા મજૂર ન મળવાથી પરેશાન ખેડૂતે કર્યો આપઘાત
Lockdown ને કારણે ખેત મજુરો મળવા મુશ્કેલ થઈ રહ્યા છે. ગામડાનો ખેડૂત હાલમાં ઘઉં ની મોસમ હોવાથી ઘઉં પાકી ગયા હોવા છતાં લણી શકતો નથી.…
Trishul News Gujarati News લોક ડાઉનને કારણે પાકી ગયેલા ઘઉં વાઢવા મજૂર ન મળવાથી પરેશાન ખેડૂતે કર્યો આપઘાતવિડીયો: દ્વારકાના ખેડૂતોએ પાક વીમા બાબતે સરકાર સામે આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું
પોતાનો પાક નિષ્ફળ જતા વીમા કંપની વીમાના પૈસા ચૂકવે તે બાબતે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા…
Trishul News Gujarati News વિડીયો: દ્વારકાના ખેડૂતોએ પાક વીમા બાબતે સરકાર સામે આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુંગુજરાતના ખેડૂતો ના દેવા માફી માટેનું બિલ ‘ગરીબ’ ધારાસભ્યોએ બહુમતીથી નામંજુર કર્યું
થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં વિધાન સભાના સભ્યો એટલે કે ધારાસભ્યોએ પોતાના પગાર વધારાના બિલને સર્વાનુમતિ થી મંજૂર કર્યું હતું અને પોતે મોંઘવારી હેઠળ જીવી…
Trishul News Gujarati News ગુજરાતના ખેડૂતો ના દેવા માફી માટેનું બિલ ‘ગરીબ’ ધારાસભ્યોએ બહુમતીથી નામંજુર કર્યું