દારૂની ખેપ મારવા માટે હાઇપ્રોફાઇલ મહિલાઓ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવતી ચાર યુવતીઓને કૃષ્ણનગર પોલીસે 214 બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રની ચારેય યુવતીઓ દારૂનો…
Trishul News Gujarati હવે તો હદ થઇ: ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ- જોઇને પીલીસ પણ આશ્ચર્યચકિત…ગુજરાત
દેવુ વધી જતાં ગાંધીનગરનાં યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા
ગુજરાતના ગાંધીનગરમાં ન્યુ વાવોલ ઉવારસદ ખાતે રહેતા 28 વર્ષના શાકભાજીના વેપારીએ ગઈકાલે સોમવારે ખોરજ નર્મદા કેનાલમાં કુદકો મારી ને આત્મહત્યા કરી હતી. અડાલજ પોલીસે ગુનો…
Trishul News Gujarati દેવુ વધી જતાં ગાંધીનગરનાં યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યારાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: ઠેરઠેર લાગ્યા “હાય રે ભાજપ.. હાય હાય” ના નારા
સમગ્ર દેશમાં આજરોજ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સુરત વડોદરા સહિત અનેક શહેરોમાં…
Trishul News Gujarati રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: ઠેરઠેર લાગ્યા “હાય રે ભાજપ.. હાય હાય” ના નારાTiktok થી યુવાનોને નશો ચડાવનાર યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે નશાનો સામાન ફેરવતી પકડાઈ- જુઓ તેના ટીકટોક વિડીયો
સુરત પોલીસ દ્વારા નશાના કારોબાર સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. સુરત પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ મુક્ત સુરત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે…
Trishul News Gujarati Tiktok થી યુવાનોને નશો ચડાવનાર યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે નશાનો સામાન ફેરવતી પકડાઈ- જુઓ તેના ટીકટોક વિડીયોદાહોદના ડોકટરે 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી આપ્યું નવજીવન
ગુજરાતના દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરી 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. ડોકટરોએ ઓપરેશન બાદ હાલ દર્દીની તબિયત સારી છે.…
Trishul News Gujarati દાહોદના ડોકટરે 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી આપ્યું નવજીવનત્રિશુલ ન્યુઝ ના અહેવાલ બાદ પોલીસે કરી કાર્યવાહી, જાહેરમાં હુકો પીને ખંજર વડે કેક કાપનાર યુવકની કરી ધરપકડ
છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાની અનેક ઘટના સામે આવી…
Trishul News Gujarati ત્રિશુલ ન્યુઝ ના અહેવાલ બાદ પોલીસે કરી કાર્યવાહી, જાહેરમાં હુકો પીને ખંજર વડે કેક કાપનાર યુવકની કરી ધરપકડસુરતમાં ભાજપના કાર્યકરે એકલતાનો લાભ લઈ ટેરેસ પર 15 વર્ષીય યુવતી સાથે કર્યા શારીરિક અડપલાં
સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલે કિશોરીની…
Trishul News Gujarati સુરતમાં ભાજપના કાર્યકરે એકલતાનો લાભ લઈ ટેરેસ પર 15 વર્ષીય યુવતી સાથે કર્યા શારીરિક અડપલાંઅમદાવાદમાં વધુ એક વખત માતાની મમતા મરી પરવારી, રેલવે સ્ટેશન પર અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી ગઈ
એકતરફ ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે. તો બીજી અવાર-નવાર માતાની મમતા મરી પરવારી ઘટનાઓ સામે આવતી રહે છે.…
Trishul News Gujarati અમદાવાદમાં વધુ એક વખત માતાની મમતા મરી પરવારી, રેલવે સ્ટેશન પર અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી ગઈહવે તો હદ થઇ! બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ ગોટે ચડી
કોરોનાના કારણે અનેક લોકોના વેપાર-ધંધા ભાંગી પડ્યા છે અનેક લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોનાના કારણે અનેક લોકો ગુનાહિત કૃત્ય ના રવાડે પણ…
Trishul News Gujarati હવે તો હદ થઇ! બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ ગોટે ચડી11 વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમને સુરતના ન્યાયાધીશએ આપી એવી સજા કે તમે કહેશો બરાબર કર્યું
ગુજરાતમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ ઘટના સુરત માં 9 નવેમ્બર 2019 ના રોજ 11 વર્ષ ત્રણ મહિનાની બાળકી ઉપર…
Trishul News Gujarati 11 વર્ષની દીકરી પર બળાત્કાર કરનાર નરાધમને સુરતના ન્યાયાધીશએ આપી એવી સજા કે તમે કહેશો બરાબર કર્યુંડાયમંડ વર્કર યુનિયનની હુંકાર- રત્ન કલાકારોને આપો મજુર કાયદા ના લાભ, નહિતર ઉદ્યોગપતિઓ કરશે શોષણ
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા, ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંકએ સરકારને પત્ર લખતા કહ્યું છે કે કોરોનાની આ વૈશ્વિક મહામારી સામે આપણે સૌ નિર્ણાયક લડત…
Trishul News Gujarati ડાયમંડ વર્કર યુનિયનની હુંકાર- રત્ન કલાકારોને આપો મજુર કાયદા ના લાભ, નહિતર ઉદ્યોગપતિઓ કરશે શોષણજુઓ સુરતમાં કેવી રીતે કર્ફ્યું વચ્ચે જાહેરમાં જન્મદિવસની કરી ઊજવણી- Live વિડીયો વાયરલ
જાહેરમાં જન્મદિવસની ઉજવણીના ઘણા વિડીઓ વાઈરલ થઇ રહ્યા છે ત્યારે હજુ એક એવો જ વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. ત્યારે પોલીસ કઈ કડક કાર્યવાહી ન…
Trishul News Gujarati જુઓ સુરતમાં કેવી રીતે કર્ફ્યું વચ્ચે જાહેરમાં જન્મદિવસની કરી ઊજવણી- Live વિડીયો વાયરલ