આજકાલ અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, સુરતમાં આવેલા ઓવરબ્રિજ જાણે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.…
Trishul News Gujarati સુરતના રાંદેર-ડભોલી ઑવરબ્રિજ પર બેફામ દોડતા વાહને બાઈક ચાલકને મારી ટક્કર, ઘટના સ્થળે જ મોતગુજરાત
શહીદ વિરને શત શત વંદન: ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, પરિવારનો એકનો એક દીપક બુજાયો
ગુજરાતમાં આવેલ પાટણ તાલુકાના ખલીપુર ગામે બે બાઇક સામસામે અથડાઇ હતી. જેમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં…
Trishul News Gujarati શહીદ વિરને શત શત વંદન: ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, પરિવારનો એકનો એક દીપક બુજાયોઅમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ: 15 ઝૂંપડા આગમાં લપેટાયા- શ્રમજીવી પરીવારોની ઘરવખરી બળીને ખાખ થતા ચોધાર આંસુએ રડ્યા
ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. તે વિસ્તારમાં…
Trishul News Gujarati અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ: 15 ઝૂંપડા આગમાં લપેટાયા- શ્રમજીવી પરીવારોની ઘરવખરી બળીને ખાખ થતા ચોધાર આંસુએ રડ્યાપ્રેમીને પામવા પરણીતા પોતાના જ પતિની હત્યારી બની- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો
આજકાલ પ્રેમસંબંધને લઈને ઘણા ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે. “જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ” એ કહેવત મુજબ સુરેન્દ્રનગરના અંતરીયાળ ગામ ઢાંકળીયા ગામે…
Trishul News Gujarati પ્રેમીને પામવા પરણીતા પોતાના જ પતિની હત્યારી બની- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશોબ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં આપશે સરકાર: જાહેર કરવામાં આવ્યો ફોન નંબર
વર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ…
Trishul News Gujarati બ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં આપશે સરકાર: જાહેર કરવામાં આવ્યો ફોન નંબરસુરતમાં ટપોરીઓનો આતંક: 2 ટપોરી વચ્ચે પથ્થરમારો, પોલીસ ઉપર તલવારથી કર્યો હુમલો
સુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન પણ ટપોરીઓ ઘર બહાર નીકળીને પોતાનો આતંક બેખોફ ફેલાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત સુરતના નાનપુરા વિસ્તારમાંથી ટપોરીઓનો આતંક…
Trishul News Gujarati સુરતમાં ટપોરીઓનો આતંક: 2 ટપોરી વચ્ચે પથ્થરમારો, પોલીસ ઉપર તલવારથી કર્યો હુમલોPSI એ પહેલા 4 લાખ પડાવી લીધા અને વધુ 1 લાખની લાંચ લેવા આપતા રંગે હાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા
રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. PSI પી.એલ.દાફડા…
Trishul News Gujarati PSI એ પહેલા 4 લાખ પડાવી લીધા અને વધુ 1 લાખની લાંચ લેવા આપતા રંગે હાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયાકેદીએ શરીરમાં એવી જગ્યાએ સંતાડ્યો હતો ફોન, પોલીસ વિચારીને પણ ચક્કર ખાઈ ગઈ
દક્ષિણ ગુજરાતમાં આવેલ સુરત શહેરની લાજપોર મધ્યસ્થ જેલમાં (lajpore central jail) રાજ્ય જેલ વિજીલન્સ સ્કોર્ડએ (jail Vigilance Score) દરોડા પાડ્યા હતા. જેમાં બે કાચાકામના આરોપી…
Trishul News Gujarati કેદીએ શરીરમાં એવી જગ્યાએ સંતાડ્યો હતો ફોન, પોલીસ વિચારીને પણ ચક્કર ખાઈ ગઈકેવી રીતે ગુજરાત લડશે બ્લેક ફંગસ સામે? હોસ્પીટલે માંગ્યા હતા 1000 ઇન્જેક્શન પણ મળ્યા માત્ર દોઢસો
કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત સહિતના દેશ માટે ઘણી ઘાતક બની રહી છે. જોકે, બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે. પરંતુ તેની સાથે…
Trishul News Gujarati કેવી રીતે ગુજરાત લડશે બ્લેક ફંગસ સામે? હોસ્પીટલે માંગ્યા હતા 1000 ઇન્જેક્શન પણ મળ્યા માત્ર દોઢસોબ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસ નો અમદાવાદમાં કહેર- અત્યાર સુધી ૩૦ મોત, 185 ની આંખો કાઢી, 150ના દાંત કે જડબા
સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં પણ…
Trishul News Gujarati બ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસ નો અમદાવાદમાં કહેર- અત્યાર સુધી ૩૦ મોત, 185 ની આંખો કાઢી, 150ના દાંત કે જડબાપતિ-પત્નીએ દારૂ લઇ જવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે.., જાણીને પોલીસને પણ છુટી ગયો પરસેવો
ગુજરાતમાં વાર-નવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટમાં એક યુવા દંપતીની રહસ્યમય ઘટના સામે આવી છે. રાજકોટ શહેર ની…
Trishul News Gujarati પતિ-પત્નીએ દારૂ લઇ જવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે.., જાણીને પોલીસને પણ છુટી ગયો પરસેવોસુરતમાં મ્યુકોરમાઇકોસિસનો ચોંકાવનારો કિસ્સો- દેશમાં આ પ્રકારનો પહેલો કેસ જોઈ ડોકટરો પણ ચોંકી ઉઠ્યા
સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં પણ…
Trishul News Gujarati સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો ચોંકાવનારો કિસ્સો- દેશમાં આ પ્રકારનો પહેલો કેસ જોઈ ડોકટરો પણ ચોંકી ઉઠ્યા