અફઘાનિસ્તાન(Afghanistan)માંથી અમેરિકન અને વિદેશી દળોના ગયા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તાલિબાનોએ આખા દેશ પર કબજો કરી લીધો છે અને અહીંના નાગરિકોના ખરાબ…
Trishul News Gujarati કટ્ટરપંથી તાલીબાન બન્યું બેફામ: ધોળા દિવસે યુવકને ગોળીથી વીંધીને કર્યો ઠાર- જુઓ દર્દનાક વિડીયોતાલિબાન
ચીન,પાકિસ્તાન બાદ આ દેશને જાગ્યો તાલીબાન પ્રત્યે પ્રેમ- આપ્યું ખુલ્લું સમર્થન
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થતાં જ 24 કલાકની અંદર ચીને બુધવારે 31 મિલિયન યુએસ ડોલરની સહાયની જાહેરાત કરી. ચીને કહ્યું કે, અરાજકતાનો અંત લાવવો અને…
Trishul News Gujarati ચીન,પાકિસ્તાન બાદ આ દેશને જાગ્યો તાલીબાન પ્રત્યે પ્રેમ- આપ્યું ખુલ્લું સમર્થનપત્રકારને નગ્ન કરી વીજતાર અને ચાબુકથી માર્યો ઢોર માર- આ વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે
અફઘાનિસ્તાનમાં હિંસાના બળ પર કબજો જમાવનાર આતંકવાદી સંગઠન તાલિબાન દુનિયા સમક્ષ પોતાની છબી સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ તસવીર સામે આવી છે.…
Trishul News Gujarati પત્રકારને નગ્ન કરી વીજતાર અને ચાબુકથી માર્યો ઢોર માર- આ વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે‘અબ કી બાર તાલીબાન સરકાર’: અફઘાનિસ્તાનમાં જાણો ક્યાં મોટા આંતકી માથાઓને સોંપવામાં આવ્યું પદ
ગયા મહિને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાને મંગળવારે તેમની નવી સરકાર માટે મુખ્ય હોદ્દાની જાહેરાત કરી હતી. મુલ્લા મોહમ્મદ હસન અખુંદને નવી સરકારના નેતા…
Trishul News Gujarati ‘અબ કી બાર તાલીબાન સરકાર’: અફઘાનિસ્તાનમાં જાણો ક્યાં મોટા આંતકી માથાઓને સોંપવામાં આવ્યું પદઅફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની આવ્યા સામે- માફી માંગીને કઈ દીધી આ ખાસ વાત
અફઘાનિસ્તાનને તાલિબાનના ભરોસે દેશને છોડીને ભાગી ગયેલા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ટ્વીટ કરીને પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. ગનીએ બુધવારે એક નિવેદન જારી કરીને…
Trishul News Gujarati અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની આવ્યા સામે- માફી માંગીને કઈ દીધી આ ખાસ વાતઅફઘાનિસ્તાનની સરકાર મોટા માથાઓના હાથમાં: મુલ્લા બરાદાર નહિ પરંતુ, આ તાલીબાની બનશે વડાપ્રધાન
યુએન આતંકવાદીઓની યાદીમાં સમાવિષ્ટ તાલિબાનના નેતા મુલ્લા હસન અખુંદ અફઘાનિસ્તાનના આગામી વડાપ્રધાન બની શકે છે. ઉગ્રવાદી જૂથના ઘણા જૂથો વચ્ચેના મતભેદોએ અત્યાર સુધી યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં…
Trishul News Gujarati અફઘાનિસ્તાનની સરકાર મોટા માથાઓના હાથમાં: મુલ્લા બરાદાર નહિ પરંતુ, આ તાલીબાની બનશે વડાપ્રધાનઅફઘાન વિદ્યાર્થીઓએ હવે અભ્યાસ માટે કરવું પડશે આ નિયમોનું પાલન- તાલીબાને આપ્યો નવો આદેશ
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદથી પરિસ્થિતિઓ બદલાવા લાગી છે. તાલિબાનોએ આદેશો જારી કર્યા છે કે યુનિવર્સિટીમાં ભણતી મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો અને નિકાબ પહેરવો પડશે જેને કારણે…
Trishul News Gujarati અફઘાન વિદ્યાર્થીઓએ હવે અભ્યાસ માટે કરવું પડશે આ નિયમોનું પાલન- તાલીબાને આપ્યો નવો આદેશઅફઘાનિસ્તાનથી આવ્યા મોટા સમાચાર: તાલીબાનીએ પંજશીરને લઈને કર્યો ચોંકાવનારો દાવો- કહ્યું કે…
તાલિબાને સોમવારે એટલે કે આજે જાહેરાત કરી કે, તે અત્યાર સુધી અજેય રહેલું પંજશીર તાલીબાનીઓના કબ્જામાં છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહે એક નિવેદન જારી કરતા કહ્યું…
Trishul News Gujarati અફઘાનિસ્તાનથી આવ્યા મોટા સમાચાર: તાલીબાનીએ પંજશીરને લઈને કર્યો ચોંકાવનારો દાવો- કહ્યું કે…“વાંદરાઓને નિસરણી ન અપાય”: સતા માટે અંદરો અંદર જ બાખડ્યા તાલીબાની અને હક્કાની- મુલ્લા બરાદરને વાગી ગોળી
અફઘાનિસ્તાનમાં તાલિબાન વારંવાર તેની સરકારની રચના અંગે તારીખ પછી તારીખ આપી રહ્યું છે. અમેરિકી સૈન્યને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ તાલિબાન શાસનનું સ્વરૂપ નક્કી…
Trishul News Gujarati “વાંદરાઓને નિસરણી ન અપાય”: સતા માટે અંદરો અંદર જ બાખડ્યા તાલીબાની અને હક્કાની- મુલ્લા બરાદરને વાગી ગોળીઅફઘાનિસ્તાનમાં તાલીબાન સરકાર બનાવે તે પહેલા જ લાગ્યો મોટો ઝટકો, પંજશીરમાં એક સાથે અધધ.. આટલા લડાકુ થયા ઠાર
અફઘાનિસ્તાનના ઉત્તર-પૂર્વ પ્રાંત પંજીર ખીણમાં તાલિબાન જૂથ અને પ્રતિકાર દળો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી લોહિયાળ યુદ્ધ વચ્ચે, શનિવારે પંજશીર…
Trishul News Gujarati અફઘાનિસ્તાનમાં તાલીબાન સરકાર બનાવે તે પહેલા જ લાગ્યો મોટો ઝટકો, પંજશીરમાં એક સાથે અધધ.. આટલા લડાકુ થયા ઠારપંજાશીરના આ ‘બાબા’ થી ફફડી ગયું તાલીબાન: એક જ દિવસમાં એક સાથે આટલા તાલીબાનીઓ થયા ઠાર
અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં અહમદ મસૂદના ઉત્તરી ગઠબંધને તાલિબાન સામે લડવાની જવાબદારી એક ‘બાબા’ ને આપી છે, જેણા નામથી તાલિબાનની હાલત વધુ ખરાબ થઇ જાય છે.…
Trishul News Gujarati પંજાશીરના આ ‘બાબા’ થી ફફડી ગયું તાલીબાન: એક જ દિવસમાં એક સાથે આટલા તાલીબાનીઓ થયા ઠારતાલિબાનીઓએ બનાવ્યું પોતાનું ‘સુપર’ માર્કેટ: ખુલ્લે આમ વેચી રહ્યા છે એવી વસ્તુ કે… – જુઓ ખૌફનાક તસ્વીરો
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી માત્ર ત્યાંની પરિસ્થિતિ જ બદલાઈ નથી, પરંતુ ત્યાંના બજારોમાં ઉપલબ્ધ વસ્તુઓ, ત્યાં પણ સ્ટોક બદલાઈ ગયો છે. હવે અહીંના બજારોમાં,…
Trishul News Gujarati તાલિબાનીઓએ બનાવ્યું પોતાનું ‘સુપર’ માર્કેટ: ખુલ્લે આમ વેચી રહ્યા છે એવી વસ્તુ કે… – જુઓ ખૌફનાક તસ્વીરો