હાલમાં ફરી એકવાર સુરત (Surat) માંથી કૂટણખાનું (Brothel) ઝડપાયું હોવાના સમાચાર (News) સામે આવ્યા છે. શહેરમાં આવેલ મહિધરપુરા (Mahidharpura) પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં એક…
Trishul News Gujarati News સુરતમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ- 4 યુવતીઓ એવી હાલતમાં મળી આવી કે…દક્ષીણ ગુજરાત
પિતા કેન્સરગ્રસ્ત થતા બન્ને દીકરીઓ ભણતર છોડીને કામ કરવા માટે બની મજબુર- અનેક મુશ્કેલી વચ્ચે જીવન ગુજારી રહ્યો છે સુરતી પરિવાર
ગુજરાત: બીમારી (Illness) લોકોની સાથોસાથ એમના પરિવાર (Family) નાં પણ હાલ બેહાલ કરી દેતી હોય છે. તેમાં પણ ઘરના કમાનાર મોભી જ જો ગંભીર બીમારીનો…
Trishul News Gujarati News પિતા કેન્સરગ્રસ્ત થતા બન્ને દીકરીઓ ભણતર છોડીને કામ કરવા માટે બની મજબુર- અનેક મુશ્કેલી વચ્ચે જીવન ગુજારી રહ્યો છે સુરતી પરિવારતાપીના પ્રવાહની જેમ વધી રહ્યા છે સુરતીઓના ધબકારા- ઉકાઈમાંથી છોડાયું 2 લાખ ક્યુસેક પાણી, તંત્રએ આપ્યું એલર્ટ
સુરત: છેલ્લા થોડા દિવસથી અવિરતપણે વરસી રહેલા વરસાદે (Heavy Rain) ગઈકાલે સમગ્ર સુરત (Surat) શહેર (City) માં વિરામ લીધો હોય એવું જણાઈ રહ્યું છે. ઉકાઈ…
Trishul News Gujarati News તાપીના પ્રવાહની જેમ વધી રહ્યા છે સુરતીઓના ધબકારા- ઉકાઈમાંથી છોડાયું 2 લાખ ક્યુસેક પાણી, તંત્રએ આપ્યું એલર્ટએકસમયે ખિલખિલાટ કરતી ગુજરાતની આ દીકરી વર્ષોથી અજીબ બીમારી સામે લડી રહી છે મોતની જંગ
ગુજરાત: નાની કે મોટી પણ બીમારી (Illness) એ કોઈપણ વ્યક્તિ માટે સારી હોતી નથી અને એમાં પણ જો બદલાતા સમય સાથે એવી નવી-નવી તથા ગંભીર…
Trishul News Gujarati News એકસમયે ખિલખિલાટ કરતી ગુજરાતની આ દીકરી વર્ષોથી અજીબ બીમારી સામે લડી રહી છે મોતની જંગહજુ તો દુનિયાદારી જોઈ ન હતી ને સુરતમાં આ માસુમે ફાંસો ખાઈને કરી લીધો આપઘાત- પરિવારે ગુમાવ્યો કુળદીપક
સુરત (ગુજરાત): શહેર (City) ના પાંડેસરા વિસ્તાર (Pandesara Area) માં આવેલ રણછોડનગર (Ranchodnagar) માં ફક્ત 12 વર્ષીય વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લીધો…
Trishul News Gujarati News હજુ તો દુનિયાદારી જોઈ ન હતી ને સુરતમાં આ માસુમે ફાંસો ખાઈને કરી લીધો આપઘાત- પરિવારે ગુમાવ્યો કુળદીપકમેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
સુરત (ગુજરાત): હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સુરત (Surat) તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે ત્યારે મોડિરાત્રે વીજળીના…
Trishul News Gujarati News મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદવહેલી સવારે સુરતમાં BRTS બસે લીધો માસુમનો ભોગ, ૯ વર્ષીય દીકરાએ ગુમાવી માતાની છત્રછાયા
સુરત (ગુજરાત): રાજ્યના સુરત (Surat) શહેર (City) માંથી અવારનવાર માર્ગ અકસ્માત (Accident) ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ શહેરના પાંડેસરા ડી-માર્ટ (D-Mart…
Trishul News Gujarati News વહેલી સવારે સુરતમાં BRTS બસે લીધો માસુમનો ભોગ, ૯ વર્ષીય દીકરાએ ગુમાવી માતાની છત્રછાયાસુરતમાં બિલ્ડીંગની સિલિંગ તૂટીને નીચે પડતા માસુમ બાળકી દબાઈ જતા મોતને ભેટી- કોણ જવાબદાર?
સુરત (ગુજરાત): સમગ્ર રાજ્ય (Gujarat) માં ગુનાખોરીનાં કેન્દ્ર સમાન સુરત (Surat) શહેર (City) માંથી હાલમાં એક દુઃખદ સમાચાર (Sad news) સામે આવ્યા છે. શહેરમાં આવેલ…
Trishul News Gujarati News સુરતમાં બિલ્ડીંગની સિલિંગ તૂટીને નીચે પડતા માસુમ બાળકી દબાઈ જતા મોતને ભેટી- કોણ જવાબદાર?મેઘરાજાએ 15 ઇંચ વરસાદ સાથે દક્ષિણ ગુજરાત ઘમરોળ્યું, ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક છોડાયું આટલું પાણી
સુરત (ગુજરાત): ગુજરાત (Gujarat) ના શહેર સુરત (Surat) માં સવારથી જ વરસાદી હવામાન વચ્ચે હળવો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 17 મિમિ વરસાદ નોંધાઈ…
Trishul News Gujarati News મેઘરાજાએ 15 ઇંચ વરસાદ સાથે દક્ષિણ ગુજરાત ઘમરોળ્યું, ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક છોડાયું આટલું પાણીસુરતમાં વિશ્વના સૌથી મોંઘા શ્રીગણેશજીની ભવ્યાતિભવ્ય રીતે થઈ સ્થાપના- કિંમત જાણીને દંગ રહી જશો
આજના દિવસથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગણેશ ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજથી…
Trishul News Gujarati News સુરતમાં વિશ્વના સૌથી મોંઘા શ્રીગણેશજીની ભવ્યાતિભવ્ય રીતે થઈ સ્થાપના- કિંમત જાણીને દંગ રહી જશોસુરતમાં બારે મેઘ ખાંગા થયા: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો અઢી ઇંચ વરસાદ, શહેરના અમુક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની ખુબ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા man મુકીને વરસી ચુક્યા છે. આવા સમયે હવામાન વિભાગ દ્વારા કરવામાં…
Trishul News Gujarati News સુરતમાં બારે મેઘ ખાંગા થયા: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો અઢી ઇંચ વરસાદ, શહેરના અમુક વિસ્તારો પાણીમાં થયા ગરકાવગણેશ મહોત્સવની તડામાર તૈયારી: સુરતમાં વાજતે-ગાજતે કરાયું મુંબઈથી આવેલ ‘લાલબાગ કા રાજા’નું સ્વાગત
થોડા દિવસ બાદ જ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કોરોના મહામારીને લીધે છેલ્લા એક મહિનાથી અલગ અલગ ઓર્ડર પ્રમાણે મૂર્તિ તૈયાર કરવામાં…
Trishul News Gujarati News ગણેશ મહોત્સવની તડામાર તૈયારી: સુરતમાં વાજતે-ગાજતે કરાયું મુંબઈથી આવેલ ‘લાલબાગ કા રાજા’નું સ્વાગત