પંજાબ(Punjab)ના એક કપલે લગ્નના બે વર્ષ બાદ હનીમૂન(Honeymoon) માટે જે કર્યું તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો છે. લેખક પત્નીએ તેના ગાયક પતિની સાથે દેશભરમાં…
Trishul News Gujarati આ તો વળી કેવો શોખ! સાઈકલ લઈને હનીમુન કરવા નિકળ્યા પતી-પત્ની -વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો!પંજાબ
પાંચ રાજ્યોમાં જાહેર થઇ ચૂંટણીની તારીખ! જાણો સંપૂર્ણ માહિતી
દેશનાં પાંચ રાજ્યમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા આજરોજ જાહેરાત આજે કરવામાં આવશે. ત્યારે ઉત્તરપ્રદેશમાં લોકશાહીના સૌથી મોટા પર્વનાં આજે શ્રીગણેશ…
Trishul News Gujarati પાંચ રાજ્યોમાં જાહેર થઇ ચૂંટણીની તારીખ! જાણો સંપૂર્ણ માહિતીPM મોદીની સુરક્ષા ચૂકનો વિડિયો આવ્યો સામે, ભાજપના કાર્યકરો કારની નજીક ગયા અને… – જુઓ વિડિયો
પંજાબના(Punjab) ફિરોઝપુર પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) સુરક્ષામાં ક્ષતિનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન કેટલાક લોકો તેની કાર પાસે આવી…
Trishul News Gujarati PM મોદીની સુરક્ષા ચૂકનો વિડિયો આવ્યો સામે, ભાજપના કાર્યકરો કારની નજીક ગયા અને… – જુઓ વિડિયોપંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ચન્નીએ વડાપ્રધાન માટે કરી નાખી મોટી વાત
વડા પ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ક્ષતિઓ અંગે ભાજપની ટીકાનો સામનો કરી રહેલા મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ આરોપ મૂક્યો હતો કે, નરેન્દ્ર મોદીની…
Trishul News Gujarati પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ચન્નીએ વડાપ્રધાન માટે કરી નાખી મોટી વાતPM મોદીની સુરક્ષા ચુકમાં હવે પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે- જાણો જ્યાં કાફલો અટક્યો’તો ત્યાંથી શું મળી આવ્યું
બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF) એ પંજાબ(Punjab)ના ફિરોઝપુર(Ferozepur) જિલ્લામાં સતલજ નદી(Sutlej river)માંથી એક પાકિસ્તાની બોટ(Pakistani boat) શોધી કાઢી છે. બોટ બીઓપી ડીટી માલ પાસે મળી આવી હતી.…
Trishul News Gujarati PM મોદીની સુરક્ષા ચુકમાં હવે પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે- જાણો જ્યાં કાફલો અટક્યો’તો ત્યાંથી શું મળી આવ્યુંરાજ્ય સરકારનો મોટો નિર્ણય- 15 જાન્યુઆરી સુધી રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અમલી રહેશે રાત્રી કર્ફ્યું
દેશમાં કોરોના(Corona)ની સાથે સાથે ઓમીક્રોને પણ હહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોરોનાના કેસોની સાથે ઓમિક્રોન(Omicron)ના કેસોમાં પણ દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના…
Trishul News Gujarati રાજ્ય સરકારનો મોટો નિર્ણય- 15 જાન્યુઆરી સુધી રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અમલી રહેશે રાત્રી કર્ફ્યુંગરીબોના મસીહા સોનુ સૂદ રાજકારણમાં કરશે પ્રવેશ, પાર્ટીમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?
કોરોનાકાળમાં સેંકડો લોકોની મદદ કરીને લોકોનો રિયલ હીરો બની ગયેલ લોકપ્રિય અભિનેતા સોનુ સૂદ(Sonu Sood) હવે રાજકીય સફરમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે.…
Trishul News Gujarati ગરીબોના મસીહા સોનુ સૂદ રાજકારણમાં કરશે પ્રવેશ, પાર્ટીમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?મંદિરમાં જ યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો- જાણો ક્યાં બની આ કલંકિત ઘટના
પંજાબ(Punjab)ના અમૃતસર(Amritsar)માં પ્રસિદ્ધ સુવર્ણ મંદિર(Golden Temple)માં ગુરુ ગ્રંથ સાહિબ(Guru Granth Sahib)નું અપમાન કરવાને કારણે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. પંજાબના અમૃતસર શહેરના પ્રખ્યાત સુવર્ણ…
Trishul News Gujarati મંદિરમાં જ યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો- જાણો ક્યાં બની આ કલંકિત ઘટનાહદ છે હો બાકી! CMનો વિરોધ કરી રહેલા શિક્ષકો પર પોલીસની ક્રુરતા, મોઢામાં કપડું નાખીને…- જુઓ વિડીયો
BEd TET (શિક્ષક પાત્રતા કસોટી) લાયક શિક્ષકોએ પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)ની રેલીનો વિરોધ કરતા પોલીસની નિર્દયતાનો સામનો કરવો પડ્યો. પંજાબના સંગરુરમાં પોલીસે…
Trishul News Gujarati હદ છે હો બાકી! CMનો વિરોધ કરી રહેલા શિક્ષકો પર પોલીસની ક્રુરતા, મોઢામાં કપડું નાખીને…- જુઓ વિડીયોપંજાબમાં ખેડૂતોએ કંગના રણૌતના કાફલાને રોક્યો તો એક્ટ્રેસે માફી માંગતા કહી દીધું એવું કે… -જુઓ વિડીયો
અવારનવાર વિવાદોમાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut)ના કાફલાનો પંજાબ(Punjab)માં ઘેરાવ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેડૂત વિરોધીઓએ કંગનાના કાફલાને રોકી દીધો અને તેની…
Trishul News Gujarati પંજાબમાં ખેડૂતોએ કંગના રણૌતના કાફલાને રોક્યો તો એક્ટ્રેસે માફી માંગતા કહી દીધું એવું કે… -જુઓ વિડીયોBIG NEWS: પંજાબના પઠાણકોટમાં આર્મી કેન્ટના ગેટ પર થયો ગ્રેનેડ બ્લાસ્ટ- તમામ પોલીસ…
પંજાબ(Punjab): શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર(Triveni Gate) ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો(Grenade attack) કર્યો હતો. આ કેસમાં…
Trishul News Gujarati BIG NEWS: પંજાબના પઠાણકોટમાં આર્મી કેન્ટના ગેટ પર થયો ગ્રેનેડ બ્લાસ્ટ- તમામ પોલીસ…ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવા CM ખુદ કારમાંથી નીચે ઉતર્યા અને બચાવ્યો જીવ- વિડીયો જોઇને વખાણ કરતા નહિ થાંકો
પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)એ સોમવારે મોડી રાત્રે ખાડામાં ફસાયેલી ગાયને બચાવી હતી. તેણે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા(Social media) પર મૂક્યો હતો.…
Trishul News Gujarati ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવા CM ખુદ કારમાંથી નીચે ઉતર્યા અને બચાવ્યો જીવ- વિડીયો જોઇને વખાણ કરતા નહિ થાંકો