પંજાબ: એક વૃદ્ધ માણસ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા પણ તેની સાથે મારપીટ કરતા પુરુષો સાથે…
Trishul News Gujarati ‘ભગવાન આવો કપાતર પુત્ર કોઈને ન આપે’: 65 વર્ષના વૃદ્ધને હાથ-પગ બાંધીને માર્યો માર, પછી રૂમમાં બંધક બનાવીને…પંજાબ
સેનામાંથી રજા લઈ ત્રણ જવાનો ઘરે આવવા નીકળ્યા, પરંતુ રસ્તામાં કાર નહેરમાં ખાબકતા એક જવાનનું નીપજ્યું મોત, બે તણાયા
પંજાબ: આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં એવો જ એક બનાવ બન્યો હતો. પંજાબના પટિયાલામાં મંગળવારે બપોરના સમયે આ ગંભીર…
Trishul News Gujarati સેનામાંથી રજા લઈ ત્રણ જવાનો ઘરે આવવા નીકળ્યા, પરંતુ રસ્તામાં કાર નહેરમાં ખાબકતા એક જવાનનું નીપજ્યું મોત, બે તણાયાપ્રેરણાની અનોખી વાત: જીમ ગયા વગર જ દેશી જુગાડથી બોડી બનાવી સર્જી દીધો વિશ્વ વિક્રમ- જુઓ વિડીયો
માત્ર 19 વર્ષના કુંવર અમૃતબીર સિંહની વાત તમને પ્રેરિત કરી શકે છે. ખરેખર આ કિશોર ધોરણ 12માં ગણિતના વિષયમાં નાપાસ થયો હતો. ત્યારે તો ડિપ્રેશનમાં…
Trishul News Gujarati પ્રેરણાની અનોખી વાત: જીમ ગયા વગર જ દેશી જુગાડથી બોડી બનાવી સર્જી દીધો વિશ્વ વિક્રમ- જુઓ વિડીયોઆખરે ઝૂકવું તો પડ્યું જ પાકિસ્તાનને: ગણેશજીના મંદિરનું સમારકામ કરીને હિંદુને સોંપવામાં આવ્યું- આટલા લોકોની થઇ ધરપકડ
આખરે પાકિસ્તાને ભારતના દબાણ સામે ઝૂકવું પડ્યું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવેલા મંદિરની મરામત કરવામાં આવી હતી અને ત્યારબાદ હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું છે.…
Trishul News Gujarati આખરે ઝૂકવું તો પડ્યું જ પાકિસ્તાનને: ગણેશજીના મંદિરનું સમારકામ કરીને હિંદુને સોંપવામાં આવ્યું- આટલા લોકોની થઇ ધરપકડઆંતકવાદીઓનું મસમોટું કાવતરું થયું નિષ્ફળ: આ રાજ્યમાં ટીફીન બોમ્બ મળી આવતા ખળભળાટ
સુરક્ષા જવાનો દ્વારા પંજાબમાં આતંકનું મોટું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું છે. પોલીસે અમૃતસરમાંથી ટિફિન બોમ્બ અને IED મળી આવ્યા છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામમાંથી…
Trishul News Gujarati આંતકવાદીઓનું મસમોટું કાવતરું થયું નિષ્ફળ: આ રાજ્યમાં ટીફીન બોમ્બ મળી આવતા ખળભળાટબહેનને કરવાં પડ્યા પોતાના જ સગા ભાઈ સાથે લગ્ન, કારણ જાણી તમે પણ દંગ રહી જશો…
એક છોકરીએ તેના સગાં ભાઈ સાથે લગ્ન કર્યા. કારણ કે તેને ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઇ ગયા. લગ્ન પછી, તેણીએ બનાવટી પાસપોર્ટ બનાવ્યો અને ઓસ્ટ્રેલિયા ગયો. પંજાબમાં…
Trishul News Gujarati બહેનને કરવાં પડ્યા પોતાના જ સગા ભાઈ સાથે લગ્ન, કારણ જાણી તમે પણ દંગ રહી જશો…હુમલાખોરોને નથી રહ્યો ખાખી વર્દીનો ડર, દિન દહાડે રસ્તા વચ્ચે ફાયરીંગ કરતા એક વ્યક્તિનું મોત- જુઓ શોકિંગ CCTV વિડીઓ
ગુનેગારોએ પંજાબના મોહાલીમાં વહીવટીતંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુનેગારોએ અહીં શિરોમણી અકાલી દળની વિદ્યાર્થી પાંખના ભૂતપૂર્વ પ્રમુખ વિક્કી મીડદુખેડાની ગોળી મારી હત્યા કરી છે. ગુનેગારોએ…
Trishul News Gujarati હુમલાખોરોને નથી રહ્યો ખાખી વર્દીનો ડર, દિન દહાડે રસ્તા વચ્ચે ફાયરીંગ કરતા એક વ્યક્તિનું મોત- જુઓ શોકિંગ CCTV વિડીઓમોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાની AAPમાં એન્ટ્રી લગભગ નક્કી, અરવિંદ કેજરીવાલે આપ્યું મહત્વનું નિવેદન
પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને લઈને નવજોત સિંહ સિદ્ધુએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેમના પરથી તો એવું લાગી રહ્યું છે કે તે આમ આદમી પાર્ટીમાં…
Trishul News Gujarati મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાની AAPમાં એન્ટ્રી લગભગ નક્કી, અરવિંદ કેજરીવાલે આપ્યું મહત્વનું નિવેદનકુદરતનો હાહાકાર: ભારે વરસાદના પાણીમાં તણાતા પ્રખ્યાત સિંગર સહીત 6 લોકોના થયા મોત
ઉતરાખંડ રાજ્યમાં ધર્મશાળામાં ભારે વરસાદ પડવાને કારણે અને વાદળ ફાટ્યા બાદ ગુમ થયેલ સુફી ગાયક મનમીતસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. મનમીતસિંહના મોતના સમાચારથી પરિવાર અને…
Trishul News Gujarati કુદરતનો હાહાકાર: ભારે વરસાદના પાણીમાં તણાતા પ્રખ્યાત સિંગર સહીત 6 લોકોના થયા મોતભંગારવાળાએ ખરીદ્યા એક સાથે ત્રણ હેલિકોપ્ટર, જોવા માટે ઉમટી પડ્યા ટોળાને ટોળા
પંજાબના માણસા શહેરમાં રહેતા એક ભંગારવાળાએ ત્રણ હેલિકોપ્ટર ખરીદ્યા છે. ભંગારવાળાએ એક હેલિકોપ્ટર લઇને તેમના શહેર પહોંચ્યા કે તરત જ લોકો ઉમટી પડ્યા હતા. લોકો…
Trishul News Gujarati ભંગારવાળાએ ખરીદ્યા એક સાથે ત્રણ હેલિકોપ્ટર, જોવા માટે ઉમટી પડ્યા ટોળાને ટોળાનોકરી અપાવવાની લાલચ આપીને પોલીસ અધિકારીએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ- જાણો ક્યાંની છે ઘટના
જોવા જઈએ તો અવાર નવાર કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને લાલચ આપીને તે વ્યક્તિનું કોઈને કોઈ રીતે શોષણ કરતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના…
Trishul News Gujarati નોકરી અપાવવાની લાલચ આપીને પોલીસ અધિકારીએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ- જાણો ક્યાંની છે ઘટનાજેને કોરોના થયો જ નથી તેવા લોકો થવા લાગ્યા બ્લેક ફંગસનો શિકાર- જાણો શું છે તેની પાછળનું કારણ
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati જેને કોરોના થયો જ નથી તેવા લોકો થવા લાગ્યા બ્લેક ફંગસનો શિકાર- જાણો શું છે તેની પાછળનું કારણ