આગામી મહિનાની 25મી તારીખે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. હાલ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન સરકાર અને…
Trishul News Gujarati News દેશને મળશે પાટીદાર રાષ્ટ્રપતિ? આનંદીબેન પટેલના નામ સાથે આ નામો છે સૌથી આગળભાજપ
નિર્જીવ સંગઠનમાં પ્રાણ ફૂંકસે કોંગ્રેસ! પાર્ટી છોડી ભાજપ અને આપમાં ગયેલા નેતા-કાર્યકરોને પાછા લાવશે
પ્રદેશ કોંગ્રેસ હવે સુરત શહેર કોંગ્રેસ (Surat, Congress) ના નિર્જીવ સંગઠનને પુનઃજીવિત કરવાની તૈયારી કરી રહી છે. મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal elections) માં હાર બાદ…
Trishul News Gujarati News નિર્જીવ સંગઠનમાં પ્રાણ ફૂંકસે કોંગ્રેસ! પાર્ટી છોડી ભાજપ અને આપમાં ગયેલા નેતા-કાર્યકરોને પાછા લાવશેહવે કમલમમાંથી જ ઉઠી દારૂબંધી હટાવવાની માંગ, જાણો કયા નેતા બોલ્યા દારૂની છૂટ આપી દો
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ(BJP)માં ભરતી મેળો શરુ થઇ ગયો છે. હમણાં 1 દિવસ પહેલ 2 જૂનના રોજ હાર્દિક પટેલ(Hardik Patel) ભાજપમાં જોડાયો હતો.…
Trishul News Gujarati News હવે કમલમમાંથી જ ઉઠી દારૂબંધી હટાવવાની માંગ, જાણો કયા નેતા બોલ્યા દારૂની છૂટ આપી દોહાર્દિક પટેલના કેસરિયા થતા જોઇને ભાજપમાં ભડકો- જુઓ નેતાઓ સહીત કાર્યકર્તાઓએ કેવી રીતે હૈયા વરાળ ઠાલવી
હાર્દિક પટેલે કેસરિયા તો કરી લીધા છે પરંતુ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે. હવે માત્ર કાર્યકર્તાઓ જ નહીં નેતાઓ પણ પોતાની નારાજગી જાહેર…
Trishul News Gujarati News હાર્દિક પટેલના કેસરિયા થતા જોઇને ભાજપમાં ભડકો- જુઓ નેતાઓ સહીત કાર્યકર્તાઓએ કેવી રીતે હૈયા વરાળ ઠાલવીખુલ્લો પત્ર: પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનો હાર્દિક પટેલને ભાજપમાં જતો જોઈને શું વિચારતા હશે?
ભારત દેશમાં જ્યારે કોઈ બંધારણીય બાબત પર નિર્ણય કરવાનો હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટના પાંચથી વધુ જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવે છે. આજે હાર્દિક…
Trishul News Gujarati News ખુલ્લો પત્ર: પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનો હાર્દિક પટેલને ભાજપમાં જતો જોઈને શું વિચારતા હશે?માત્ર હાર્દિક પટેલ નહિ પણ કોંગ્રેસની આ નેતા પણ જોડાશે ભાજપમાં- પ્રધાનમંત્રી મોદી આપી ચુક્યા છે મુલાકાત
ગાંધીનગરમાં આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ…
Trishul News Gujarati News માત્ર હાર્દિક પટેલ નહિ પણ કોંગ્રેસની આ નેતા પણ જોડાશે ભાજપમાં- પ્રધાનમંત્રી મોદી આપી ચુક્યા છે મુલાકાતઇસુદાન ગઢવીની ભાજપ સરકારને ચીમકી, કહ્યું બેફામ ફિ વધારો પાછો ખેંચવામાં આવે નહિતર…
ગુજરાત(Gujarat): રાજ્યની 182 વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી(AAP) દ્વારા પરિવર્તન યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડે-ગામડે જઈને…
Trishul News Gujarati News ઇસુદાન ગઢવીની ભાજપ સરકારને ચીમકી, કહ્યું બેફામ ફિ વધારો પાછો ખેંચવામાં આવે નહિતર…આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વાપર્યા એવા એવા શબ્દો કે ભાજપ નેતાઓ ગામમાં મોઢું છુપાવી ચાલવા લાગ્યા
ગુજરાત(Gujarat): છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બની રહી છે. AAPના નેતાઓના કહેવા અનુસાર, ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ચુંટણી લડવા…
Trishul News Gujarati News આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વાપર્યા એવા એવા શબ્દો કે ભાજપ નેતાઓ ગામમાં મોઢું છુપાવી ચાલવા લાગ્યાગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપના કાંગરા ખેરવશે? પરિવર્તન યાત્રાને મળતા સમર્થનને જોતા ભાજપની BP હાઈ
ગુજરાત(Gujarat): આગામી સમયમાં આવી રહેલી 2022ની વિધાનસભા ચુંટણીમાં ખરેખર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. પછી તે ભલે ને કોઈ પણ પાર્ટી ના હોય. ભાજપ(BJP), આપ(AAP) અને…
Trishul News Gujarati News ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપના કાંગરા ખેરવશે? પરિવર્તન યાત્રાને મળતા સમર્થનને જોતા ભાજપની BP હાઈહાર્દિક પટેલના રાજીનામા પર ભાજપના આ દિગ્ગજ નેતાએ કહ્યું- ‘ભાજપનો કોઈ કાર્યકર હાર્દિકનો સ્વીકાર નહી કરે…’
ગુજરાત(Gujarat): ગુજરાતની રાજનીતિના હડકંપ મચી ગયો છે. કોંગ્રેસ(Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. જેને કારણે ગુજરાતના રાજકારણમાં…
Trishul News Gujarati News હાર્દિક પટેલના રાજીનામા પર ભાજપના આ દિગ્ગજ નેતાએ કહ્યું- ‘ભાજપનો કોઈ કાર્યકર હાર્દિકનો સ્વીકાર નહી કરે…’AAP ના ડરથી ગુજરાત ભાજપની પીછેહઠ? ખુદ અમિત શાહે કહ્યું 180 નહી 150 જીતીએ એટલે બસ
હાલમાં ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા અને જિલ્લા વાઈઝ ચૂંટણી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપે વન ડે વન ડીસ્ટ્રીક્ટ નામનો…
Trishul News Gujarati News AAP ના ડરથી ગુજરાત ભાજપની પીછેહઠ? ખુદ અમિત શાહે કહ્યું 180 નહી 150 જીતીએ એટલે બસસુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાઓના થઇ રહેલા હિંસક હુમલાથી ફાયદો AAP ને થશે- જાણો કેમ
સુરતમાં 2021 ની મ્યુન્સીપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન સુરતમાં AAP આમ આદમી પાર્ટી ૨૭ બેઠકો લઇ આવીને ઇતિહાસ સર્જી દીધો હતો. જેને લઇને સ્થાનિક ભાજપ નેતાઓ…
Trishul News Gujarati News સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાઓના થઇ રહેલા હિંસક હુમલાથી ફાયદો AAP ને થશે- જાણો કેમ