ગુજરાત(Gujarat): રાજ્યની પાટનગરની ચૂંટણીના પરીણામ(Gandhinagar Municipal Corporation Election) પર જનતાની નજર હતી અને આજે તેનું પરીણામ આવી ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ની પ્રચંડ જીત…
Trishul News Gujarati ELECTION BREAKING: પાટનગરમાં લહેરાયો ભગવો, ભાજપની 41 બેઠક પર પ્રચંડ જીત, કોંગ્રેસ-આપના કાંગરા ખર્યાભારતીય જનતા પાર્ટી
કેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયું
ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)એ વધુ એક મહાનગરપાલિકામાં જોરદાર પ્રદર્શન કરી બતાવ્યું છે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનાં પરિણામો(Gandhinagar Municipal Corporation Election)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી…
Trishul News Gujarati કેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયુંજનતાનો રોષ કે વિપક્ષનો વિરોધ: સુરતનાં કતારગામમાં ગૃહમંત્રી વિનુ મોરડિયાના જન આશીર્વાદ યાત્રાનાં બેનરો ફાડી દેવાયા
ગુજરાત: સરકારની જન આશીર્વાદ યાત્રાને લઇ સુરત (Surat) ના કતારગામ (Katargam) વિસ્તાર (Area) માં શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયા (Vinod Moradiya) નીકળ્યા હતા.…
Trishul News Gujarati જનતાનો રોષ કે વિપક્ષનો વિરોધ: સુરતનાં કતારગામમાં ગૃહમંત્રી વિનુ મોરડિયાના જન આશીર્વાદ યાત્રાનાં બેનરો ફાડી દેવાયાભાજપના વોટ્સએપ ગ્રુપમાં મચ્યો તહલકો: અશ્લીલ વીડિયો શેર થતા સભ્યને તાત્કાલિક પણે કરવામાં આવ્યો રીમુવ
વલસાડ(Valsad): રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા(Kaparada) તાલુકા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party)ના ગ્રૂપમાં સોમવારના રોજ રાત્રે ગ્રુપના એક સભ્યએ અશ્લીલ અને અભદ્ર વીડિયો(video) ગ્રુપમાં શેર…
Trishul News Gujarati ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મચ્યો તહલકો: અશ્લીલ વીડિયો શેર થતા સભ્યને તાત્કાલિક પણે કરવામાં આવ્યો રીમુવPM મોદીના જન્મદિવસ પર નોંધાયો અનોખો રેકોર્ડ, માત્ર છ કલાકની અંદર અધધ.. આટલા લોકોનું થયું રસીકરણ
રાષ્ટ્રીય(National): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના જન્મદિવસ(Birthday) નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ રસીકરણ(Record vaccination)નું લક્ષ્ય…
Trishul News Gujarati PM મોદીના જન્મદિવસ પર નોંધાયો અનોખો રેકોર્ડ, માત્ર છ કલાકની અંદર અધધ.. આટલા લોકોનું થયું રસીકરણ‘રૂપાણીના બાપનું ગુજરાત છે’ જેવા એલફેલ અપશબ્દ ભાંડનાર યુવક ભાજપમાં જોડાતા કાર્યકરોએ ઉધડો લીધો
આપને સૌને ખબર છે કે, સોશિયલ મીડિયા પર અનેક એવા યુવાનો હોય છે, જે સતત કોઈક ને કોઈક રાજકીય પાર્ટીઓને લઈને એલફેલ શબ્દો ભાંડતા હોય…
Trishul News Gujarati ‘રૂપાણીના બાપનું ગુજરાત છે’ જેવા એલફેલ અપશબ્દ ભાંડનાર યુવક ભાજપમાં જોડાતા કાર્યકરોએ ઉધડો લીધોગુજરાતમાં દારૂબંધી અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહના વિસ્ફોટક નિવેદનથી રાજકારણ ગરમાયું- કહી દીધું એવું કે…
રાજકીય ક્ષેત્રે નિવેદનબાજીનો દોર ચાલતો રહેતો હોય છે ક્યારે કોઈ નેતાએ કરેલા નિવેદન બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવી જતો હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી…
Trishul News Gujarati ગુજરાતમાં દારૂબંધી અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહના વિસ્ફોટક નિવેદનથી રાજકારણ ગરમાયું- કહી દીધું એવું કે…શું ખેડૂત મહાપંચાયતમાં એકઠી થયેલી ભીડનું મુખ્ય કારણ મિયા ખલીફા? ભાજપના નેતાએ ટ્વિટ કરીને કહી દીધું એવું કે…
ખેડૂતોના કૃષિ કાયદાના વિરુદ્ધમા ખેડૂત આંદોલન શરુ છે. રાકેશ ટિકૈતની આગેવાનીમાં રવિવારના રોજ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરના ખેડૂતોને સંબોધિત…
Trishul News Gujarati શું ખેડૂત મહાપંચાયતમાં એકઠી થયેલી ભીડનું મુખ્ય કારણ મિયા ખલીફા? ભાજપના નેતાએ ટ્વિટ કરીને કહી દીધું એવું કે…રાજકારણમાં આવ્યો ગરમાવો: પાટીદારોને OBC કેટેગરીમાં શામેલ ન કરી શકાય- જાણો કોણે આપ્યું મોટું નિવેદન
મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતા સમાચાર મુજબ કેન્દ્રિયમંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાત રાજ્યની મુલાકાતે છે ત્યારે તેમણે…
Trishul News Gujarati રાજકારણમાં આવ્યો ગરમાવો: પાટીદારોને OBC કેટેગરીમાં શામેલ ન કરી શકાય- જાણો કોણે આપ્યું મોટું નિવેદનઅમરેલી ભાજપમાં આવ્યો ભૂકંપ: પુરુષોતમ રૂપાલાના નજીકના ગણાતા આ નેતાએ મહેશ સવાણીની હાજરીમાં પકડ્યું ઝાડું
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…
Trishul News Gujarati અમરેલી ભાજપમાં આવ્યો ભૂકંપ: પુરુષોતમ રૂપાલાના નજીકના ગણાતા આ નેતાએ મહેશ સવાણીની હાજરીમાં પકડ્યું ઝાડુંગુજરાતના આ શહેરમાં ભાજપના નેતા સહીત અન્ય 11 લોકો જુગાર રમતા ઝડપાતા ખળભળાટ- પોલીસે કરી મોટી કાર્યવાહી
વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો જુગાર રમતા ઝડપાયા છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે અને સાથે સાથે ભારતીય…
Trishul News Gujarati ગુજરાતના આ શહેરમાં ભાજપના નેતા સહીત અન્ય 11 લોકો જુગાર રમતા ઝડપાતા ખળભળાટ- પોલીસે કરી મોટી કાર્યવાહીગઈકાલ સુધી જે નેતા માટે ખુરશીઓ સાફ કરી તેને હવે આપ ના નેતાઓ કહી રહ્યા છે ગદ્દાર
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…
Trishul News Gujarati ગઈકાલ સુધી જે નેતા માટે ખુરશીઓ સાફ કરી તેને હવે આપ ના નેતાઓ કહી રહ્યા છે ગદ્દાર