હાલ રાજસ્થાન(Rajasthan)ના નાગૌર(Nagaur) જિલ્લામાં એક મામેરું ચર્ચામાં છે. અહીં, તેમના દિવગંત ભાઈની ઇચ્છા પૂરી કરવા માટે, 4 નાના ભાઈઓ દ્વારા તેમની એક બહેનની પુત્રી(Sister’s daughter)ના લગ્નમાં…
Trishul News Gujarati News દિવગંત ભાઇની ઇચ્છા પુરી કરવા ચાર ભાઈઓએ એકની એક બહેનની દીકરીનું 71 લાખનું મામેરું ભર્યુંરાજસ્થાન
પુરપાટ ઝડપે જઈ રહેલી કારનું ટાયર ફાટતા સામે ઉભેલી ટ્રોલી સાથે અથડાઈ, પતિ-પત્ની અને પુત્ર સહિત 4ના કરુણ મોત
રાજસ્થાન(Rajasthan): કારમાં સવાર પતિ-પત્ની, તેમના યુવાન પુત્ર અને પરિવારના એક વડીલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે બપોરે સ્પીડમાં આવતી કારનું ટાયર ફાટ્યું હતું. આ…
Trishul News Gujarati News પુરપાટ ઝડપે જઈ રહેલી કારનું ટાયર ફાટતા સામે ઉભેલી ટ્રોલી સાથે અથડાઈ, પતિ-પત્ની અને પુત્ર સહિત 4ના કરુણ મોતભયંકર અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત- ગાડીની હાલત આવી છે તો અંદર બેઠેલા માણસોની હાલત કેવી હશે…
માહિતી આપતા પોલીસે જણાવ્યું છે કે રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur) જિલ્લામાં બુધવારે એક જીપ ખાડીમાં પડતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા તેમજ અન્ય 13 ઘાયલ…
Trishul News Gujarati News ભયંકર અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત- ગાડીની હાલત આવી છે તો અંદર બેઠેલા માણસોની હાલત કેવી હશે…હવામાન વિભાગે કરી મોટી આગાહી- ગુજરાતના આ શહેરોમાં ગરમીનો પારો 45-48ને પાર પહોંચી જશે
એપ્રિલ(April)ની શરૂઆતમાં જ ગરમીના મોજાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દેશના અનેક શહેરોમાં રેકોર્ડ ગરમી પડી રહી છે. શુક્રવારે રાજસ્થાન(Rajasthan)નો અલવર જિલ્લો દેશમાં સૌથી…
Trishul News Gujarati News હવામાન વિભાગે કરી મોટી આગાહી- ગુજરાતના આ શહેરોમાં ગરમીનો પારો 45-48ને પાર પહોંચી જશેઅમદાવાદ પોલીસના બે તોડબાજ પોલીસકર્મીઓ એક જાગૃત નાગરિકની હિમ્મતથી જેલમાં ગયા- જાણો કેવી રીતે
આજ કાલ છેડતી, લુંટ, ખૂન, અપહરણ, બળાત્કારના ગુનાઓ વધતા જાય છે, અને આરોપીઓને જાણે પોલીસનો સહેજેય ડર ના હોય તેવી રીતે સરજાહેરમાં ગુનાને અંજામ આપે…
Trishul News Gujarati News અમદાવાદ પોલીસના બે તોડબાજ પોલીસકર્મીઓ એક જાગૃત નાગરિકની હિમ્મતથી જેલમાં ગયા- જાણો કેવી રીતેમુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થતી હિન્દુ સંગઠનોની બાઈક રેલી પર પથ્થરમારો, પોલીસ સહિત 42 ઈજાગ્રસ્ત
રાજસ્થાન(Rajasthan): કરૌલી(Karauli) જિલ્લામાં શનિવારે હિન્દુ નવા વર્ષ નિમિત્તે મુસ્લિમ બહુમતીવાળા(Muslim majority) વિસ્તારમાંથી પસાર થતી બાઇક રેલી પર પથ્થરમારો અને આગચંપી કરવાની ઘટનાને પગલે શહેરમાં કર્ફ્યુ…
Trishul News Gujarati News મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થતી હિન્દુ સંગઠનોની બાઈક રેલી પર પથ્થરમારો, પોલીસ સહિત 42 ઈજાગ્રસ્તરાતે આકાશમાં દેખાયેલા મહાકાય પદાર્થ ગુજરાતના આ વિસ્તારમાં જઈને પડ્યા- શું હતું તેનો પણ થયો ખુલાસો
ગુજરાત(gujarat): રાજ્યમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, વડોદરા જિલ્લાના આકાશમાંથી મોડી સાંજે તેજ લખોટા જેવો ગોળો પૃથ્વી તરફ પડતો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં કુતૂહલ…
Trishul News Gujarati News રાતે આકાશમાં દેખાયેલા મહાકાય પદાર્થ ગુજરાતના આ વિસ્તારમાં જઈને પડ્યા- શું હતું તેનો પણ થયો ખુલાસોગુજરાતમાં અનેક જગ્યાએ આકાશમાં દેખાયો અગનગોળોઃ અવકાશી ઘટનાથી લોકોમાં સર્જાયું કુતૂહલ- જુઓ LIVE વિડીયો
ગુજરાત(gujarat): રાજ્યના સુરત(SURAT), રાજકોટ(Rajkot), મહેસાણા, અરવલ્લી, કચ્છ(Kutch), મહીસાગર ઉપલેટા, જામજોધપુર, કુતિયાણા, જૂનાગઢ(Junagadh), સોરઠ પંથકમાં શનિવારે સાંજે સાત થી આઠ વાગ્યાના અરસામાં આકાશમાં ચમકદાર અવકાશી ગોળા…
Trishul News Gujarati News ગુજરાતમાં અનેક જગ્યાએ આકાશમાં દેખાયો અગનગોળોઃ અવકાશી ઘટનાથી લોકોમાં સર્જાયું કુતૂહલ- જુઓ LIVE વિડીયોગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાનું દુઃખદ નિધન- ‘ઓમ શાંતિ’
રાજસ્થાન(Rajasthan)ના વરિષ્ઠ ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલા(Kirodi Singh Bainsla)નું ગઈકાલે બુધવારે રાત્રે અવસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને…
Trishul News Gujarati News ગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાનું દુઃખદ નિધન- ‘ઓમ શાંતિ’ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ તોડ્યા છેલ્લા 7 વર્ષના તમામ રેકોર્ડ – 39.1 ડિગ્રીએ પહોંચ્યો પારો
દિલ્હી(Delhi): ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં ઝડપથી વધારો થયો છે. હવામાન વિભાગે દિલ્હી, મધ્યપ્રદેશ(Madhya Pradesh) સહિત ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ(Heatwave alert) જાહેર કર્યું…
Trishul News Gujarati News ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ તોડ્યા છેલ્લા 7 વર્ષના તમામ રેકોર્ડ – 39.1 ડિગ્રીએ પહોંચ્યો પારોપ્રિયંકાએ રાજસ્થાન પણ જવું જોઈએ, ત્યાની દીકરીઓ પણ બળાત્કારીઓ સામે લડવા માંગે છે- કોણે મોકલી ટ્રેન ટીકીટ
રાજસ્થાન કોંગ્રેસના એક ધારાસભ્ય જોહરીલાલ મીણા ના પુત્ર દુષ્કર્મના આરોપ સાથે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ રાજકારણની ચાલ રમતા પ્રિયંકા ગાંધીને…
Trishul News Gujarati News પ્રિયંકાએ રાજસ્થાન પણ જવું જોઈએ, ત્યાની દીકરીઓ પણ બળાત્કારીઓ સામે લડવા માંગે છે- કોણે મોકલી ટ્રેન ટીકીટકોંગ્રેસ ધારાસભ્યના દીકરા પર સામુહિક દુષ્કર્મનો આરોપ- પીડિતા પાસેથી પડાવી લાખોની રકમ
બળાત્કાર, લુંટ, મર્ડર, અપહરણ, છેડતી અને ખંડણીના ગુનાઓ વધતા જાય છે. અને ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું જાય છે. રોજ રોજ બાળકો ગુમ થવા દુષ્કર્મ થવું…
Trishul News Gujarati News કોંગ્રેસ ધારાસભ્યના દીકરા પર સામુહિક દુષ્કર્મનો આરોપ- પીડિતા પાસેથી પડાવી લાખોની રકમ