‘એમપી અજબ હૈ..’ આ કહેવત એવી રીતે કહેવાતી નથી. કહેવા માટે અહીંના રસ્તા અમેરિકા જેવા છે, શહેરો સ્માર્ટ બની ગયા છે અને આખા રાજ્યમાં આરોગ્યની…
Trishul News Gujarati ન તો સારવાર મળી, ન તો મૃત્યુ પછી શબવાહિની… માતાના મૃતદેહને ટુવ્હીલર પર લઇ જવા મજબુર બન્યો દીકરોવિડીયો
ચાલુ કારમાંથી નીકળેલું ટાયર સીધું જ રસ્તા પર જઈ રહેલી યુવતીના માથામાં આવ્યું અને…
વાયરલ(Viral): ઈન્ટરનેટ પર અનેક વાર અકસ્માતો(Accident video)ના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. આ વિડીયોમાં ક્યારેક કોઈની ભૂલની સજા અન્ય લોકો માટે અત્યંત જોખમી સાબિત…
Trishul News Gujarati ચાલુ કારમાંથી નીકળેલું ટાયર સીધું જ રસ્તા પર જઈ રહેલી યુવતીના માથામાં આવ્યું અને…વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે- મજાક-મસ્તીમાં ત્રીજા માળેથી નીચે પટકાયા બે યુવકો
ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના એક કોમ્પલેક્સમાં બનેલી અકસ્માત(Accident)ની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બે મિત્રો મજાક-મસ્તીમાં કોમ્પલેક્સના ત્રીજા માળેથી નીચે પટકાતા એક મિત્રનું કરુણ…
Trishul News Gujarati વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે- મજાક-મસ્તીમાં ત્રીજા માળેથી નીચે પટકાયા બે યુવકોજોનારા સૌ કોઈ ડરી ગયા, જયારે રસ્તા વચ્ચે જ પડ્યો સ્વિમિંગ પુલ જેવડો મસમોટો ભૂવો- જુઓ LIVE વિડીયો
અમદાવાદ(Ahmedabad): શહેરમાં ભારે વરસાદ(heavy rain)ને કારણે ઠેર-ઠેર તારાજી અને પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, સમગ્ર અમદાવાદ શહેરમાં પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર, તમામ…
Trishul News Gujarati જોનારા સૌ કોઈ ડરી ગયા, જયારે રસ્તા વચ્ચે જ પડ્યો સ્વિમિંગ પુલ જેવડો મસમોટો ભૂવો- જુઓ LIVE વિડીયોવિડીયો: ઈન્સ્પેક્ટરના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો- એટલા રૂપિયા મળ્યા કે, મશીન પણ ગણી-ગણીને થાક્યું
સર્વેલન્સ વિભાગની ટીમે બિહાર(Bihar)ના પટના શહેરના સુલતાનગંજ(Sultanganj) વિસ્તારમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર(Drugs Inspector Jitendra Kumar)ના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ટીમે નોટોથી ભરેલી 5…
Trishul News Gujarati વિડીયો: ઈન્સ્પેક્ટરના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો- એટલા રૂપિયા મળ્યા કે, મશીન પણ ગણી-ગણીને થાક્યુંફ્લાઈટમાં વિન્ડો સીટ પર બેસવા યુવતીએ કાર્ય એવા કાંડ કે… – વાઈરલ થઇ ગયો વિડીયો
વાઈરલ વિડીયો(Viral video): ફ્લાઈટ(Flight) માં મુસાફરી(Travel) કરવાનું સપનું દરેકનું હોઈ છે, પ્લેનમાં મુસાફરી કરવી એ એક સુખદ અનુભૂતિ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે…
Trishul News Gujarati ફ્લાઈટમાં વિન્ડો સીટ પર બેસવા યુવતીએ કાર્ય એવા કાંડ કે… – વાઈરલ થઇ ગયો વિડીયોશિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓએ જ ભાજપની આબરૂ લજવી- જુઓ કેવી રીતે ડીજેના તાલે દારૂની મહેફીલ માણતા નજરે ચડ્યા
ગુજરાત(Gujarat): રાજ્યમાં દારૂબંધી માત્ર ગોળ મીંડું છે. ગુજરાતમાં દારૂબંધી છે તેવા દાવા શિસ્તબદ્ધ ભાજપ(BJP) પાર્ટી કરી રહી છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા…
Trishul News Gujarati શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓએ જ ભાજપની આબરૂ લજવી- જુઓ કેવી રીતે ડીજેના તાલે દારૂની મહેફીલ માણતા નજરે ચડ્યાખુબ ઉચાઇ પર અધ્ધવચ્ચે જ રોપ-વે બંધ પડતા 11 લોકોના જીવ હવામાં અટક્યા- જુઓ વિડીયો
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના સોલન(Solan) જિલ્લામાંથી કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં કેબલ કાર ટિમ્બર ટ્રેલ રોપ-વે(Timber Trail Ropeway)ની વચ્ચે ફસાઈ ગઈ છે.…
Trishul News Gujarati ખુબ ઉચાઇ પર અધ્ધવચ્ચે જ રોપ-વે બંધ પડતા 11 લોકોના જીવ હવામાં અટક્યા- જુઓ વિડીયોજોજો આવું તમારી સાથે ના થાય! રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ જતા સ્કૂટી સહીત ખુલ્લી ગટરમાં ઘુસી ગયું દંપતી
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અલીગઢ(Aligarh) જિલ્લામાં ચોમાસાના પહેલા જ વરસાદે શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી અને ગટર-ડ્રેન(Sewer-drain) અને સફાઈ અભિયાનની પોલ ખોલી નાખી હતી. માત્ર 45…
Trishul News Gujarati જોજો આવું તમારી સાથે ના થાય! રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ જતા સ્કૂટી સહીત ખુલ્લી ગટરમાં ઘુસી ગયું દંપતીકેમેરામાં કેદ થયો સિંહ-સિંહણના મિલન પહેલાની લડાઈનો વિડીયો- સિંહની ત્રાડોથી ધ્રુજી ઉઠ્યું ગીર
ગીરનુ જંગલ સિંહો માટે એશિયામાં પ્રખ્યાત છે. ગીરના જંગલમાં અવારનાર એવા દ્રશ્યો સર્જાતા હોય છે કે લોકો તે દ્રશ્યને મોબાઈલ કે કેમેરામાં કેપ્ચર કરવાનું ચુકતા…
Trishul News Gujarati કેમેરામાં કેદ થયો સિંહ-સિંહણના મિલન પહેલાની લડાઈનો વિડીયો- સિંહની ત્રાડોથી ધ્રુજી ઉઠ્યું ગીરછેડતી કરનાર રોમિયોની મહિલાએ જાહેરમાં જ ઉતારી દીધી રોમીયોગીરી! પગ પકડીને માંગવી પડી માફી- જુઓ વિડીયો
હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેને જોઇને લોકો મહિલાની વાહ વાહી કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિડીયો હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર…
Trishul News Gujarati છેડતી કરનાર રોમિયોની મહિલાએ જાહેરમાં જ ઉતારી દીધી રોમીયોગીરી! પગ પકડીને માંગવી પડી માફી- જુઓ વિડીયોપંખીડાને બચાવવા કારમાંથી નીચે ઉતર્યા અને બંને મોતને ભેટ્યા- CCTV માં કેદ થયો દર્દનાક મોતનો LIVE વિડીયો
જો કોઈ બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દે તો તેનાથી મહાન વ્યક્તિ આ દુનિયામાં બીજું કોઈ નથી. આવી જ કે ઘટના હાલ સામે…
Trishul News Gujarati પંખીડાને બચાવવા કારમાંથી નીચે ઉતર્યા અને બંને મોતને ભેટ્યા- CCTV માં કેદ થયો દર્દનાક મોતનો LIVE વિડીયો