સુરત(ગુજરાત): ઘર આંગણે રમતાં રમતાં બાળક સેફ્ટી પીન ગળી ગયું હતું. જયારે બાળકને ઉલટીઓ થવા લાગી ત્યારે માતા પિતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ…
Trishul News Gujarati News માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: સુરતમાં અઢી વર્ષનું બાળક રમતાં રમતાં ગળી ગયું સેફ્ટી પીનસુરત
સુરતમાં ફોન પર વાત કરતા જતા લોકોના ફોન આંચકીને ભાગતા બે લુખ્ખા પકડાય જતા લોકોએ આપ્યો મેથીપાક
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા લુંટના બનાવો દરમિયાન ફરીવાર સુરતમાંથી એક લુંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં અડાજણ વિસ્તારમાં એલપી સવાણી નજીકથી રાહદારીનો મોબાઈલ ઝૂંટવી ભાગતા…
Trishul News Gujarati News સુરતમાં ફોન પર વાત કરતા જતા લોકોના ફોન આંચકીને ભાગતા બે લુખ્ખા પકડાય જતા લોકોએ આપ્યો મેથીપાકસાડા ચાર વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડતી સુરત ડીંડોલી પોલીસ
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકી સાથે કલરકામ કરતા યુવકે બિસ્કિટની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આરોપીને બાળકીના પિતા મારવારના હતા પરંતુ…
Trishul News Gujarati News સાડા ચાર વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડતી સુરત ડીંડોલી પોલીસસરકાર આ યુવાનોનું તો સાંભળો: આર્મીમાં જોડાવવા કોઇપણ સુવિધા વગર રોડ પર પણ કરી રહ્યાં છે તનતોડ મહેનત- જુઓ વિડીયો
માનવામાં આવે છે કે, ગુજરાતમાં આર્મીમાં ખુબજ ઓછા યુવાનો જતા હોય છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં મિડલ કલાસના પરિવારો રહે છે અને પરિવારના યુવાનો પોતે…
Trishul News Gujarati News સરકાર આ યુવાનોનું તો સાંભળો: આર્મીમાં જોડાવવા કોઇપણ સુવિધા વગર રોડ પર પણ કરી રહ્યાં છે તનતોડ મહેનત- જુઓ વિડીયોબે વર્ષ પહેલા લગ્ન કર્યા અને આજે શુદ્ધિકરણ કરાવી સુરતનો આરવ બની ગયો આયેશા
સુરત(ગુજરાત): ગુજરાતના સુરત શહેરમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પુરુષ તરીકે જન્મેલા વ્યકતીએ તેના શરીર પર 10 સર્જરી કરાવી અને મહિલાનું રૂપ ધારણ કર્યું…
Trishul News Gujarati News બે વર્ષ પહેલા લગ્ન કર્યા અને આજે શુદ્ધિકરણ કરાવી સુરતનો આરવ બની ગયો આયેશાસુરતમાં લવ મેરેજ કરનાર પ્રિયંકાના અપહરણનો LIVE વિડીયો- બનેવી આવ્યો અને ખભે નાખી ઉપાડી ગયો
સુરત(ગુજરાત): 4 વર્ષથી સુરતના સચિન વિસ્તારમાં પરિવાર સાથે રહેતા એક યુવકને પ્રિયંકા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવક થોડા દિવસ પહેલા યુવતીને પરિવાર વિરુદ્ધ…
Trishul News Gujarati News સુરતમાં લવ મેરેજ કરનાર પ્રિયંકાના અપહરણનો LIVE વિડીયો- બનેવી આવ્યો અને ખભે નાખી ઉપાડી ગયોસુરતના કતારગામમાં યુવકે બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું- આ રીતે થયો પર્દાફાશ
સુરત(ગુજરાત): સુરત શહેરમાં યુવકે એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને અનેક વાર બળાત્કાર ગુજાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકે કતારગામ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાને…
Trishul News Gujarati News સુરતના કતારગામમાં યુવકે બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું- આ રીતે થયો પર્દાફાશસુરત: કામરેજનો સરપંચ એક-બે નહિ પરંતુ ત્રીજી વખત કોન્ટ્રાક્ટર પાસેથી હજારોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સુરત(ગુજરાત): હાલમાં સુરતના કામરેજ તાલુકામાથી પંચાયત કક્ષાના અધિકારી અને પદાધિકારીઓ પ્રજાલક્ષી કામો કરવાના બદલામાં રોકડ રકમની લાંચ લેતા એસીબીના હાથે પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી…
Trishul News Gujarati News સુરત: કામરેજનો સરપંચ એક-બે નહિ પરંતુ ત્રીજી વખત કોન્ટ્રાક્ટર પાસેથી હજારોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોસુરતમાં ધમધમી રહ્યો હતો શ્રાવણીયો જુગારધામ- ૧૮ જુગારીઓ સાથે લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
સુરત(ગુજરાત): શ્રાવણમાં માસમાં રાજ્યમાં ઠેકાણે-ઠેકાણે મોટી સંખ્યામાં જુગારધામ ચાલી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડીને વરાછા,…
Trishul News Gujarati News સુરતમાં ધમધમી રહ્યો હતો શ્રાવણીયો જુગારધામ- ૧૮ જુગારીઓ સાથે લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યોસુરતના સેંકડો પરિવારો થશે બેઘર- જાણો ક્યાં વિસ્તારમાં રન-વે બનાવવા તંત્ર બુલડોઝર ફેરવવા થયું તૈયાર
સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ વિવાદાસ્પદ હાઇરાઇઝ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર ડિમોલિશનનો તખતો ઘડી રહ્યું છે. ત્યારે હવે શહેરના બિલ્ડર્સ સમૂહ ક્રેડાઇએ…
Trishul News Gujarati News સુરતના સેંકડો પરિવારો થશે બેઘર- જાણો ક્યાં વિસ્તારમાં રન-વે બનાવવા તંત્ર બુલડોઝર ફેરવવા થયું તૈયાર‘કાયદાની ઐસી કી તૈસી’: ACP સાહેબે જ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરીને કોરોનાના નિયમોના ઉડાડ્યા લીરેલીરા
કોરોના મહામારી દરમિયાન વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેરમાં હજુ પણ કોઇ પણ પ્રકારના કાર્યક્રમો કે ઉજવણી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી…
Trishul News Gujarati News ‘કાયદાની ઐસી કી તૈસી’: ACP સાહેબે જ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરીને કોરોનાના નિયમોના ઉડાડ્યા લીરેલીરાસ્વ હેતલ હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિએ સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન
સુરત શહેરમાં અવારનવાર કોઈને કોઈ વ્યક્તિ દ્વારા કે સંસ્થાઓ દ્વારા સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું રહેતું હોય છે. ત્યારે હાલમાં…
Trishul News Gujarati News સ્વ હેતલ હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિએ સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન