સુરત(SURAT): શહેરના કિમ(Kim) ગામમાં 6 મહિના પહેલા જ લગ્ન કરીને આવેલ પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…
Trishul News Gujarati News સુરતમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ: ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ પત્ની પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યાહત્યા
ક્રાઇમ સિટી બન્યુ સુરત- વધુ એક યુવકની સરાજાહેર હત્યા, જુઓ વિડિયો
ગૃહમંત્રીના શહેરમાં દિવસે ને દિવસે હત્યા ના બનાવો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાની કેટલીય ઘટનાઓ નોંધાઈ છે. લાગી રહ્યું છે કે, આ હેવાનોને…
Trishul News Gujarati News ક્રાઇમ સિટી બન્યુ સુરત- વધુ એક યુવકની સરાજાહેર હત્યા, જુઓ વિડિયોસુરતમાં જે ટાંકીનું પાણી હજારો લોકો પીવે છે, તે ટાંકી માંથી મળ્યો યુવકનો મૃતદેહ- લોકોમાં અફરાતફરીનો માહોલ
સુરત (Surat) શહેરમાં સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં પાલિકાની 100 ફૂટ ઊંચી પીવાની પાણીની ખુલ્લી ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા તંત્ર દોડતુ થયું હતું. ઘટનાની…
Trishul News Gujarati News સુરતમાં જે ટાંકીનું પાણી હજારો લોકો પીવે છે, તે ટાંકી માંથી મળ્યો યુવકનો મૃતદેહ- લોકોમાં અફરાતફરીનો માહોલહજુતો હાથની મહેંદી પણ નહોતી સુકાઈને પતિએ આપ્યું દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના
આજકાલ હત્યાના કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે. તેમજ હવે લોકોમાં એક બીજા…
Trishul News Gujarati News હજુતો હાથની મહેંદી પણ નહોતી સુકાઈને પતિએ આપ્યું દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટનાબહેનને હેરાન કરનાર લબરમૂછિયાને ભાઈએ ઠપકો આપ્યો તો, ચપ્પુના ઘા મારી ભાઈ અને વચ્ચે પડેલા મિત્રને પતાવી દીધો
સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલા તેરે નામ ચોકડી પાસે ખૂની ખેલ ખેલાયો હતો. બે વેપારીઓની હત્યા(Murder of two merchants) થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા…
Trishul News Gujarati News બહેનને હેરાન કરનાર લબરમૂછિયાને ભાઈએ ઠપકો આપ્યો તો, ચપ્પુના ઘા મારી ભાઈ અને વચ્ચે પડેલા મિત્રને પતાવી દીધોસુરતના મોટા વરાછામાં કુતરાઓને જમવાનું આપવા નીકળેલ 35 વર્ષીય યુવાનને માથાભારે યુવકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાઈ હત્યા
સુરત(Surat): શહેરના મોટા વરાછા(mota varachha) વિસ્તારમાં આવેલ ભડીયાદરા ફાર્મ હાઉસ નજીક માથાભારે ભરવાડે બે સાગરીતો સાથે મળી બાઇક સવાર ખેડૂતને તીક્ષ્ણ હથિયારના ઘા, લાકડાના ફટકાથી…
Trishul News Gujarati News સુરતના મોટા વરાછામાં કુતરાઓને જમવાનું આપવા નીકળેલ 35 વર્ષીય યુવાનને માથાભારે યુવકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાઈ હત્યાસુરતના પુણા કુંભારીયા ગામમાં અજાણ્યા શખ્સે વૃદ્ધને ગળે ટુંપો આપી હત્યા કરતા મચ્યો ચકચાર
સુરત(Surat): શહેરમાં હત્યા(Murder)ના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના પુણા કુંભારીયા ગામ(Kumbharia village)માં વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે…
Trishul News Gujarati News સુરતના પુણા કુંભારીયા ગામમાં અજાણ્યા શખ્સે વૃદ્ધને ગળે ટુંપો આપી હત્યા કરતા મચ્યો ચકચારહત્યા કે આત્મહત્યા? સુરતના ચલથાણમાં યુવકનું ગળું કપાયેલી હાલતમાં મળી આવતા પોલીસ તંત્રમાં મચ્યો ખળભળાટ
સુરત(Surat): શહેરના ચલથાણ(Chalthan)માં મિત્રને ત્યાં આવેલા યુવકનું ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે હત્યા(Murder)નો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતક અનુજસિંગ બે…
Trishul News Gujarati News હત્યા કે આત્મહત્યા? સુરતના ચલથાણમાં યુવકનું ગળું કપાયેલી હાલતમાં મળી આવતા પોલીસ તંત્રમાં મચ્યો ખળભળાટમોરબીમાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ જ છરીના ઘા ઝીંકીને કરી ભાઇની કરપીણ હત્યા
ગુજરાત: મોરબી (Morbi) માં હાલમાં ફરી એકવાર ખૂની ખેલ (murder) ખેલાયો હોવાની ઘટના સામે છે. શહેરમાં રાત્રીના 12 વાગ્યાનાં સુમારે લીલાપર રોડ પરની હોથીપીરની દરગાહ…
Trishul News Gujarati News મોરબીમાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ જ છરીના ઘા ઝીંકીને કરી ભાઇની કરપીણ હત્યાવડોદરા માતા-પુત્રી હત્યા કેસમાં આવ્યો નવો વળાંક: પોલીસે ઘરજમાઈની સઘન પૂછપરછ કરતા થયો મોટો ઘસસ્ફોટ
ગુજરાત: વડોદરા શહેર (Vadodara City) માં આવેલ સમા વિસ્તારના ચંદન પાર્કમાં રહેતા મા- દીકરીનાં રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પતિએ ગૃહકલેશ, પ્રેમપ્રકરણ સહિત…
Trishul News Gujarati News વડોદરા માતા-પુત્રી હત્યા કેસમાં આવ્યો નવો વળાંક: પોલીસે ઘરજમાઈની સઘન પૂછપરછ કરતા થયો મોટો ઘસસ્ફોટઅમદાવાદમાં બહેનના પ્રેમસંબંધની જાણ થતા ભાઈએ પ્રેમીને તલવારના ઘા મારીને ઉતાર્યો મોતને ઘાટ
અમદાવાદ(ગુજરાત): રાજ્યમાં હત્યા(Murder)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ(Ahmedabad)ના બાવળા તાલુકા(Bavala taluka)નાં છબાસર ગામ(Chhabasar village)માંથી વધુ એક હત્યાનો બનાવ જોવા મળ્યો છે. છબાસર…
Trishul News Gujarati News અમદાવાદમાં બહેનના પ્રેમસંબંધની જાણ થતા ભાઈએ પ્રેમીને તલવારના ઘા મારીને ઉતાર્યો મોતને ઘાટબહેનના લગ્ન પહેલાં જ ઉઠી ભાઈની અર્થી: 2500 રૂપિયા માટે કાકાએ જ કુહાડી મારીને ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ, પરિવારમાં છવાયો સન્નાટો
હરિયાણા: હરિયાણા(Haryana)ના હિસાર જિલ્લા(Hisar district)માં બહેનના લગ્ન પહેલા જ ભાઇની અર્થી ઉઠી અને ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી. એક યુવાનનું કુહાડી વડે માથાના ભાગે ફટકો…
Trishul News Gujarati News બહેનના લગ્ન પહેલાં જ ઉઠી ભાઈની અર્થી: 2500 રૂપિયા માટે કાકાએ જ કુહાડી મારીને ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ, પરિવારમાં છવાયો સન્નાટો