Ahemdabad ACB Trap: ગુજરાતમા એસીબી દ્વારા લાંચ લેતા ક્લાસ-1 અધિકારીને ઝડપ્યા છે. જેમા અમદાવાદમાં ક્લાસ-1 ઓફિસર લાંચ (Ahemdabad ACB Trap) લેતા ઝડપાયા છે,આરોગ્ય અધિક સચિવ…
Trishul News Gujarati ACBનો વધુ એક સપાટો: અમદાવાદમાં સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન 15 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાacb
ACBએ બોલાવ્યો વધુ એક સપાટો; અમદાવાદ કોન્સ્ટેબલ 2 લાખની લાંચ લેતા ઝડપાયો
Ahemdabad ACB Trap: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગુનેગારોને સબખ શીખવાડવા માટે શહેર પોલીસ કમિશનર (Ahemdabad ACB Trap) દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી…
Trishul News Gujarati ACBએ બોલાવ્યો વધુ એક સપાટો; અમદાવાદ કોન્સ્ટેબલ 2 લાખની લાંચ લેતા ઝડપાયોગુજરાતમાં ACB એ છ ચોપડી પાસ લોકો પાસેથી રૂપિયા લઈ ડિગ્રી અપાવતી ટોળકી પકડી…
Gujarat ACB trap: ઇડરમાં ધોરણ 10-12 અને માત્ર 6 સુધી અભ્યાસ કરનાર લોકોને ડિગ્રી માટે ઓનલાઇન ફોર્મ ભરાવી નોઈડા ની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પાસ કરાવવા…
Trishul News Gujarati ગુજરાતમાં ACB એ છ ચોપડી પાસ લોકો પાસેથી રૂપિયા લઈ ડિગ્રી અપાવતી ટોળકી પકડી…સુરતમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણા કરતા ASI અને તેના પાર્ટનરને ACB એ રંગે હાથે પકડ્યા
Surat ACB Trap: ખબર નહીં આ લાંચિયા ક્યારે સુધરશે…કારણકે ગુજરાતમાં જાણે કે લાંચ વગર કોઈ કામ થતું જ ના હોય તેવા કિસ્સાઓ દિવસેને દિવસે જોવા…
Trishul News Gujarati સુરતમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણા કરતા ASI અને તેના પાર્ટનરને ACB એ રંગે હાથે પકડ્યાડુમસની 2000 કરોડની જમીન કૌભાંડમાં ACBમાં પણ ગુનો દાખલ કરવા દર્શન નાયકની માંગ
Dumas’ 2000 crore land scam: સુરતના ડુમસ વિસ્તારની 2000 કરોડની જમીન કૌભાંડ મામલે તત્કાલ આયુષ ઓકની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ કૌભાડમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ…
Trishul News Gujarati ડુમસની 2000 કરોડની જમીન કૌભાંડમાં ACBમાં પણ ગુનો દાખલ કરવા દર્શન નાયકની માંગરાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફીસમાંથી મળ્યો ખજાનો, રોકડ સહિત 10.55 કરોડની બેનામી સંપત્તિ જપ્ત
Mansukh Sagathia Rajkot: રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટીપીઓ અને TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.…
Trishul News Gujarati રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફીસમાંથી મળ્યો ખજાનો, રોકડ સહિત 10.55 કરોડની બેનામી સંપત્તિ જપ્તસુરતમાં ACBએ બોલાવ્યો વધુ એક સપાટો; SMCના બે ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા
Surat Bribe News: ગુજરાતમાં સરકારી લાંચિયાઓ સુધરવાનું નામ જ નથી લઇ રહ્યા. જેને કે ઉપરના અધિકારી કે કોઈનો ખોફ ના હોય તેવી રીતે એક બાદ…
Trishul News Gujarati સુરતમાં ACBએ બોલાવ્યો વધુ એક સપાટો; SMCના બે ક્લાર્ક લાંચ લેતા ઝડપાયાલાંચિયા બાબુઓ ક્યારે અટકશે? ભરૂચમાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો અધિકારી 1.5 લાખની લાંચ લેતો રંગેહાથે ઝડપાયો
Bharuch Bribe News: ભરૂચમાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો એક અધિકારી માત્ર દોઢ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાય ગયો હતો. એસીબીએ બાતમીના(Bharuch Bribe News) આધારે…
Trishul News Gujarati લાંચિયા બાબુઓ ક્યારે અટકશે? ભરૂચમાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો અધિકારી 1.5 લાખની લાંચ લેતો રંગેહાથે ઝડપાયોલાંચિયા બાબુઓ ક્યારે અટકશે? સુરતમાં ACBની ટ્રેપમાં 5 લાખની લાંચ લેતા પોલીસ કર્મચારીનો વચેટિયો ઝડપાયો
Surat Bribery: એક તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટાચારના ખપ્પરમાં…
Trishul News Gujarati લાંચિયા બાબુઓ ક્યારે અટકશે? સુરતમાં ACBની ટ્રેપમાં 5 લાખની લાંચ લેતા પોલીસ કર્મચારીનો વચેટિયો ઝડપાયોACB ટીમનો સપાટો: પોલીસ સ્ટેશનમાં જ ASIને જુગારના આરોપી પાસેથી 1.35 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા, કોન્સ્ટેબલ ફરાર
ACB Trap: ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે.ત્યારે આજે ફરી એકવાર અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર(ACB Trap) અને…
Trishul News Gujarati ACB ટીમનો સપાટો: પોલીસ સ્ટેશનમાં જ ASIને જુગારના આરોપી પાસેથી 1.35 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા, કોન્સ્ટેબલ ફરારજાણો કઈ જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ કર્મી લાંચ લેતા છટકામાં ઝડપાતા ભાગી ગયો
Crime Branch Policeman: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.સોમવારે એટલે કે આજે તારીખ 29/01/2024 ના…
Trishul News Gujarati જાણો કઈ જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ કર્મી લાંચ લેતા છટકામાં ઝડપાતા ભાગી ગયોજનતાનું ભલું છોડી પોતાનો વિકાસ કરતા અધિકારીઓ સામે ACBની લાલ આંખ- સુરેન્દ્રનગરમાંથી 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ
Constable caught asking for bribe in Surendranagar: અવાર નવાર લાંચિયા અધિકારીઓની પોલ ખુલતી હોઈ તેવા કિસ્સાઓ વારંવાર સામે આવ્યા કરે છે. લાંચિયા અધિકારીઓના અનેક જગ્યાએ…
Trishul News Gujarati જનતાનું ભલું છોડી પોતાનો વિકાસ કરતા અધિકારીઓ સામે ACBની લાલ આંખ- સુરેન્દ્રનગરમાંથી 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ