ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક કાળજું કંપી ઉઠે તે પ્રકારની ઘટના સામે આવ્યા ચકચાર મચી જવા…
Trishul News Gujarati News હે રામ તું આટલો નિર્દયી ક્યારે થયો? ગાંધીનગરમાં એક સાથે ઉઠી પરિવારના ચાર સભ્યોની અર્થીaccident
BIG BREAKING: બે ટ્રેનો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત! 26 મુસાફરોના કરૂણ મોત – જુઓ વિડીયો
ગ્રીસ(Greece): સેન્ટ્રલ ગ્રીસના ટેમ્પ શહેર(City of Tempe) નજીક એક મોટો અકસ્માત(accident) થયો છે. અહીં બે ટ્રેનોની અથડામણમાં લગભગ 26 લોકોના મોત થયા છે અને 85…
Trishul News Gujarati News BIG BREAKING: બે ટ્રેનો વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત! 26 મુસાફરોના કરૂણ મોત – જુઓ વિડીયોસુરતના ગોહિલ પરિવારમાં છવાયો માતમ- ફાર્મ હાઉસમાં મજા માણી પરત ફરતા રસ્તામાં જ બની એવી ઘટના કે, ચાર લોકોને ભરખી ગયો કાળ
સુરત (Surat): ગુજરાત (Gujarat) રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આપણે ઘણા એવા અકસ્માતના કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં સામે વાળાની ભૂલને કારણે જીવ…
Trishul News Gujarati News સુરતના ગોહિલ પરિવારમાં છવાયો માતમ- ફાર્મ હાઉસમાં મજા માણી પરત ફરતા રસ્તામાં જ બની એવી ઘટના કે, ચાર લોકોને ભરખી ગયો કાળકાયમ માટે અધૂરું રહી ગયું ડોક્ટર બનવાનું સપનું… ટયુશન માંથી ઘરે જઈ રહેલી દીકરીને બેફામ ટ્રેક્ટરે કચડી
રોજબરોજ અકસ્માત (Accident)ની સંખ્યાઓમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. આ અકસ્માતોમાં ન જાણે કટલાય નિર્દોષ લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવા…
Trishul News Gujarati News કાયમ માટે અધૂરું રહી ગયું ડોક્ટર બનવાનું સપનું… ટયુશન માંથી ઘરે જઈ રહેલી દીકરીને બેફામ ટ્રેક્ટરે કચડીવિખરાયેલા મૃતદેહોના લોહીથી લથપથ થયો હાઈવે… ચાર યુવકોને 100 મીટર સુધી ઢસડી ગયું ટ્રેલર- હિંમતવાળા જ જોજો વિડીયો
જયપુર-અજમેર હાઈવે (Jaipur-Ajmer Highway): અકસ્માત (accident) ની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના જયપુર-અજમેર હાઇવે પરથી સામે આવી…
Trishul News Gujarati News વિખરાયેલા મૃતદેહોના લોહીથી લથપથ થયો હાઈવે… ચાર યુવકોને 100 મીટર સુધી ઢસડી ગયું ટ્રેલર- હિંમતવાળા જ જોજો વિડીયોહ્રદયના ધબકારા વધારી દેતા અકસ્માતના LIVE દર્શ્યો- તરબૂચની જેમ છૂંદાઈ ગયું યુવકનું માથું… હિંમતવાળા જ જોજો વિડીયો
અમદાવાદ(Ahmedabad): દરરોજ ન જાણે કેટલીય અકસ્માત (Accident)ની ઘટનાઓ બનતી હોય છે. તેમજ આ અકસ્માતોમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. જયારે ઘણી વાર તો…
Trishul News Gujarati News હ્રદયના ધબકારા વધારી દેતા અકસ્માતના LIVE દર્શ્યો- તરબૂચની જેમ છૂંદાઈ ગયું યુવકનું માથું… હિંમતવાળા જ જોજો વિડીયોઅંકલેશ્વરના આ અકસ્માતે ભલભલાનાં રૂંવાડાં ઊભાં કરી દીધાં… બે ટ્રક વચ્ચે કારનો છુંદો બોલી ગયો- કાર સાથે હોસ્પિટલ પહોચ્યા મૃતદેહ
ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહે છે અને આ બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વખત કાળજું કંપાવી દે…
Trishul News Gujarati News અંકલેશ્વરના આ અકસ્માતે ભલભલાનાં રૂંવાડાં ઊભાં કરી દીધાં… બે ટ્રક વચ્ચે કારનો છુંદો બોલી ગયો- કાર સાથે હોસ્પિટલ પહોચ્યા મૃતદેહશિવરાત્રીના મેળામાંથી પરત ફરી રહેલા ભક્તોને નડ્યો ગમખ્વાર અકસ્માત, એકનું કરુણ મોત, 10 ગંભીર રીતે ઘાયલ
ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે વધુ એક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો ચોટીલા હાઈવે(Chotila…
Trishul News Gujarati News શિવરાત્રીના મેળામાંથી પરત ફરી રહેલા ભક્તોને નડ્યો ગમખ્વાર અકસ્માત, એકનું કરુણ મોત, 10 ગંભીર રીતે ઘાયલલગ્નની શરણાઈઓ ગુંજે તે પહેલા જ વરરાજાનું મોત, સુરતમાં લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવક સાથે એવી ઘટના બની કે…
સુરત(Surat): પોતાના જ લગ્નની કંકોત્રી(wedding ceremony) વેચવા નીકળેલા યુવકનું રસ્તામાં જ અકસ્માત(Accident) થતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી…
Trishul News Gujarati News લગ્નની શરણાઈઓ ગુંજે તે પહેલા જ વરરાજાનું મોત, સુરતમાં લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવક સાથે એવી ઘટના બની કે…લગ્ન કરવા નીકળેલા દુલ્હાની કાર પાંચ ગોથા ખાઈ ગઈ, વરરાજાની હાલત જોઈ આંખે અંધારા આવી જશે- જુઓ CCTV
ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સાબરકાંઠા જિલ્લા માંથી સામે આવી છે.…
Trishul News Gujarati News લગ્ન કરવા નીકળેલા દુલ્હાની કાર પાંચ ગોથા ખાઈ ગઈ, વરરાજાની હાલત જોઈ આંખે અંધારા આવી જશે- જુઓ CCTVદર્દનાક અકસ્માતનો LIVE વિડીયો / જૂનાગઢમાં ઊંડા કુવામાં ખાબકી કાર- બંને યુવકોના ખૌફનાક મોત
ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh)ના કોડીનાર(Kodinar)માં એક ગમખ્વાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાર કૂવામાં ખાબકી(Car stuck in well) ગઇ હોવાની ઘટના સામે આવી છે.…
Trishul News Gujarati News દર્દનાક અકસ્માતનો LIVE વિડીયો / જૂનાગઢમાં ઊંડા કુવામાં ખાબકી કાર- બંને યુવકોના ખૌફનાક મોતસુરતમાં દીકરાના લગ્નની ખરીદી કરવા નીકળેલા માતા પિતાને ભરખી ગયો કાળ- પોતાના જ લગ્નમાં લોહીના આંસુએ રડ્યો વરરાજો
સુરત (Surat) : ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં વરીયાવથી ઉત્તરાણ જતા રોડ પર આવેલા કોરીવાડ ગામ પાસે…
Trishul News Gujarati News સુરતમાં દીકરાના લગ્નની ખરીદી કરવા નીકળેલા માતા પિતાને ભરખી ગયો કાળ- પોતાના જ લગ્નમાં લોહીના આંસુએ રડ્યો વરરાજો