Ahmedabad Accident: અમદાવાદનાં ખોખરામાં ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ખોખરા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતમાં 50 વર્ષનાં વૃદ્ધ અને 3 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે.…
Trishul News Gujarati News અમદાવાદ: નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે નાના-દોહિત્રી પર ટ્રક ચડાવી દીધું; બંનેના મોતAHMEDABAD ACCIDENT
અમદાવાદના રસ્તાઓ ફરી બન્યા લોહી લુહાણ, વિચિત્ર અકસ્માતમાં એકનું મોત…
Ahmedabad Accident: અમદાવાદમાં આજકાલ છાસવારે એકસીડન્ટના બનાવો બનતા રહે છે. વધુ એક એક્સિડન્ટની ઘટના અમદાવાદ સિંધુ રોડ ભવન પર બની હતી. જેમાં 20 ડિસેમ્બરની રાત્રે…
Trishul News Gujarati News અમદાવાદના રસ્તાઓ ફરી બન્યા લોહી લુહાણ, વિચિત્ર અકસ્માતમાં એકનું મોત…ઇકો કાર ચાલકે દારૂના નશામાં બાઈક ચાલકને કચડી નાખ્યો; જુઓ અકસ્માતના LIVE વિડીયો
Dholka Accident: રાજ્યમાં દારૂ ઢીંચી બેફામ કાર ચલાવતાં નબીરાઓને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. થોડા સમય પહેલાં જ દસ્ક્રોઇના કણભા પાસે ઝાંકના શખસે…
Trishul News Gujarati News ઇકો કાર ચાલકે દારૂના નશામાં બાઈક ચાલકને કચડી નાખ્યો; જુઓ અકસ્માતના LIVE વિડીયોઅમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના- દર્દનાક સીસીટીવી આવ્યા સામે
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ SG હાઈવે અને ગાંધીનગરના કલોલ કોર્ટ પર હિટ એન્ડ રનની (Ahmedabad Hit and Run Accident) ઘટના…
Trishul News Gujarati News અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના- દર્દનાક સીસીટીવી આવ્યા સામેઅમદાવાદમાં અકસ્માતની વણઝાર: બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવતીનું મોત
Ahmedabad Accident: અમદાવાદમાં અકસ્માતની વણઝાર હોય તેમ એકબાદ એક અકસ્માત થતા રહે છે,આજે સવારે અમદાવાદના એઈસી ચાર રસ્તા પાસે આવેલા ઓવરબ્રિજ પર એક યુવતી વાહન…
Trishul News Gujarati News અમદાવાદમાં અકસ્માતની વણઝાર: બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવતીનું મોતમોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદનો SG હાઈવે- છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ના મોત
SG Highway Accident in Ahmedabad: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોએ પોતાનો જીવ…
Trishul News Gujarati News મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદનો SG હાઈવે- છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ના મોતઅમદાવાદના માણેકબાગમાં તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત- દારૂના નશામાં ચકચૂર નબીરાએ BMW કારનો સર્જ્યો અકસ્માત
Ahmedabad Accident News: ગુજરાતમાં દારૂબાંધી માત્ર ચોપડાઓ પુરતી જ છે. તેનું એક માત્ર ઉદારહણ અમદાવાદના માણેકબાગના અકસ્માતમાં સાબિતી થયા છે.BMW કારચાલક(Ahmedabad Accident News) કમલેશ બિશ્નોઈએ…
Trishul News Gujarati News અમદાવાદના માણેકબાગમાં તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત- દારૂના નશામાં ચકચૂર નબીરાએ BMW કારનો સર્જ્યો અકસ્માતનબીરા તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન આવ્યું સામે- ઓવર સ્પીડમાં સર્જ્યો ત્રીજો અકસ્માત, મંદિરના પિલરને પહોંચાડ્યું હતું નુકસાન
Thatya patel 6 month ago accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર ચાલકએ 9 જીંદગીઓને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના એક પછી એક અકસ્માતોના ખુલાસાઓ…
Trishul News Gujarati News નબીરા તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન આવ્યું સામે- ઓવર સ્પીડમાં સર્જ્યો ત્રીજો અકસ્માત, મંદિરના પિલરને પહોંચાડ્યું હતું નુકસાનપોલીસથી શું છુપાવવા માંગે છે તથ્ય પટેલની ફ્રેન્ડ માલવિકા? -13 હજાર ફોલોઅર્સ છતાં ઇન્સ્ટા ID કર્યું ડિલીટ
Iskcon Bridge Accident Case: અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરી રહ્યું છે.પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં…
Trishul News Gujarati News પોલીસથી શું છુપાવવા માંગે છે તથ્ય પટેલની ફ્રેન્ડ માલવિકા? -13 હજાર ફોલોઅર્સ છતાં ઇન્સ્ટા ID કર્યું ડિલીટ10 ના જીવ લેનારો તથ્ય બન્યો કેદી નંબર 8683, તપાસમાં વધુ એક કાંડ ખુલ્યો
Iscon Bridge Accident: અમદાવાદના S.G હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ ભેગો કરવામાં આવ્યો…
Trishul News Gujarati News 10 ના જીવ લેનારો તથ્ય બન્યો કેદી નંબર 8683, તપાસમાં વધુ એક કાંડ ખુલ્યોતથ્ય પટેલ બાદ અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત- મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ બેફામ કારે ચાર થી પાંચ પલટી મારી
Car accident in Maninagar, Ahmedabad: અમદાવાદમાં બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં જ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ આજે સામે…
Trishul News Gujarati News તથ્ય પટેલ બાદ અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત- મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ બેફામ કારે ચાર થી પાંચ પલટી મારી12 લોકોનાં જીવ લેનાર નબીરા તથ્ય પટેલે 15 દિવસ પહેલા જ સિંધુભવન રોડ પર એક રેસ્ટોરાંમાં ઘુસાડી હતી થાર
ISKCON Bridge accident in Ahmedabad Tathya Patel: અમદાવાદના તથ્ય પટેલ માટે કાર અકસ્માત કરવો એ કોઈ નાની વાત નથી.ઈસ્કોન બ્રિજ પરનો ગભીર અકસ્માત તથ્ય માટે…
Trishul News Gujarati News 12 લોકોનાં જીવ લેનાર નબીરા તથ્ય પટેલે 15 દિવસ પહેલા જ સિંધુભવન રોડ પર એક રેસ્ટોરાંમાં ઘુસાડી હતી થાર