ગુજરાત(GUJARAT): રાજ્યમાં યોજાનારી અગામી ચુંટણીને ધ્યાનમાં લઈને આપ સક્રિય થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી…
Trishul News Gujarati માલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર સહીત અનેક આગેવાનો આપમાં જોડાયાarvind kejriwal
અમદાવાદ: AAPના 7000થી વધારે કાર્યકર્તાઓએ કેજરીવાલની હાજરીમાં લીધા શપથ- આ દ્રશ્યો જોઇને ભાજપની ઊંઘ થઇ હરામ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે…
Trishul News Gujarati અમદાવાદ: AAPના 7000થી વધારે કાર્યકર્તાઓએ કેજરીવાલની હાજરીમાં લીધા શપથ- આ દ્રશ્યો જોઇને ભાજપની ઊંઘ થઇ હરામ‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકાર
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને…
Trishul News Gujarati ‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકારગુજરાતની જનતા માંગે પરિવર્તન: ભ્રષ્ટ ભાજપનો છોડો હાથ, અપનાવો આપનો સાથ
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવતી સેન્ટ્રલ વોટર ઑથોરિટી…
Trishul News Gujarati ગુજરાતની જનતા માંગે પરિવર્તન: ભ્રષ્ટ ભાજપનો છોડો હાથ, અપનાવો આપનો સાથઆવતીકાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમો?
ગુજરાત(gujarat): ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી તમામ પક્ષો માટે એક રણ મેદાન બની ગયું છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ…
Trishul News Gujarati આવતીકાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમો?ગુજરાતમાં પરિવર્તનનો મહાસંગ્રામ: સારા શિક્ષણ અને આરોગ્યની સાથે ફ્રી વીજળીનો મુદ્દો આવનારી ચૂંટણીમાં ભાજપને હંફાવશે
ગુજરાત(GUJARAT): સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન(Free electricity movement) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફ્રી વીજળી આંદોલન ને ગુજરાતની જનતાનો…
Trishul News Gujarati ગુજરાતમાં પરિવર્તનનો મહાસંગ્રામ: સારા શિક્ષણ અને આરોગ્યની સાથે ફ્રી વીજળીનો મુદ્દો આવનારી ચૂંટણીમાં ભાજપને હંફાવશેગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં! સંગઠનનું બીજું લિસ્ટ કર્યું જાહેર
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને…
Trishul News Gujarati ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં! સંગઠનનું બીજું લિસ્ટ કર્યું જાહેરદિલ્હી શાળા ગયેલા ભાજપના પ્રતિનિધિઓ વિષે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું…
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જ્યારે ભાજપ(BJP)નું પ્રતિનિધિમંડળ દિલ્હીની મુલાકાતે ગયું ત્યારે અમને…
Trishul News Gujarati દિલ્હી શાળા ગયેલા ભાજપના પ્રતિનિધિઓ વિષે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું…કોંગ્રેસમાં ગાબડું: મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ જોડાયા આપમાં
ગુજરાત(GUJARAT): ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા સતત લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને જનતાનો પણ સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ધીરે…
Trishul News Gujarati કોંગ્રેસમાં ગાબડું: મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ જોડાયા આપમાંદિલ્હી ગયેલા ભાજપના નેતાના મત વિસ્તારમાં આવેલ સરકારી શાળાની ગોપાલ ઈટાલીયાએ ખોલી પોલ- જુઓ તસ્વીર
ગુજરાત(Gujarat): ગુજરાતમાં હવે ભાજપે(BJP) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના આ દિલ્હી મોડલ(Delhi model)ની પોલ ખોલવાની યોજના બનાવી છે. આ દિલ્હી મોડલની સમીક્ષા કરવા માટે ગુજરાત ભાજપે તેના 17…
Trishul News Gujarati દિલ્હી ગયેલા ભાજપના નેતાના મત વિસ્તારમાં આવેલ સરકારી શાળાની ગોપાલ ઈટાલીયાએ ખોલી પોલ- જુઓ તસ્વીરગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર વિરુદ્ધ કાઢ્યો બળાપો- એવું એવું કહી દીધું કે…
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી()AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ મીડિયાને સંબોધતા કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત દિલ્હીથી થઈ છે. દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief…
Trishul News Gujarati ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર વિરુદ્ધ કાઢ્યો બળાપો- એવું એવું કહી દીધું કે…આજે ગુજરાત ભાજપની ટીમ કેજરીવાલનું દિલ્હી મોડલ જોવા જશે- જાણો ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને શું આપી સલાહ?
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત(Gujarat) અને હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) જોરશોરથી લડવાની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને…
Trishul News Gujarati આજે ગુજરાત ભાજપની ટીમ કેજરીવાલનું દિલ્હી મોડલ જોવા જશે- જાણો ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને શું આપી સલાહ?